ઉદ્યોગનગર વિસ્તારમાં ઘર નજીક રમતી બાળાને પાડોશી સગીરે ઉઠાવી જઈ દુષ્કર્મ આચર્યું પોરબંદર શહેરના ઉદ્યોનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં માનવતાને શેરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના સામે…
View More પોરબંદરમાં ચાર વર્ષની બાળકી ઉપર 14 વર્ષના સગીરનું દુષ્કર્મCategory: પોરબંદર
માધુપુર ઘેડમાં યુવાનનો એસિડ પી આપઘાત
કાલાવડના નાના વડાળા ગામે યુવાને ઝેરી ટીકડા ખાઈ લેતાં તબિયત લથડી પોરબંદરનાં માધુપુર ઘેડમાં રહેતાં યુવાને કોઈ અગમ્ય કારણોસર એસિડ પી લીધું હતું. યુવકનું સારવાર…
View More માધુપુર ઘેડમાં યુવાનનો એસિડ પી આપઘાતનવનિર્મિત પોરબંદર મહાપાલિકા સહિત જિલ્લા-તાલુકામાં કેસરિયો રંગ છવાયો
મહાનગરપાલિકા-જિલ્લા પંચાયતની તમામ બેઠકો અને રાણાવાવ પંચાયતમાં ક્લીન સ્વીપ પોરબંદર જિલ્લો સંપૂર્ણપણે ’કેસરીયા’ રંગે રંગાયો છે. નવનિર્મિત પોરબંદર મહાનગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત, ભાજપે વિપક્ષના…
View More નવનિર્મિત પોરબંદર મહાપાલિકા સહિત જિલ્લા-તાલુકામાં કેસરિયો રંગ છવાયોપોરબંદર જિલ્લામાં સૌથી વધુ કુતિયાણામાં 57.88 ટકા મતદાન
સુદામાપુરી પોરબંદરમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 અંતર્ગત મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે. કાળઝાળ ગરમી અને હીટવેવની આગાહી વચ્ચે પણ પોરબંદરવાસીઓએ મતાધિકારનો…
View More પોરબંદર જિલ્લામાં સૌથી વધુ કુતિયાણામાં 57.88 ટકા મતદાનકચ્છ અને પોરબંદરમાં બે નવા શિપબિલ્ડિંગ કલસ્ટર બનશે
16 વર્ષ બાદ સરકાર નવી શિપબિલ્ડિંગ નીતિની કરશે જાહેરાત, કચ્છના છછી અને પોરબંદરના કુછડીના નામનો પ્રસ્તાવ ગુજરાત સરકાર, આ મહિને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પછી નવી…
View More કચ્છ અને પોરબંદરમાં બે નવા શિપબિલ્ડિંગ કલસ્ટર બનશેજવાહરલાલ નેહરુ મુસ્લિમ હતા; પૂર્વ સાંસદે ભાંગરો વાટ્યો
જાહેરસભામાં હરિભાઈ પટેલે ઈતિહાસનું જ્ઞાન છલકાવતા વિવાદ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ નેતાઓની જબાન લપસતી જાય છે. અને…
View More જવાહરલાલ નેહરુ મુસ્લિમ હતા; પૂર્વ સાંસદે ભાંગરો વાટ્યોપોરબંદરના શિક્ષક સહિત 12 લોકો સાથે વિદેશના વિઝા આપવાની લાલચે 72 લાખની ઠગાઇ
રાજસ્થાનની યુવતી સામે ગુનો નોંધાયો કેનેડાનો શખ્સ અને રાજસ્થાનની મહિલા આરોપીએ પોરબંદર માંથી શિક્ષક સહિત કુલ 12 યુવાઓને યુ.કે.,ન્યુઝીલેન્ડ, જર્મની દેશમાં વર્ક વિઝા અપાવવાની ખાતરી…
View More પોરબંદરના શિક્ષક સહિત 12 લોકો સાથે વિદેશના વિઝા આપવાની લાલચે 72 લાખની ઠગાઇપોરબંદરમાં ભયાનક માર્ગ અકસ્માત: એરપોર્ટ રોડ પર 2 બાઈક વચ્ચે જોરદાર ટક્કર થતાં 4 યુવાનોના મોત
પોરબંદરના એરપોર્ટ રોડ પર આજે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 4 યુવાનોના મોત થયાં છે. .એરપોર્ટ રોડ પર બે મોટરસાયકલ વચ્ચે ભયાનક…
View More પોરબંદરમાં ભયાનક માર્ગ અકસ્માત: એરપોર્ટ રોડ પર 2 બાઈક વચ્ચે જોરદાર ટક્કર થતાં 4 યુવાનોના મોતપોરબંદરના સમુદ્રમાં લડાકુ જહાજ ‘શૌર્ય’ તૈનાત
કોસ્ટગાર્ડ દ્વારા બેન્ડ સુરાવલીથી સ્વાગત, પશ્ર્ચિમ કાંઠાની સુરક્ષા બની વધુ મજબૂત પાક જળસીમાઓ દુશ્મનો ઉપર બાજનજર રાખવા લડાકૂ જહાજ’ શૌર્ય’ પોરબંદર ખાતે પૂન:તૈનાત કરવામાં આવ્યું…
View More પોરબંદરના સમુદ્રમાં લડાકુ જહાજ ‘શૌર્ય’ તૈનાતમાધવપુરમાં કૃષ્ણ-રૂક્મિણીના વિવાહમાં ભાવિકો ઉમટ્યા
માતાજીનું મામેરૂ કડછ ગામેથી આવ્યું, મહાવદીયા કોળીલોકોએ ભાઇ, બ્રાહ્મણોએ માવતર બની ક્ધયાદાન કર્યું આજે ચૈત્ર સુદ 12 ના દિવસે દ્વારકા રાજ્યના ભગવાન શ્રીકૃષ્ણએ 4 ફેરા…
View More માધવપુરમાં કૃષ્ણ-રૂક્મિણીના વિવાહમાં ભાવિકો ઉમટ્યા