કોડીનારના વલાદરની ઘટના, પૂરતા વળતરની માંગણી સાથે પરિવારનો લાશ સ્વીકારવા ઇન્કાર ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના વલાદર ગામે સિંહણે એક યુવકને ફાડી ખાધો છે. વલાદર ગામમાં…
View More ઘર બહાર સૂતેલા યુવાનને ઉઠાવી જઇ સિંહણે ફાડી ખાધોCategory: સૌરાષ્ટ્ર
નવો લેબર કોડ વિવાદમાં: રાજ્યભરના લેબર વકીલોએ હડતાલ પાડી નોંધાવ્યો વિરોધ
રાજ્યમાં ભાડા વિધેયક (ટેનન્સી એક્ટ) ના વિવાદ વચ્ચે હવે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવાઈ રહેલા નવા લેબર કોડ સામે કાનૂની આલમ અને શ્રમિક…
View More નવો લેબર કોડ વિવાદમાં: રાજ્યભરના લેબર વકીલોએ હડતાલ પાડી નોંધાવ્યો વિરોધખોવાયેલી RC બુકના આધારે ગઠીયાએ એસ્ટેટ બ્રોકરનું રૂપિયા 19 લાખનું બાઇક હડપી લીધું
રાજકોટમાં રૂૂ. 19 લાખની કિંમતની સુઝુકી કંપનીની હાયાબુસા મોટરસાયકલ ખોટા દસ્તાવેજો અને ઓનલાઇન છેતરપિંડી દ્વારા પોતાના નામે ટ્રાન્સફર કરાવી લેવાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો…
View More ખોવાયેલી RC બુકના આધારે ગઠીયાએ એસ્ટેટ બ્રોકરનું રૂપિયા 19 લાખનું બાઇક હડપી લીધુંબીપ્રાકની કોન્સર્ટમાં પ્રેક્ષકો લૂંટાયા, આયોજકો કમાયા !
રાજકોટમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી વચ્ચે ગઇકાલે શહેરની ભાગોળે અવધ રોડ ઉપર આવેલ ખાનગી હોટેલમાં સિંગર બીપ્રાકની લાઇવ કોન્સર્ટ યોજાઇ હતી પરંતુ આ કોન્સર્ટમાં રૂા.3500 થી…
View More બીપ્રાકની કોન્સર્ટમાં પ્રેક્ષકો લૂંટાયા, આયોજકો કમાયા !બાળકીની મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલવા પોલીસ ઉંધા માથે
સીસીટીવી ફૂટેજ ન મળતા પોલીસની મૂંઝવણ વધી,પાડોશીઓ અને પરિવારજનોના નિવેદનો પર મોટો મદાર: શંકાસ્પદ લોકોની સઘન પૂછપરછ અને પારિવારિક ઝઘડા સહિતના તમામ એન્ગલો પર તપાસ…
View More બાળકીની મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલવા પોલીસ ઉંધા માથેફ્લિપકાર્ટનો ડિલિવરી બોય 12.53 લાખના 94 કિંમતી પાર્સલ લઈને રફુચક્કર
રાજકોટ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા મુંજકાગામ ખાતેથી એક ચોંકાવનારો અને મોટી આર્થિક ઉચાપતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં ઓનલાઈન શોપિંગ ક્ષેત્રે કાર્યરત જાણીતી કંપની ફ્લિપકાર્ટની…
View More ફ્લિપકાર્ટનો ડિલિવરી બોય 12.53 લાખના 94 કિંમતી પાર્સલ લઈને રફુચક્કરનામચીન લખને લખણ ઝળકાવ્યા: દૂધસાગર રોડ પર યુવકને છરી મારી ₹1.70 લાખની લૂંટ
રાજકોટ શહેરના થોરાળા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવી એક ગંભીર ઘટના સામે આવી છે. શહેરના દૂધસાગર મેઈન રોડ પર આવેલી ડાભી હોટલવાળી…
View More નામચીન લખને લખણ ઝળકાવ્યા: દૂધસાગર રોડ પર યુવકને છરી મારી ₹1.70 લાખની લૂંટઆસ્થા ચોકડી પાસે જમીન-મકાનના દલાલની હત્યામાં બાળ આરોપી સહિત ત્રણની ધરપકડ
શહેરના 150 ફીટ રિંગ રોડ પર આવેલી આસ્થા ચોકડી નજીક ડીલક્સ પાન પાસે ગઈકાલે મધરાતે પરેશ ચૌહાણ નામના યુવાનની છરીના ઘા ઝીંકી થયેલી કરપીણ હત્યાના…
View More આસ્થા ચોકડી પાસે જમીન-મકાનના દલાલની હત્યામાં બાળ આરોપી સહિત ત્રણની ધરપકડભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંકના ચેરમેન-વા.ચેરમેન, CEO અને GM ઘરભેગા
ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકમાં ચાલી રહેલા વિવાદોએ ઉગ્ર સ્વરૂૂપ ધારણ કર્યું છે. રાજ્યના સહકારી ક્ષેત્રના ઇતિહાસમાં પ્રથમવાર સૌથી મોટી કાર્યવાહી કરતા સ્ટેટ રજિસ્ટ્રારના હુકમથી બેંકના…
View More ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંકના ચેરમેન-વા.ચેરમેન, CEO અને GM ઘરભેગાગોંડલમાં પાણીની કુંડીમાં ડૂબી જવાથી ત્રણ વર્ષના માસૂમ બાળકનું કરુણ મોત
ગોંડલ શહેરના સીમ વિસ્તારમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. દડના મેલડી માતાજીના મંદિર પાસે આવેલી એક વાડીમાં રમતા-રમતા પાણીની કુંડીમાં ખાબકી જવાથી 3…
View More ગોંડલમાં પાણીની કુંડીમાં ડૂબી જવાથી ત્રણ વર્ષના માસૂમ બાળકનું કરુણ મોત