જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિમાં સંગઠનની નિમણૂકોને લઈ ભારે વિવાદ સર્જાયો છે. પક્ષના પાયાના કાર્યકરોની લાગણીને નેવે મૂકીને ’સેન્સ’ પ્રક્રિયાની અવગણના કરવામાં…
View More કેશોદ કોંગ્રેસમાં આયાતી નેતાઓના મુદ્દે ભારે રોષ, કાર્યકરોની રાજીનામાની ચીમકીCategory: સૌરાષ્ટ્ર
તરણેતરમાં ગૌશાળાના લાભાર્થે યોજાયેલા ઈનામી ટિકિટ ડ્રોમાં લોકોમાં રોષ ભભૂકયો, પોલીસ વાનમાં તોડફોડ
ટોળાએ પથ્થરમારો કર્યો, સરકારી મિલકતમાં નુકસાન અંગેનો ગુનો નોંધવા તજવીજ તરણેતર ગામે ગૌશાળાના લાભાર્થે આયોજિત ટિકિટ ડ્રો કાર્યક્રમમાં આયોજકો દ્વારા સમયસર ડ્રો ન કરવામાં આવતા…
View More તરણેતરમાં ગૌશાળાના લાભાર્થે યોજાયેલા ઈનામી ટિકિટ ડ્રોમાં લોકોમાં રોષ ભભૂકયો, પોલીસ વાનમાં તોડફોડસૌરાષ્ટ્રમાં વ્યસનો બહુ વધી ગયા છે અને પરિવારો આ વ્યસનીઓથી તંગ થઈ ગયા છે
પહેલી ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં પાન મસાલા મોંઘા થવાના છે. સૌરાષ્ટ્રમાં વ્યસનો બહુ વધી ગયા છે. પરિવારો તંગ આવી ગયા છે. એક સારી વાત એ…
View More સૌરાષ્ટ્રમાં વ્યસનો બહુ વધી ગયા છે અને પરિવારો આ વ્યસનીઓથી તંગ થઈ ગયા છેઅમરેલીમાં બોકાસો બોલાવતી ઠંડી, તાપમાન 6 ડિગ્રી, રાજકોટમાં 8.4
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મરક સંક્રાંતિના પર્વ ઉપર જ ઠંડીએ જમાવટ કરી છે. ગઇકાલે ઉતરાયણના દિવસે ઠંડી વચ્ચે પવને નિરાશ કર્યા બાદ આજે પણ ઠંડીનો સપાટો યથાવત…
View More અમરેલીમાં બોકાસો બોલાવતી ઠંડી, તાપમાન 6 ડિગ્રી, રાજકોટમાં 8.4પતંગબાજી સાથે નાચ-ગાન અને ડાન્સની મસ્તિ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં મકરસક્રાંતિની ભારે ઉલ્લાસ-ઉમંગભેર ઉજવણી ભારત-ન્યૂઝીલેન્ડ મેચના કારણે મોજનો ડબલ ડોઝ, રાત્રે હોટેલો -રેસ્ટોરન્ટમાં લાઈનો લાગી ગુજરાતીઓએ ગઈ કાલે ઉત્તરાયણના પર્વને મનભરીને…
View More પતંગબાજી સાથે નાચ-ગાન અને ડાન્સની મસ્તિહડાળા નજીક ‘હિટ એન્ડ રન’: રસ્તો ઓળંગતા ધો.5ના છાત્રને ઠોકરે લેતા મોત
રાજકોટ – મોરબી હાઇવે પર હડાળા ગામે પિતૃ કૃપા સોસાયટી સામે રસ્તો ઓળંગતા 10 વર્ષના બાળકને કારના ચાલકે ઉલાળતા તેમને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં…
View More હડાળા નજીક ‘હિટ એન્ડ રન’: રસ્તો ઓળંગતા ધો.5ના છાત્રને ઠોકરે લેતા મોતદમણની હોટલના રૂમમાં આગ, રાજકોટનાં બેંક કર્મચારીનું મોત
સિગારેટના તણખાથી રૂમના ગાદલામાં આગ લાગતા બચવા બાથરૂમમાં પુરાઈ ગયેલો યુવક ગૂંગળાઈ ગયો, મિત્રો સાથે ફરવા ગયા ને કાળ આંબી ગયો રાજકોટથી દમણ ફરવા ગયેલા…
View More દમણની હોટલના રૂમમાં આગ, રાજકોટનાં બેંક કર્મચારીનું મોતમકરસંક્રાંતિના દિવસે રાજકોટમાં છરીના 18 ઘા ઝીંકી યુવાનની હત્યા
પાંચ વર્ષથી સાથે રહેતી મહિલા ચાર મહિનાથી અલગ રહેવા જતી રહી, અગાઉ કરેલ હુમલાનો બદલો લેવા મહિલાએ એક યુવક સાથે મળી કાસળ કાઢી નાખ્યું રાજકોટમાં…
View More મકરસંક્રાંતિના દિવસે રાજકોટમાં છરીના 18 ઘા ઝીંકી યુવાનની હત્યાબસ સ્ટેન્ડ પાછળ આંખમાં ભૂકી છાંટી નેપાળી યુવક ઉપર છરી વડે હુમલો
શહેરના એસ.ટી.બસ સ્ટેન્ડ પાછળ વહેલી સવારે અજાણ્યા બે રિક્ષા વાળાએ નેપાળી યુવાનની આંખમાં ભુકી છાંટી છરી વડે હુમલો કરતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં…
View More બસ સ્ટેન્ડ પાછળ આંખમાં ભૂકી છાંટી નેપાળી યુવક ઉપર છરી વડે હુમલોબગદાણામાં 4 કોળી યુવાનોનો આત્મવિલોપનનો પ્રયાસ
નવનીત બાલધીયાને ન્યાય આપોના નારા લગાવ્યા, પોલીસે કરેલી અટકાયત ભાવનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણામાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો વિવાદ આજે ફરી એકવાર ઉગ્ર બન્યો…
View More બગદાણામાં 4 કોળી યુવાનોનો આત્મવિલોપનનો પ્રયાસ