રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ), વર્ગ-1 ના 9 જેટલા અધિકારીઓની જાહેર હિતમાં બદલી કરવામાં આવી છે. આ ફેરબદલમાં સૌથી…
View More રાજકોટ સહિત ચાર મહાનગરોમાં પુરવઠા અધિકારીઓની નિમણૂક, કુલ 9ની બદલીCategory: સૌરાષ્ટ્ર
વેચેલ કારનું નામ ટ્રાન્સફર ન થતાં અકસ્માત કેસમાં મૂળ માલિકને 75 લાખનું વળતર ચૂકવવા હુકમ
બીલડી ગામે રહેતા ખેતીકામ કરતા ગુજરનાર ભીખુભાઈ પોપટભાઈ ભુવા મોટર સાયકલમાં ગોંડલ – વાસાવડ રોડ પર, બીલડી ગામના પાટીયા પાસે પહોંચતા હતા ત્યારે એક કાર…
View More વેચેલ કારનું નામ ટ્રાન્સફર ન થતાં અકસ્માત કેસમાં મૂળ માલિકને 75 લાખનું વળતર ચૂકવવા હુકમશાકમાર્કેટના થડા અને સફાઇ ચાર્જમાં વધારો કરાતા વિવિધ એસો.નો વિરોધ
મહાનગર પાલિકાની શાક માર્કેટોના થડા અને સફાઇ ચાર્જમાં તાજેતરમાં વધારો કરતા અલગ અલગ એસોસીએશન દ્વારા વધારાનો વિરોધ કરી આજરોજ ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાને રજૂઆત કરી ભાવ…
View More શાકમાર્કેટના થડા અને સફાઇ ચાર્જમાં વધારો કરાતા વિવિધ એસો.નો વિરોધહીટવેવ સામે ઝૂના પ્રાણીઓ-પક્ષીઓ માટે ઠંડા ઠંડા કૂલ કૂલ
પાણીના પોન્ડ, ફોગર, કૂલ ગુફા, ઘાસની પથારી અને નાઇટ શેલ્ટરમાં પંખા સહિતની વ્યવસ્થા ઉભી કરાઇ રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી 69 પ્રજાતિઓનાં કુલ 595 વન્યપ્રાણી-પક્ષીઓ…
View More હીટવેવ સામે ઝૂના પ્રાણીઓ-પક્ષીઓ માટે ઠંડા ઠંડા કૂલ કૂલશહેર ભાજપ દ્વારા મહાનગરની ચૂંટણીના આયોજન માટે સંયોજક, સહસંયોજકની નિમણૂક
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીના માર્ગદર્શન અને સુચના હેઠળ આગામી મહાનગરપાલિકાની ચુંટણી માટેના સુચારૂૂ આયોજનની વ્યવસ્થા માટે રોજે રોજનું…
View More શહેર ભાજપ દ્વારા મહાનગરની ચૂંટણીના આયોજન માટે સંયોજક, સહસંયોજકની નિમણૂકભાવનગરમાં મધ્યાહન ભોજન કચેરીના મામલતદાર દારુ પીઘેલા ઝડપાયા
ભાવનગર શહેરના પરિમલ ચોક વિસ્તારમાં નશાની હાલતમાં મધ્યાહન ભોજન કચેરી ના મામલતદાર ઝડપાતા ચકચાર મચી ગઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં માધવ દર્શન…
View More ભાવનગરમાં મધ્યાહન ભોજન કચેરીના મામલતદાર દારુ પીઘેલા ઝડપાયારાજકોટમાં પકડાયેલ પેડલરના ઘરમાંથી 10 લાખનો ગાંજો મળ્યો
પેડલરની પૂછપરછમાં પ્રથમ વખત હાઈબ્રીડ ગાંજાનું આંતરરાષ્ટ્રીય કનેકશન ખુલે તેવી શકયતા રાજકોટમાં પ્રથમ વખત એસઓજીની ટીમે જે.કે.ચોક પુષ્કરધામ રોડ ઉપરથી એસઓજીની ટીમે રૂૂ.2.42 લાખના 69.380…
View More રાજકોટમાં પકડાયેલ પેડલરના ઘરમાંથી 10 લાખનો ગાંજો મળ્યો174 વર્ષ જૂના ભુજિયા કોઠાની ભવ્યતા ફરી પાછી ફરી
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાને આજથી પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ ઐતિહાસિક ઇમારત એક સમયે સૌરાષ્ટ્રની સૌથી ઊંચી ઇમારત ગણાતી હતી જે આ પ્રદેશના…
View More 174 વર્ષ જૂના ભુજિયા કોઠાની ભવ્યતા ફરી પાછી ફરીમોરબીની મહિલાનું પુત્રને જન્મ આપ્યાના પાંચમા દિવસે જ કરુણ મોત
કહેવાય છે કે કુદરત ક્યારેક અત્યંત ક્રૂર મજાક કરે છે. મોરબીના બેલા ગામે રહેતા અને મૂળ ઉત્તરપ્રદેશના એક શ્રમિક પરિવારમાં ખુશીઓનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો…
View More મોરબીની મહિલાનું પુત્રને જન્મ આપ્યાના પાંચમા દિવસે જ કરુણ મોતતળાજા નજીક હાઈવે પુલના પાઈપ સાથે જાહેરમાં ફાંસો ખાઈ યુવકનો આપઘાત
પત્ની પાડોશી સાથે ભાગી ગયા બાદ ધાકધમકીથી કંટાળી પગલું ભર્યું ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં રોયલ ચોકડી થી આગળ નેશનલ હાઇવે ના પુલ પર,ભાવનગર તરફ જતા…
View More તળાજા નજીક હાઈવે પુલના પાઈપ સાથે જાહેરમાં ફાંસો ખાઈ યુવકનો આપઘાત