જામનગરમાં દિગજામ ઓવરબ્રિજની નીચે ગઈકાલે સાંજના સમયે કેટલાક શખ્સો એકત્ર થઈને ઘોડીપાસાનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી ના આધારે પોલીસે દરોડો પાડતાં નાસભાગ થઈ હતી,…
View More જામનગરમાં દિગ્જામ ઓવર બ્રિજ નીચે ઘોડીપાસાના જુગાર પર પોલીસનો દરોડોCategory: સૌરાષ્ટ્ર
જામનગરના ઢંઢા ગામે ખેડૂત પુત્રીનો ઝેર પી આપઘાત
જામનગર તાલુકાના ઢંઢા ગામમાં રહેતા એક ખેડૂતની 19 વર્ષીય પુત્રીએ પોતાના ઘેર જંતુનાશક દવા પી લઇ આત્મહત્યા કરી છે. પોતાની માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતાં…
View More જામનગરના ઢંઢા ગામે ખેડૂત પુત્રીનો ઝેર પી આપઘાતજામનગર નજીક હિટાચી મશીનની બેટરી ચોરનાર બે શખ્સો ઝડપાયા
જામનગરના જુના નાગના ગામની સીમમાંથી એક હીટાચી મશીનમાંથી બે નંગ બેટરી ની ચોરી કરવાના ગુનામાં એલસીબી પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને ચોરીના આ…
View More જામનગર નજીક હિટાચી મશીનની બેટરી ચોરનાર બે શખ્સો ઝડપાયાજામનગરના વધુ એક મંદિરમાંથી સબમર્સીબલ પંપની ચોરી
જામનગર શહેર તથા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી હિન્દુ ધાર્મિક સ્થળોને તસ્કરો નિશાન બનાવી રહ્યા છે. ત્યારે ગઈકાલે વધુ એક મંદિરમાંથી પાણીના સબમર્સીબલ પંપની ચોરી થવા…
View More જામનગરના વધુ એક મંદિરમાંથી સબમર્સીબલ પંપની ચોરીજામનગરમાં થયેલી ત્રણ બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો
જામનગર ની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમેં એક વાહન ચોરને પકડી પાડ્યો છે. જેની પૂછપરછ ના આધારે ત્રણ વાહન ચોરીનો ભેદ ઉકેલાયો છે, અને પોલીસે…
View More જામનગરમાં થયેલી ત્રણ બાઈક ચોરીનો ભેદ ઉકેલાયોજામજોધપુરમાં 11 વર્ષની બાળા સાથે અડપલા કરનાર વેપારીને પાંચ વર્ષની સજા
જામનગર જિલ્લાના જામજોધપુરમાં 45 વર્ષના એક વેપારીએ પોતાની દુકાનમાં વસ્તુ લેવા આવેલી 11 વર્ષની બાળકી સાથે અડપલાં કરી છેડછાડ કરી હતી, જે અંગે પોકસો સહિતની…
View More જામજોધપુરમાં 11 વર્ષની બાળા સાથે અડપલા કરનાર વેપારીને પાંચ વર્ષની સજાજામનગરમાં 181-મહિલા હેલ્પલાઇનની સમયસર કાર્યવાહીને લીધે એક પરિવારનો તૂટતો સંસાર બચ્યો
નશાનું સેવન કરનાર પતિને શીખ આપીને તેની પત્ની અને બાળકો સાથે સુખદ સમાધાન કરાવ્યું ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સંચાલિત 181 મહિલા હેલ્પલાઇન પર જામનગરમાં રહેતી…
View More જામનગરમાં 181-મહિલા હેલ્પલાઇનની સમયસર કાર્યવાહીને લીધે એક પરિવારનો તૂટતો સંસાર બચ્યોધોરાજીમાં નામચીન મહિલા સંચાલિત જુગાર કલબ ઉપર દરોડો, પાંચની ધરપકડ
એલસીબીનો દરોડો, રૂપિયા 18 હજારની રોકડ સહિત 28 હજારનો મુદ્દામાલ કબજે ધોરાજીમાં પોલીસે નામચીન મહિલાના ઘરમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો પાડી જુગાર રમતી મહિલા…
View More ધોરાજીમાં નામચીન મહિલા સંચાલિત જુગાર કલબ ઉપર દરોડો, પાંચની ધરપકડજેતપુરમાં નકલી દાગીના ધાબડી યુગલ અસલી ઘરેણા લઇ ગયું
જેતપુરમાં સોની વેપારીને ત્યાં નકલી સોનું વેચી અસલી સોનાના દાગીના લઇ જઈ વેપારી સાથે રૂૂ.16700 ની છેતરપીંડીના બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે…
View More જેતપુરમાં નકલી દાગીના ધાબડી યુગલ અસલી ઘરેણા લઇ ગયુંવ્યાજખોરોએ બંદૂકના નાળચે યુવકના ફલેટનું સાટાખત લખાવી લીધું
ત્રણ લાખની સામે 20 ટકા વ્યાજની વસુલાત કરવા વ્યાજખોરના સાગરીતોએ યુવાનનું અપહરણ કરી 11 કલાક ગોંધી બેફામ માર માર્યો વ્યાજખોર પિતા-પુત્ર સહિત સાત શખ્સો સામે…
View More વ્યાજખોરોએ બંદૂકના નાળચે યુવકના ફલેટનું સાટાખત લખાવી લીધું