ખંભાળિયાથી આશરે 21 કિલોમીટર દૂર માળી ગામના પાટીયા પાસેથી જી.જે. 03 જે.જી. 0334 નંબરના બુલેટ મોટર સાયકલ પર જઈ રહેલા પુંજાભાઈ નાગાજણભાઈ દાયાણી (ઓડિચ) ના…
View More ખંભાળિયા નજીક બૂલેટ અકસ્માતમાં ચાલકનું મૃત્યુCategory: સૌરાષ્ટ્ર
કેશોદમાં નજીવી બાબતે યુવતી પર લાકડી વડે પાડોશીનો હુમલો
કેશોદમાં મહેશ નગરમાં શેરીના કુતરાઓ કાર પાછળ પડવાની સામાન્ય બાબતનો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે અને આ વિવાદ એટલો ઉગ્ર બની ગયો હતો…
View More કેશોદમાં નજીવી બાબતે યુવતી પર લાકડી વડે પાડોશીનો હુમલોરાજકોટના દંપતી પર ગાડી ચલાવવા બાબતે સક્કરબાગ નજીક ચાર શખ્સોનો હુમલો
રાજકોટના એક દંપતી પર શહેરમાં સક્કરબાગ પાસે રસ્તામાં ગાડી ચલાવવાની બાબતે બે શખ્સોએ હુમલો કરી ધમકી આપી હતી. સામા પક્ષે યુવકને 4 શખ્સ સામે માર…
View More રાજકોટના દંપતી પર ગાડી ચલાવવા બાબતે સક્કરબાગ નજીક ચાર શખ્સોનો હુમલોમોરબી મંદીની ઝપટમાં, પેપરમિલ ઉદ્યોગ ઉપર સંકટના વાદળો
રો-મટીરીયલની અછતના પગલે ભાવમાં 40 ટકાનો વધારો થતાં અનેક એકમો મુશ્કેલીમાં મુકાયા ઈરાન અને ઇઝરાયલ યુદ્ધ બાદ સમગ્ર મિડલ ઇસ્ટના દેશોમાં યુદ્ધ જેવો માહોલ સર્જાયો…
View More મોરબી મંદીની ઝપટમાં, પેપરમિલ ઉદ્યોગ ઉપર સંકટના વાદળોધોરાજીમાં સરદાર ચોકથી જેતપુર રોડ સુધીનો રસ્તો કંડમ સ્થિતિમાં
ધોરાજીમાં સરદાર ચોકથી જેતપુર રોડ સુધીનો રસ્તો કંડમ સ્થિતિમાં ફેરવાઈ જવા પામેલ છે જેના પગલે વાહનચાલકો અને રાહદારીઓ ભારે હેરાન-પરેશાન બની રહ્યા છે તેમ છતાં…
View More ધોરાજીમાં સરદાર ચોકથી જેતપુર રોડ સુધીનો રસ્તો કંડમ સ્થિતિમાંભાવનગરમાં થયેલ લૂંટનો ભેદ ઉકેલી પોલીસે રીઢા આરોપીને ઝડપી લીધો
ભાવનગર શહેરના નિલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અને મચ્છી વેચવાનો વ્યવસાય કરતા એક વ્યક્તિને છરી બતાવી કાનની બુટ્ટી લૂંટી લેવાના ગંભીર ગુનાનો ભેદ ભાવનગર લોકલ…
View More ભાવનગરમાં થયેલ લૂંટનો ભેદ ઉકેલી પોલીસે રીઢા આરોપીને ઝડપી લીધોખંભાળિયામાં રૂ.21 કરોડથી વધુના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
ખંભાળિયા નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી અવિરત રીતે વિકાસ કાર્યો તેમજ નગરજનોને પાયાની તમામ જરૂૂરિયાતો મળી રહે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે…
View More ખંભાળિયામાં રૂ.21 કરોડથી વધુના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તધોરાજીનું ગૌરવ, ધર્મ ઠેસિયા રાયફલ શુટીંગમાં પ્રથમ સ્થાને
ધોરાજી શહેરના ઠેશિયા ધર્મ સંજયભાઈએ સફળતાની ઉડાન આ બાળક જ્યારે ધોરણ નવની અંદર આદર્શ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો ત્યારે એનસીસીમાં એડમિશન લીધેલું હતું. ત્યારબાદ ધોરણ…
View More ધોરાજીનું ગૌરવ, ધર્મ ઠેસિયા રાયફલ શુટીંગમાં પ્રથમ સ્થાનેજૂનાગઢમાં શેર બજારમાં નફાની લાલચ આપી આધેડ પાસેથી રૂા.50 લાખ પડાવ્યા
જૂનાગઢના એક યુવકને અજાણ્યા શખ્સે શેર બજારમાં રોકાણ કરાવી વધુ નફાની લાલચ આપી 50 લાખનો ચુનો ચોપડી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ થતા સાયબર પોલીસે અજાણ્યા…
View More જૂનાગઢમાં શેર બજારમાં નફાની લાલચ આપી આધેડ પાસેથી રૂા.50 લાખ પડાવ્યાજામજોધપુરના ગીંગણી જકાત નાકા પાસે અંગ્રેજી દારૂ સાથે એક ઝડપાયો; બે ફરાર
ગુજરાત મિરર, જામજોધપુર,તા.6- જામજોધપુર ગીંગણી દરવાજા પાસે જકાત નાકા પાસે આવેલ રબારી પા વિસ્તારમાં આવેલ રામા નાથાભાઈ ભારાઈના રહેણાંક વિસ્તારમાં કાપડની થેલીમાંથી અંગ્રેજી દારૂના ચપટા…
View More જામજોધપુરના ગીંગણી જકાત નાકા પાસે અંગ્રેજી દારૂ સાથે એક ઝડપાયો; બે ફરાર