બાબરા તાલુકામાં ખંભાળા ગામે રહેતા યુવાને ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વધુ વિગતો મુજબ ખંભાળા ગામે રહેતા…
View More બાબરાના ખંભાળામાં સગપણ ન થતા યુવાને ઝેરી દવા પી લીધીCategory: સૌરાષ્ટ્ર
ચોટીલાના મોટી મોલડી ગામે બજારોમાં ગંદકી, આંગણવાડી આવારા તત્વોનો અડ્ડો
ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામે મેઈન બજારો મા લોકો અવર જવર કરતા હોય બજારો ની અંદર જ્યાં પાણી ની પાઈપ લાઇન લીકેજ હોવાથી લાખો લીટર…
View More ચોટીલાના મોટી મોલડી ગામે બજારોમાં ગંદકી, આંગણવાડી આવારા તત્વોનો અડ્ડોદેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના સંગઠનમાં નવા હોદ્દેદારોની નિમણૂક
દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપમાં છેલ્લા ઘણા સમયથી નવા હોદ્દેદારોની નિયુક્તિની અટકળો તેમજ અનુમાનો વચ્ચે જિલ્લા ભાજપના નવા ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી કોષાધ્યક્ષ, સહિતના હોદ્દેદારોની ટીમની વિધિવત…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના સંગઠનમાં નવા હોદ્દેદારોની નિમણૂકકલ્યાણપુરના નંદાણા ગામે ગળા ફાંસો ખાઇ યુવાનનો આપઘાત
કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા દર્શનભાઈ ઈશ્વરભાઈ રાજ્યગુરુ નામના 21 વર્ષના બ્રાહ્મણ યુવાને શનિવારે રાત્રિના સમયે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા તેમનો…
View More કલ્યાણપુરના નંદાણા ગામે ગળા ફાંસો ખાઇ યુવાનનો આપઘાતકોટડાસાંગાણી નજીક યુવક ઉપર મરચાની ભૂકી છાંટી ચાર શખ્સોએ મોબાઈલ-બાઈક લૂંટી લીધા
કોટડાસાંગાણી-રાજકોટ મુખ્ય માર્ગ પર ગત રાત્રિના સુમારે લૂંટની ગંભીર ઘટના બની હતી. સોળીયા અને નારણકા ચોકડી વચ્ચે આવેલા મેલડી માતાના મંદિર નજીક ચાર અજાણ્યા શખ્સોએ…
View More કોટડાસાંગાણી નજીક યુવક ઉપર મરચાની ભૂકી છાંટી ચાર શખ્સોએ મોબાઈલ-બાઈક લૂંટી લીધાગોંડલી નદીમાં કેમિકલયુકત લાલ પાણીની સમસ્યા અંગે ‘આપ’ નાં મહીલા આગેવાનની રજુઆત
ગોંડલની ગોંડલી નદીમાં કેમિકલ યુક્ત પ્રદુષિત લાલ પાણી ભળતુ હોય લોકોનાં સ્વાસ્થ્ય ને હાનીકર્તા બની રહ્યુ હોવાથી દશ દિવસ માં આ પ્રદુષિત લાલ પાણી અંગે…
View More ગોંડલી નદીમાં કેમિકલયુકત લાલ પાણીની સમસ્યા અંગે ‘આપ’ નાં મહીલા આગેવાનની રજુઆતકોડીનારમાં 18.80 લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થા પર પોલીસનું બુલડોઝર ફરી વળ્યું
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા એક વર્ષ દરમિયાન અલગ-અલગ દરોડામાં પકડાયેલા લાખો રૂૂપિયાની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂૂના જથ્થાનો આજે વહીવટી તંત્ર…
View More કોડીનારમાં 18.80 લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થા પર પોલીસનું બુલડોઝર ફરી વળ્યુંગોંડલમાં પોલીસ ફરજમાં રૂકાવટ કરનાર રાજકીય અગ્રણીના પુત્ર દ્વારા પોલીસ સામે લૂંટ ચલાવ્યાની અરજી
ગોંડલમાં નગરપાલિકાનાં પુર્વ પ્રમુખ ચંદુભાઈ ડાભીનો પુત્ર અને કોળી ઠાકોર વિકાસ નીગમનાં પુર્વ ચેરમેન ભુપતભાઈ ડાભીનાં ભત્રીજા નિરજ ડાભી સામે બે દિવસ પહેલા તાલુકા પોલીસમાં…
View More ગોંડલમાં પોલીસ ફરજમાં રૂકાવટ કરનાર રાજકીય અગ્રણીના પુત્ર દ્વારા પોલીસ સામે લૂંટ ચલાવ્યાની અરજીસરપંચથી સંસદ સુધી પાટીદારોનું વર્ચસ્વ બમણું કરવાનો લક્ષ્યાંક
ગાંઠીલા ઉમિયાધામ ખાતે યોજાયેલ ચિંતન શિબિરમાં સામાજિક દૂષણો સહિતના ગંભીર મુદ્દાઓ પર ગહન ચર્ચા કરાઇ, જૂનાગઢમાં ટૂંક સમયમાં રેલીનું આયોજન વંથલી તાલુકાના ગાંઠીલા ખાતે આવેલ…
View More સરપંચથી સંસદ સુધી પાટીદારોનું વર્ચસ્વ બમણું કરવાનો લક્ષ્યાંકજગત મંદિરે દ્વારકાધીશના દર્શને આવતા ભાવિકોને ભારે અવ્યવસ્થા
યાત્રાધામ દ્વારકામાં ગઇકાલે પૂનમના દિવસે જગત મંદિરે શ્રી દ્વારકાધીશના દર્શનાર્થે વહેલી સવારે મંદિરના દ્રાર ખુલ્લે એ પહેલાથી જ મંગળા દર્શન કરવા મોક્ષ દ્રાર અને સ્વર્ગ…
View More જગત મંદિરે દ્વારકાધીશના દર્શને આવતા ભાવિકોને ભારે અવ્યવસ્થા