લીંબડી-ડોળિયા હાઇવે પરથી 27.48 લાખના દારૂ-બિયર ભરેલું ક્ધટેનર પકડાયું

સુરેન્દ્રનગર જિલ્લાના લિંબડી-ડોળીયા નેશનલ હાઈવે પરથી વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપાયો છે. પોલીસે રૂૂ. 37.53 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આ ઘટના…

View More લીંબડી-ડોળિયા હાઇવે પરથી 27.48 લાખના દારૂ-બિયર ભરેલું ક્ધટેનર પકડાયું

ચોટીલામાં તળેટીના માર્ગ પર દબાણોનો સફાયો

પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં ચામુંડા માતાજીના મંદિર તરફ જતાં મુખ્ય માર્ગ પર વહીવટી તંત્ર દ્વારા આજે વહેલી સવારથી દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. મામલતદાર…

View More ચોટીલામાં તળેટીના માર્ગ પર દબાણોનો સફાયો

તરણેતરમાં ગૌશાળાના લાભાર્થે યોજાયેલા ઈનામી ટિકિટ ડ્રોમાં લોકોમાં રોષ ભભૂકયો, પોલીસ વાનમાં તોડફોડ

ટોળાએ પથ્થરમારો કર્યો, સરકારી મિલકતમાં નુકસાન અંગેનો ગુનો નોંધવા તજવીજ તરણેતર ગામે ગૌશાળાના લાભાર્થે આયોજિત ટિકિટ ડ્રો કાર્યક્રમમાં આયોજકો દ્વારા સમયસર ડ્રો ન કરવામાં આવતા…

View More તરણેતરમાં ગૌશાળાના લાભાર્થે યોજાયેલા ઈનામી ટિકિટ ડ્રોમાં લોકોમાં રોષ ભભૂકયો, પોલીસ વાનમાં તોડફોડ

કોંગ્રેસની જનઆક્રોશ યાત્રાનો ત્રીજો તબક્કો નીકળશે, સુરેન્દ્રનગરમાં રાહુલ ગાંધીની જાહેર સભા

અમદાવાદથી, ભાવનગર, અમરેલી, બોટાદ થઈ સુરેન્દ્રનગરમાં સમાપન, કોંગ્રેસનાં વરિષ્ઠ આગેવાનો જોડાશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત ’જન આક્રોશ યાત્રા’ના ત્રીજા ચરણનો પ્રારંભ આગામી દિવસોમાં અમદાવાદના…

View More કોંગ્રેસની જનઆક્રોશ યાત્રાનો ત્રીજો તબક્કો નીકળશે, સુરેન્દ્રનગરમાં રાહુલ ગાંધીની જાહેર સભા

થાનગઢના ગુગલિયાણામાંથી ગેરકાયદે ખનન પર દરોડા, 62 લાખનો મુદ્દામાલ જપ્ત

ચોટીલા પ્રાંત અધિકારીની સૂચનાના આધારે થાનગઢ પંથકમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં કુલ ₹62 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાને…

View More થાનગઢના ગુગલિયાણામાંથી ગેરકાયદે ખનન પર દરોડા, 62 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગરમાં પિલર-વેલ્ડીંગની પેટીની આડમાં દારૂની હેરાફેરી

બે આરોપી ઝડપાયા, ત્રણ લાખથી વધુનો દારૂ જપ્ત: રાજસ્થાનના શખ્સનું નામ ખુલતા શોધખોળ સુરેન્દ્રનગર જિલ્લામાં વિઠલગઢ-વિઠલાપરા ચેકપોસ્ટ તરફ જતા હાઈવે પરથી પોલીસે વિદેશી દારૂૂનો મોટો…

View More સુરેન્દ્રનગરમાં પિલર-વેલ્ડીંગની પેટીની આડમાં દારૂની હેરાફેરી

સુરેન્દ્રનગર જિલ્લાના 88 ગુનેગારોને હદપાર કરાશે

જિલ્લામાં વધતી જતી ગુનાખોરી અટકાવવા પોલીસવડા પ્રેમસુખડેલુએ ખનીજ અને ભૂમાફિયા સામે શરુ કરેલુ ઓપરેશન સુરેન્દ્રનગર જીલ્લામાં ખનીજ ચોરી તેમજ ભૂમાફિયા સામે જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ…

View More સુરેન્દ્રનગર જિલ્લાના 88 ગુનેગારોને હદપાર કરાશે

સુરેન્દ્રનગરમાં પોલીસની ગંભીર બેદરકારી, 16 વર્ષના સગીરને પુખ્ત બતાવી જેલમાં મોકલી દીધો

  સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની રક્ષા કરતી પોલીસની એક મોટી બેદરકારી સામે આવી છે. ચોટીલા નજીક સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા પાડવામાં આવેલા દરોડા…

View More સુરેન્દ્રનગરમાં પોલીસની ગંભીર બેદરકારી, 16 વર્ષના સગીરને પુખ્ત બતાવી જેલમાં મોકલી દીધો

સુરેન્દ્રનગર કલેકટર સસ્પેન્ડ, અન્યો સામે તોળાતા પગલા

રાજ્યભરમાં ભારે ચકચાર જગાવનારા સુરેન્દ્રનગરના રૂ. 1500 કરોડના બહુચર્ચિત જમીન કૌભાંડ પ્રકરણમાં ગુજરાત સરકારે લાલ આંખ કરીને કડક કાર્યવાહી કરી છે. રાજ્ય સરકારના વહીવટી વિભાગે…

View More સુરેન્દ્રનગર કલેકટર સસ્પેન્ડ, અન્યો સામે તોળાતા પગલા

ચોટીલામાં મશ્કરી-મશ્કરીમાં યુવાનને કૌટુંબિક ભાઇઓએ માર મારી છરી ઝીંકી

ચોટીલાનાં પોપટપરામા લગ્ન પ્રસંગ દરમ્યાન મશ્કરી કરવા મામલે કૌટુંબીક ભાઇઓ બાખડી પડયા હતા અને એક યુવાનને તેમનાં ભાઇઓએ માર મારી છરી ઝીકી દીધી હતી. જેથી…

View More ચોટીલામાં મશ્કરી-મશ્કરીમાં યુવાનને કૌટુંબિક ભાઇઓએ માર મારી છરી ઝીંકી