સરકારની કામગીરી આવકાર્ય, અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ યુવા મહામંત્રીનું સૂચક નિવેદન ગુજરાતના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામમાં ગુરુ આશ્રમના સેવક નવનીત બાલધિયા પર…
View More બગદાણા કેસમાં ‘કોંગ્રેસ’-‘આપ’ના નેતાઓ રાજકીય રોટલા શેકે છેCategory: સૌરાષ્ટ્ર
રાજકોટમાં કારખાનેદાર બંધુ સાથે નેપાળમાં વેપાર કરવાના નામે કાઠમાંડુના શખ્સ દ્વારા ઠગાઇ
રાજકોટમાં રહેતા અને શાપર વેરાવળમાં ટાંકાના ઢાંકણા બનાવવાનું કારખાનું ચાલવતા કારખાનેદાર અને તેમના ભાઈને નેપાળના કાઠમાંડુના શખ્સે નેપાળમાં એફ.આર.પી. મેંવોલ કવર સપ્લાય કરવાના નામે રૂૂ.5300ની…
View More રાજકોટમાં કારખાનેદાર બંધુ સાથે નેપાળમાં વેપાર કરવાના નામે કાઠમાંડુના શખ્સ દ્વારા ઠગાઇમોરબીમાં અકસ્માત કરનાર પોલીસ વાનના ડ્રાઈવરને માત્ર નોટીસ અપાઈ
મોરબીના ધરમપુર રોડ પર લાભનગર નજીક પોલીસની 112 જનરક્ષક પોલીસ વાનના ચાલકે રીક્ષા અને ઇકો સપોર્ટ કારને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં મહિલાઓ…
View More મોરબીમાં અકસ્માત કરનાર પોલીસ વાનના ડ્રાઈવરને માત્ર નોટીસ અપાઈજૂનાગઢના કોમ્પ્યુટર એન્જિનિયરનો ઉપલેટા નજીક ટ્રેન હેઠળ આપઘાત
ઉપલેટાની ભાગોળે આવેલી મોજ નદીના રેલવે પુલ પર એક 16 વર્ષીય આશાસ્પદ સગીર વિદ્યાર્થીએ ટ્રેન નીચે પડતું મૂકીને પોતાની જિંદગીનો અંત આણી દેતા સમગ્ર પંથકમાં…
View More જૂનાગઢના કોમ્પ્યુટર એન્જિનિયરનો ઉપલેટા નજીક ટ્રેન હેઠળ આપઘાતઅંજારમાં વીજપોલ પરથી પતંગ ઉતારવા જતાં યુવાનનું કરંટથી મોત
અંજારમાં મકર સંક્રાંતિના પર્વે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના મકલેશ્વર વિસ્તારમાં રહેતો 20 વર્ષીય યુવાન પતંગ ચગાવવાના આનંદ વચ્ચે વીજ કરંટનો ભોગ બનતા…
View More અંજારમાં વીજપોલ પરથી પતંગ ઉતારવા જતાં યુવાનનું કરંટથી મોતતાલાલા પંથકના ખેડૂતને ઈલે.શોર્ટથી લાગેલ આગના 22.30 લાખ વળતર સામે PGVCLની અપીલ ફગાવતી કોર્ટ
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના આંબળાશ ગીર ગામ ના ખેડુત ને ઈલે.શોટમાં આગ લાગતાં ખેતરમાં ઉભેલ નાળીયેરી તથા શેરડીના પાક બળી જવા પામેલ હતો અને…
View More તાલાલા પંથકના ખેડૂતને ઈલે.શોર્ટથી લાગેલ આગના 22.30 લાખ વળતર સામે PGVCLની અપીલ ફગાવતી કોર્ટપોરબંદરના દરિયામાંથી 9 ખલાસી સાથેની પાકિસ્તાની બોટ પકડાઈ
અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ જળસીમામાંથી ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમે એક પાકિસ્તાની બોટને નવ ખલાસીઓ સાથે પકડી પાડી છે અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે તેની…
View More પોરબંદરના દરિયામાંથી 9 ખલાસી સાથેની પાકિસ્તાની બોટ પકડાઈરાજકોટમાં શ્ર્વાન મામલે ડખ્ખો, દંપતી સહિત પાંચ પર જીવલેણ હુમલો
આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી ઘરમાં ઘુસી મુસ્લિમ પરિવાર પર હુમલો કર્યો, ઘવાયેલા ચારેયને હોસ્પિટલમાં ખસેડાયા પોલીસે બનાવ સ્થળે બંદોબસ્ત ગોઠવી દીધો, આરોપીઓને સકંજામાં લેવા કવાયત:…
View More રાજકોટમાં શ્ર્વાન મામલે ડખ્ખો, દંપતી સહિત પાંચ પર જીવલેણ હુમલોધ્રાંગધ્રામાં પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનનું અકસ્માતમાં મોત
ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામેથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. સરકારી ભરતીમાં જોડાઈને દેશસેવા કરવાનું સપનું જોતા એક ક્ષત્રિય યુવાનનું વહેલી સવારે દોડવાની પ્રેક્ટિસ…
View More ધ્રાંગધ્રામાં પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનનું અકસ્માતમાં મોતચોટીલામાં તળેટીના માર્ગ પર દબાણોનો સફાયો
પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં ચામુંડા માતાજીના મંદિર તરફ જતાં મુખ્ય માર્ગ પર વહીવટી તંત્ર દ્વારા આજે વહેલી સવારથી દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. મામલતદાર…
View More ચોટીલામાં તળેટીના માર્ગ પર દબાણોનો સફાયો