ભાવનગર-અમદાવાદ હાઈવે પર આવેલા સનેસ ગામ નજીક આજે બપોરના સમયે એક ‘ઈકો’ કાર અને અન્ય એક કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક ટક્કરમાં…
View More ભાવનગર નજીક બે કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત ચાર વ્યક્તિઓને ઈજાCategory: સૌરાષ્ટ્ર
ખંભાળિયા નજીક માર્ગ અકસ્માતમાં વૃદ્ધનું મોત નિપજાવનાર કારચાલક ઝબ્બે
ખંભાળિયા – જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 11 કિલોમીટર દૂર દાતા ગામની ગોલાઇ પાસેથી પસાર થઈ રહેલા 60 વર્ષના એક અજાણ્યા વૃદ્ધને આ માર્ગ પર…
View More ખંભાળિયા નજીક માર્ગ અકસ્માતમાં વૃદ્ધનું મોત નિપજાવનાર કારચાલક ઝબ્બેભાવનગરમાંથી 400 ગ્રામ ગાંજા સાથે બે પેડલરો ઝડપાયા
ગુજરાત સરકારના ‘નશામુક્ત ગુજરાત’ અભિયાનને વેગ આપવા માટે ભાવનગર પોલીસ દ્વારા NO DRUGS IN BHAVNAGAR ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ભાવનગર રેન્જ આઈ.જી.પી. ગૌતમ પરમાર…
View More ભાવનગરમાંથી 400 ગ્રામ ગાંજા સાથે બે પેડલરો ઝડપાયામોરબીમાં કાળ ચક્ર ફરી વળ્યું યુવતી સહિત ચાર વ્યક્તિના મોત
ગુજરાત મિરર, મોરબી,તા.6 મોરબી રાજકોટ હાઈવે પર આવેલ ફેકટરીના ક્વાર્ટરમાં પથારીવશ 60 વર્ષના વૃદ્ધનું મોત થયું હતું પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે. મોરબી…
View More મોરબીમાં કાળ ચક્ર ફરી વળ્યું યુવતી સહિત ચાર વ્યક્તિના મોતમાણાવદર કોર્ટે ચેક રીટર્ન ગુન્હામાં આરોપીને 2 વર્ષની કેદ ફટકારી
માણાવદર તાલુકાના વેળવા ગામે રહેતા મહેશભાઈ રાણાભાઈ મરંઢ ના ઓએ માણાવદર ગામના માધવ ટ્રેડર્સ વાળા રજનીશભાઈ સામતભાઈ ડાંગર નાઓને ખોડ કપાસીયાનો સ્ટોક કરવા માટે હાથ…
View More માણાવદર કોર્ટે ચેક રીટર્ન ગુન્હામાં આરોપીને 2 વર્ષની કેદ ફટકારીજામનગરના યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર વડે હુમલો
જામનગરમાં રામેશ્વર નગર વિસ્તારમાં રહેતો મોહસીન રહીમભાઈ ઠેબા નામનો 32 વર્ષનો સંધિ યુવાન ગઈકાલે માટેલ ચોકમાં એક પાનની દુકાને પાન ખાવા માટે ઊભો હતો, જે…
View More જામનગરના યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર વડે હુમલોજામનગરમા યુવકની બેંકની વિગત મેળવી યુવક સાથે 2.24 લાખની ઠગાઇ
શંકરટેકરી વિસ્તારનો યુવાન ઠગ ટોળકીનો શિકાર બન્યો જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતો એક યુવાન ઓનલાઈન ખરીદી કરવા માટે જતાં ઓટીપી નંબર આપ્યા બાદ ઠગ ટોળકી…
View More જામનગરમા યુવકની બેંકની વિગત મેળવી યુવક સાથે 2.24 લાખની ઠગાઇઓખા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દરિયાઈ વિસ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલીંગ
ગુજરાત રાજ્યના વિશાળ દરિયાકિનારા તેમજ તેને સ્પર્શતા જમીન વિસ્તારની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા મરીન ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવેલ છે. જે અંતર્ગત…
View More ઓખા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દરિયાઈ વિસ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલીંગવેરાવળ સરકારી આઈ.ટી.આઈ. ખાતે ભરતી મેળો યોજાશે
ગીર સોમનાથ રોજગાર કચેરી દ્વારા આગામી તા.07/03/2026ના રોજ સવારે 10:30 કલાકે સરકારી આઈ.ટી.આઈ. વેરાવળ ખાતે રોજગારવાંચ્છું ઉમેદવારો માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં…
View More વેરાવળ સરકારી આઈ.ટી.આઈ. ખાતે ભરતી મેળો યોજાશેભેભા ગામે ભાઇ સાથે વાત કરતી પત્નીને કુહાડીથી વેંતરી નાખતો પતિ
ત્રણ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી, ઉના પંથકમાં ચાર દિવસમાં બીજી હત્યા ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ભેભા ગામમાં કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી…
View More ભેભા ગામે ભાઇ સાથે વાત કરતી પત્નીને કુહાડીથી વેંતરી નાખતો પતિ