ચોટીલા પોલીસે પીપરાળીની સીમમાં દારૂૂના કટીંગની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં 10 લાખથી વધુના દારૂૂ સહિત રૂૂ. 15.78 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. બીજી…
View More ચોટીલાના પીપરાળીની સીમમાં દારૂના કટીંગમાં પોલીસ ત્રાટકી, 15.78 લાખનો મુદ્દામાલ જપ્તCategory: સુરેન્દ્રનગર
મુળીમાં જિલ્લા પંચાયતના પુત્ર પર નિવૃત્ત પોલીસ કર્મીનું ફાયરિંગ
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી શહેરી વિસ્તારમાં નિવૃત્ત પોલીસ કર્મચારી હરિચંદ્રસિંહ પરમાર અને જિલ્લા પંચાયત સદસ્ય રાજેન્દ્રસિંહ પરમારના પુત્ર સત્ય વિજયસિંહ વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થઈ હતી.…
View More મુળીમાં જિલ્લા પંચાયતના પુત્ર પર નિવૃત્ત પોલીસ કર્મીનું ફાયરિંગપાટડીના સહજાનંદ CNG પંપ પર કારમાં આવેલા બે શખ્સોએ કર્મચારીને માર મારી લૂંટ ચલાવી
પાટડી-બજાણા રોડ પર આવેલા સહજાનંદ CNG પંપ પર વહેલી સવારે લૂંટની સનસનાટીભરી ઘટના બની હતી. કાળા રંગની ક્રેટા કારમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ પંપના કર્મચારી…
View More પાટડીના સહજાનંદ CNG પંપ પર કારમાં આવેલા બે શખ્સોએ કર્મચારીને માર મારી લૂંટ ચલાવીવઢવાણના સાંકળીમાં સરપંચે માર મારી જાહેરમાં માફી મગાવતા યુવાને આપઘાત કરી લીધો
દવા પીને મરી જજે, ગામમાં મોઢુ બતાવતો નહીં કહેતા ઝેરી દવા પી લીધી, લાશ સ્વીકારવાનો પરિવારનો ઇન્કાર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના સાંકળી ગામમાં એક યુવકે…
View More વઢવાણના સાંકળીમાં સરપંચે માર મારી જાહેરમાં માફી મગાવતા યુવાને આપઘાત કરી લીધોથાનગઢમાં 3.09 કરોડના ઇનામી ડ્રો કૌભાંડમાં પોલીસ જાપ્તામાંથી ફરાર મહંત ગોધરાથી પકડાયો
થાનગઢના અમરાપર ગામે આવેલી શ્રી કૃષ્ણ ગૌશાળાના લાભાર્થે ઇનામી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ડ્રો ન યોજાતા રૂૂ. 3.09 કરોડથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ…
View More થાનગઢમાં 3.09 કરોડના ઇનામી ડ્રો કૌભાંડમાં પોલીસ જાપ્તામાંથી ફરાર મહંત ગોધરાથી પકડાયોથાનગઢમાં 260 ગેરકાયદેસર દબાણો દૂર કરી ના. કલેકટરની ટીમે 210 કરોડની જમીન ખુલ્લી કરાવી
ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા, થાનગઢ, ચોટીલા અને મૂળીના મામલતદારોની સંયુક્ત ટીમે થાનગઢમાં દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરી હતી. 21 જાન્યુઆરી, 2026ના રોજ મોડી રાત્રે…
View More થાનગઢમાં 260 ગેરકાયદેસર દબાણો દૂર કરી ના. કલેકટરની ટીમે 210 કરોડની જમીન ખુલ્લી કરાવીચુડાના મોરવાડ નજીકથી 57.60 લાખનો દારૂ ઝડપાયો
પોરબંદરના શખ્સની ધરપકડ, દારૂનો જથ્થો જામનગરના શખ્સે મંગાવ્યો હોવાની કબુલાત સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (L.C.B.) એ ચુડા પોલીસ સ્ટેશન વિસ્તારના મોરવાડ ગામના પુલ પાસે અમદાવાદ-રાજકોટ…
View More ચુડાના મોરવાડ નજીકથી 57.60 લાખનો દારૂ ઝડપાયોતરણેતરમાં ડ્રોની ટિકિટો મામલે મહંત સહિત સાત સામે ફરિયાદ, ટોળકીએ ત્રણ કરોડ ઉઘરાવી લીધા
થાનના અમરાપર ગામે આવેલ ધાર્મીક આશ્રામ અને ગૌશાળાના લાભાર્થે ઈનામી લક્કી ભેટ યોજનાની ટીકીટ બહાર પડાઈ હતી. ગત તા. 15મીના રોજ ડ્રો ન થતા થયેલ…
View More તરણેતરમાં ડ્રોની ટિકિટો મામલે મહંત સહિત સાત સામે ફરિયાદ, ટોળકીએ ત્રણ કરોડ ઉઘરાવી લીધાવઢવાણમાં પાણી મુદ્દે ઝઘડો થતા યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો
પોરબંદરમાં જૂની અદાવતમાં યુવકને એક શખ્સે છરીના ઘા ઝીંકી દીધા સુરેન્દ્રનગરના વઢવાણમાં પાણી મુદ્દે બે પરિવાર વચ્ચે ઝઘડો થતા યુવાન ઉપર ત્રણ શખ્સોએ ધારિયા વડે…
View More વઢવાણમાં પાણી મુદ્દે ઝઘડો થતા યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલોતરણેતરમાં ઈનામી ડ્રો કૌભાંડ : 10,000 લોકો એકઠા થયા, આયોજકોની બેફામ ધોલાઈ
499ની એક એવી 1 લાખ ટિકિટ વેંચાઈ, પ્રથમ ઈનામ 51 લાખ (રોકડા) હતું ઈનામોમાં થાર, સ્કોર્પિયો, બોલેરો, પંચ અને નેકસન જેવી મોંઘી કારનો સમાવેશ થતો…
View More તરણેતરમાં ઈનામી ડ્રો કૌભાંડ : 10,000 લોકો એકઠા થયા, આયોજકોની બેફામ ધોલાઈ