જૂના અને નવા પરિપત્ર બાદ સર્જાયેલ વહીવટી ગૂંચ અંગે સરકાર દ્વારા સ્પષ્ટતા નહીં થતાં 200 જેટલી અરજીઓનો નિકાલ ઘોંચમાં રાજકોટમાં અશાંતધારાની પેન્ડીંગ અરજીઓના સમયસર નિકાલ…
View More અશાંતધારાના નવા પરિપત્રમાંથી અનેક સરવે નંબરો ગાયબ !Category: સૌરાષ્ટ્ર
વોર્ડ નં.15માં કોંગ્રેસ આપને દ્વાર અંતર્ગત ભવ્ય લોક સંપર્ક યોજાયો
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ અને વોર્ડ નં. 15 ના પ્રમુખ આરીફભાઈ ધોણીયા ના આયોજનથી દૂધ સાગર રોડ વિસ્તારમાં ‘કોંગ્રેસ…
View More વોર્ડ નં.15માં કોંગ્રેસ આપને દ્વાર અંતર્ગત ભવ્ય લોક સંપર્ક યોજાયોગોંડલ ચોકડીએ પણ બનશે ફૂટ બ્રિજ
રાજકોટ શહેરના સતત ટ્રાફિકથી ધમધમતા રાજમાર્ગો અને સર્કલો ઉપર પગપાળા જતાં લોકો માટે ફૂટબ્રીજ બનાવવાનો નિર્ણય લઈ ગઈકાલે બીગબઝાર સર્કલ અને અમિન માર્ગ રોડ કોર્નર…
View More ગોંડલ ચોકડીએ પણ બનશે ફૂટ બ્રિજરાજકોટમાં પ્રથમ વખત યોજાશે ગીર અને કાંકરેજ ગૌવંશનો કેટલ શો
તાજેતરમા મારવાડી કોલેજ ખાતે યોજાયેલા ઇન્વેસ્ટમેન્ટ સમિટમા પણ બ્રાઝીલના પોતાના પ્રવાસ અને ગીર ગાયની ભેટ દ્રારા દુધ ઉત્પાદનક્ષેત્રે બ્રાઝીલના અર્થતંત્રમા આવેલા અમૂલ્ય પરિવર્તનની વાત પ્રધાનમંત્રી…
View More રાજકોટમાં પ્રથમ વખત યોજાશે ગીર અને કાંકરેજ ગૌવંશનો કેટલ શોજેતપુર પાસે રોડ કોન્ટ્રાકટર અને કર્મચારી ઉપર પાંચ શખ્સોએ હુમલો કરી લૂંટ ચલાવી
જેતપુર નજીક રોડના કામમાં ડાયવર્ઝન ઉપર કાર ચલાવવા બાબતે રોડ કોન્ટ્રાક્ટર અને તેના કર્મચારી ઉપર કાર ચાલક સહીત પાંચ શખ્સોએ હુમલો કરી રોકડ અને મોબાઈલની…
View More જેતપુર પાસે રોડ કોન્ટ્રાકટર અને કર્મચારી ઉપર પાંચ શખ્સોએ હુમલો કરી લૂંટ ચલાવીરાત્રે મળવા આવેલા પ્રેમીને પ્રેમિકાએ ગળુ દબાવી પતાવી દીધો: આરોપીની અટકાયત
દીવમાં નવ વર્ષના પ્રેમનો કરૂણ અંજામ: આરોપી મહિલા ત્રણ સંતાનની માતા છે દીવના સાઉદવાડી વિસ્તારમાં 9 વર્ષના પ્રેમ પ્રકરણનો કરૂૂણ અંજામ આવ્યો છે. જ્યાં યુવકનો…
View More રાત્રે મળવા આવેલા પ્રેમીને પ્રેમિકાએ ગળુ દબાવી પતાવી દીધો: આરોપીની અટકાયતજૂનાગઢના મેળામાં નાગા સાધુનો આતંક, તલવાર લઇ ભાવિકોને દોડાવ્યા
કપિરાજ દ્વારા લોકો પર હુમલો કરાવ્યો, અનેકને બચકા ભર્યા, પોલીસે પહોંચી સાધુની અટકાયત કરી જૂનાગઢના ભવનાથમાં જ્યાં એક તરફ શિવરાત્રિના મેળામાં ભક્તિ અને ભજનનો પ્રવાહ…
View More જૂનાગઢના મેળામાં નાગા સાધુનો આતંક, તલવાર લઇ ભાવિકોને દોડાવ્યારાજુલાના ખારીમાં મંદિરમાંથી ચાંદીના 120 છતરની ચોરી
પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી રાજુલાના ખારીમાં મંદિરમાંથી અજાણ્યા શખ્સે 120 ચાંદીના છત્તરની ચોરી કરી હતી.અજાણ્યા શખ્સ સામે રાજુલા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાઈ…
View More રાજુલાના ખારીમાં મંદિરમાંથી ચાંદીના 120 છતરની ચોરીગાંધીધામમાં બે ટ્રાન્સપોર્ટરોએ BPCLના ફ્લિટ કાર્ડમાંથી 20.01 લાખનું ડીઝલ પુરાવી લીધું !
ભારત સરકારની માલિકીની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) કંપની સાથે ઓનલાઇન પેમેન્ટ ગેટવેમાં આવેલી ટેકનિકલ ખામીનો ગેરલાભ ઉઠાવી છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ…
View More ગાંધીધામમાં બે ટ્રાન્સપોર્ટરોએ BPCLના ફ્લિટ કાર્ડમાંથી 20.01 લાખનું ડીઝલ પુરાવી લીધું !ઉપલેટાના અરણિયાની વાડીમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો, પાંચની ધરપકડ
ઉપલેટા તાલુકાના ભાયાવદર પોલીસ સ્ટેશન હેઠળ આવતા અરણી ગામની સીમમાં જાહેરમાં ગંજીપતા વડે જુગાર રમી રહેલા પાંચ શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે. ભાયાવદર પોલીસ…
View More ઉપલેટાના અરણિયાની વાડીમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો, પાંચની ધરપકડ