ગઈકાલે મકરસંક્રાન્તિના પાવન પર્વે દાન અને પૂજાનું વિશેષ મહત્ત્વ હોય યાત્રાધામ દ્વારકાના દ્વારકાધીશ જગતમંદિરે લાખો ભાવિકો શ્રીજીના દર્શનાર્થે ઉમટયા હતા. વહેલી સવારથી જ દ્વારકાધીશ મંદિર…
View More મકરસંક્રાંતિના પર્વે દ્વારકામાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટયુંCategory: સૌરાષ્ટ્ર
કાલાવડમાં 28 વર્ષના યુવાનનું હૃદય રોગના હુમલાથી મોત
જામનગર જિલ્લામાં યુવા વયે હૃદય રોગના હુમલા થી મૃત્યુના બનાવમાં દિન પ્રતિદિન વધારો થતો જાય છે, અને ગઈકાલે વધુ એક યુવાનનું હૃદય થંભી જતાં મૃત્યુ…
View More કાલાવડમાં 28 વર્ષના યુવાનનું હૃદય રોગના હુમલાથી મોતજામનગરમાં ગેસ્ટ હાઉસમાં યુવાનનો આપઘાત
જામનગરના બેડીગેટ વિસ્તારમાં આવેલા જયશ્રી ગેસ્ટ હાઉસમાં રૂૂમ નંબર 442 માં ઉતરેલા રાજસ્થાનના વતની જતીન જશવંતસિંહ ચંદાવત નામના 28 વર્ષના યુવાને પંખા ના હુકમસ દુપટ્ટો…
View More જામનગરમાં ગેસ્ટ હાઉસમાં યુવાનનો આપઘાતજામનગરમાંથી સાયબર ફ્રોડ આચરતા ચાર આરોપીઓ ઝડપાયા
રૂપિયા પાંચ લાખની રોકડ: 9 એટીએમ કાર્ડ: 4 મોબાઈલ ફોન:11 બેંકની પાસબુક- ચેકબુક સહિતનું સાહિત્ય કબજે જામનગર સહિત ના શહેરો માં છેલ્લા કેટલાક સમયથી સાયબર…
View More જામનગરમાંથી સાયબર ફ્રોડ આચરતા ચાર આરોપીઓ ઝડપાયાજામનગરમાં યુવાન પર છરી- પાઇપ વડે હુમલો
જામનગરમાં નવાગામ ઘેડ હનુમાન ચોક વિસ્તારમાં ગઈકાલે મકરસંક્રાંતિના પર્વની રાત્રીએ મારામારીનો એક બનાવ બન્યો હતો, અને એક રાજપૂત યુવાન પર છરી- પાઇપ જેવા હથિયારો વડે…
View More જામનગરમાં યુવાન પર છરી- પાઇપ વડે હુમલોજામનગરની સરકારી કોલેજની હોસ્ટેલમાં બીજા માળેથી પટકાતા વિદ્યાર્થીને ગંભીર ઈજા
જામનગરની ગવર્મેન્ટ. પોલીટેકનિક કોલેજની હોસ્ટેલમાં તા. 12ની રાત્રે દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં એક વિદ્યાર્થી અકસ્માતે બીજા માળેથી પડી જતા તેને ગંભીર ઇજા થવાથી તત્કાલિક સારવાર…
View More જામનગરની સરકારી કોલેજની હોસ્ટેલમાં બીજા માળેથી પટકાતા વિદ્યાર્થીને ગંભીર ઈજાધ્રોલમાં સોની વેપારીની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી, 17 લાખના દાગીનાની ચોરી
જામનગર જિલ્લાના ધ્રોલમાં એક સોની વેપારીની દુકાનમાં ચોરી થયાની અને તસ્કરો દિવાલમાં બાકોરૂૂ પાડી રૂૂપિયા 17.56 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના ઉઠાવી ગયા ની ફરિયાદ…
View More ધ્રોલમાં સોની વેપારીની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી, 17 લાખના દાગીનાની ચોરીલાલપુર બાયપાસ પાસે વિચિત્ર અકસ્માત, એકસાથે છ વાહનો અથડાયા
જામનગર નજીક લાલપુર બાયપાસ પાસે સાંજના સમયે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. એક રીક્ષા છકડાની પાછળ આવી રહેલી સૌપ્રથમ એક કાર ટકરાઈ હતી. ત્યારબાદ છોટાહાથી વાહન…
View More લાલપુર બાયપાસ પાસે વિચિત્ર અકસ્માત, એકસાથે છ વાહનો અથડાયાજામનગર એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તપાસ બાદ કાંઇ મળ્યું નહીં
એરપોર્ટ પરથી ક્રિકેટર હાર્દિક પંડ્યા રવાના થયા બાદ ઈ-મેઈલ મળ્યો: અઢી કલાક સર્ચ ઓપરેશન બાદ સબ સલામત દેશના અત્યંત સંવેદનશીલ ગણાતા જામનગરના એરપોર્ટને બોમ્બથી ઉડાવી…
View More જામનગર એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તપાસ બાદ કાંઇ મળ્યું નહીંમોરબી અને હળવદ તાલુકામાં આપઘાત અને અપમૃત્યુના પાંચ બનાવ
પ્રથમ બનાવમાં મોરબીના ભડિયાદ ગામે રહેતા કેશવજીભાઇ ઘેલાભાઈ અઘારા (ઉ.વ.70) વાળા વૃદ્ધ ગત તા. 13 ના રોજ બપોરે ભડિયાદ ગામ નજીક રેલ્વે ટ્રેક પર મોરબી…
View More મોરબી અને હળવદ તાલુકામાં આપઘાત અને અપમૃત્યુના પાંચ બનાવ