જૂનાગઢના ગિરનારની તળેટીમાં યોજાતા જગવિખ્યાત મહાશિવરાત્રીના મેળાની પૂર્ણાહુતિ વખતે નીકળતી પરંપરાગત રવેડીના સ્વરૂૂપ અંગે વિવાદ છેડાયો છે. અનેક ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સાધુ-સંતોએ મુખ્યમંત્રીને પત્ર…
View More મહાશિવરાત્રીની રવેડીમાં ફકત સાધુ સંતોને જ જોડાવાની મંજૂરી આપોCategory: સૌરાષ્ટ્ર
રાજકોટ સહિત 4 શહેરોમાં બનશે નમો સ્વદેશી અર્બન મોલ
સ્થાનિક કારીગરો, સ્વસહાય જૂથોની બહેનો અને શેરી ફેરિયાઓને ઉત્પાદનો વેચવા મળશે આધુનિક બજાર દેશનો દરેક નાગરિક સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવે અને 2047 સુધીમાં વિકસિત ભારતના સ્વપ્નને…
View More રાજકોટ સહિત 4 શહેરોમાં બનશે નમો સ્વદેશી અર્બન મોલઘરેલું બાટલાના કોમર્સિયલ ઉપયોગ અંગે સઘન ચેકિંગ
રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારીના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ મામલતદાર અને પુરવઠા નિરીક્ષકની ટીમ દ્વારા ગઈકાલ બાદ આજ સવારથી શહેરના કોઠારીયા રોડ વિસ્તારના સહકાર રોડ, આહીર ચોક…
View More ઘરેલું બાટલાના કોમર્સિયલ ઉપયોગ અંગે સઘન ચેકિંગવહીવટદારે ચાર્જ સંભાળતા જ આવેદનપત્રની બોણી, વોર્ડ નં.3ના રહેવાસીઓની રજૂઆત
રાજકોટ મ્યુનિ. કોર્પારેશનમાં આજતી વહીવટદાર રૈમ્યા મોહને ચાર્જ સંભાળતા જ આવેદનપત્રની પ્રથમ બોણી થઇ હતી. આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ દિનેશ જોષી તથા વોર્ડ નં.3ના…
View More વહીવટદારે ચાર્જ સંભાળતા જ આવેદનપત્રની બોણી, વોર્ડ નં.3ના રહેવાસીઓની રજૂઆતલોકોની પ્રાથમિકતા ઉપર પૂરતું ધ્યાન અપાશે : રૈમ્યા મોહન
રાજકોટ મહાનગરપાલિકામાં ચૂંટાયેલી પાંખની મુદત પૂરી થતાં 11મા વહીવટદારે ચાર્જ સંભાળ્યો લોકો માટે અતિ ઉપયોગી કોર્પોરેટરોના દાખલા માટે એક બે દિવસમાં નિર્ણય લેવાશે મહાનગરપાલિકાની ચુંટાયેલી…
View More લોકોની પ્રાથમિકતા ઉપર પૂરતું ધ્યાન અપાશે : રૈમ્યા મોહનનાડોદાનગરમાં યુવાનનું સોમનાથમાં રસ્તો ઓળંગતી વખતે બાઈકની ઠોકરે મોત
હુડકો ચોકડી પાછળ નાડોદાનગરમાં રહેતા અને મજુરી કરતા યુવકને સોમનાથ રેલ્વે સ્ટેશન પાસે રોડ ક્રોસ કરતી વખતે અજાણ્યા વાહન ચાલકે ઠોકેર લેતા ગંભીર ઇજા થતા…
View More નાડોદાનગરમાં યુવાનનું સોમનાથમાં રસ્તો ઓળંગતી વખતે બાઈકની ઠોકરે મોતપ્રેમી સાથે રહેતી પત્ની પતિ પાસે ભરણપોષણ મેળવવા હકદાર નથી
રાજકોટ ફેમિલી કોર્ટનો મહત્વનો ચૂકાદો: ભરણપોષણની અરજી નામંજૂર શહેરમાં માવતરના ઘરે રિસામણે રહેલી પત્નીએ ભાવનગર સ્થિત પતિ સમક્ષ ₹2.19 લાખ નું ભરણપોષણ મેળવવા કરેલી અરજી…
View More પ્રેમી સાથે રહેતી પત્ની પતિ પાસે ભરણપોષણ મેળવવા હકદાર નથીવિદેશમાં વર્ક વીઝાના બ્હાને 78 નોકરી વાચ્છુકો સાથે 3.28 કરોડની ઠગાઇ
વિદેશમાં નોકરી વાન્છુકો સાથે થયેલી છેતરપીંડીમાં વર્ક વિઝાના નામે દિલ્હીની બે કંપનીએ 78 ઉમેદવારોના રૂૂા.3.ર8 કરોડ ઉઘરાવી લઇ છેતરપીંડી આચરી લીધાની સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં…
View More વિદેશમાં વર્ક વીઝાના બ્હાને 78 નોકરી વાચ્છુકો સાથે 3.28 કરોડની ઠગાઇકપચીના વેપારી સાથે જીણી કાંકરી ખરીદવાના નામે રૂ.80.60 લાખની ઠગાઇ
બીજા બનાવમાં કપચીના વેપારી સાથે થયેલી ઠગાઈમાં નવા 150 ફૂટ રિંગ રોડ પર પરસાણા ચોક નજીક ધ ગ્રાન્ડ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતાં અને વડોદરાના વારસડા સેવબીયા…
View More કપચીના વેપારી સાથે જીણી કાંકરી ખરીદવાના નામે રૂ.80.60 લાખની ઠગાઇમંદીમાં ચોર-ચક્કા બેફામ: બિલ્ડર અને વેપારી સાથે 1.19 કરોડની છેતરપિંડી
સોનામાં ઉંચા વળતરની લાલચે બિલ્ડર પાસેથી 39.22 લાખ પડાવ્યા ટેક્નોલોજી અને સોશિયલ મીડિયાના વધતા વ્યાપ અને વર્તમાન મંદીની સ્થિતિ વચ્ચે ચોર-ચક્કા અને સાયબર ગઠીયાઓ બેફામ…
View More મંદીમાં ચોર-ચક્કા બેફામ: બિલ્ડર અને વેપારી સાથે 1.19 કરોડની છેતરપિંડી