મહિલાને સારવારમાં ખસેડાઇ રાજકોટ શહેરના થોરાળા પોલીસ ચોકી સામે આવેલી મનહર સોસાયટીમાં રહેતા એક પરિણીતાએ નજીવી બાબતે થયેલા ઝઘડા બાદ અંતિમ પગલું ભરવાનો પ્રયાસ…
View More પુત્રને ઠપકો આપવા બાબતે દંપતી વચ્ચે તકરાર થતા પત્નીએ ફીનાઈલ પીધુCategory: સૌરાષ્ટ્ર
બેડી ચોકડી નજીકથી 43 હજારના દારૂ સાથે ગૌરીદડનો શખ્સ ઝડપાયો
શહેરની ભાગોળે અમદાવાદ- જામનગર હાઇવે પર બેડી ચોકડી નજીકથી પોલીસે બાતમીના આધારે 43 હજારના દારૂ સાથે ગૌરીદડના શખ્સને ઝડપી પાડયો હતો. જયારે બીજા બનાવમાં નાના…
View More બેડી ચોકડી નજીકથી 43 હજારના દારૂ સાથે ગૌરીદડનો શખ્સ ઝડપાયોરાજકોટ ગેંગરેપનો કેદી જેલમાં હાજર થવાને બદલે નાસતો ફરતો’તો
જેલમાં ન જવું પડે માટે બ્લેડથી હાથની નસ કાપી, હોસ્પિટલમાંથી ભાગવાનો પ્રયાસ કરતા અમરેલી પોલીસે પકડયો રાજકોટ મધ્યસ્થ જેલમાંથી ફર્લો રજા પર છૂટ્યા બાદ સમયસર…
View More રાજકોટ ગેંગરેપનો કેદી જેલમાં હાજર થવાને બદલે નાસતો ફરતો’તોનાનામવા રોડ પર પખવાડિયા પહેલા નોકરીએ આવેલી સગીરા પર વેઈટરે દુષ્કર્મ ગુજાર્યું
રાજકોટ શહેરના નાનમવા રોડ પર આવેલી એક જાણીતી હોટલમાં માનવતા અને કાયદાને શરમાવે તેવી એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. આ હોટલમાં કામ કરતી માત્ર…
View More નાનામવા રોડ પર પખવાડિયા પહેલા નોકરીએ આવેલી સગીરા પર વેઈટરે દુષ્કર્મ ગુજાર્યુંઅમેરિકા કે ટ્રમ્પ રણભૂમિમાં રહે કે જાય, યુદ્ધો થંભવાના નથી: જયપ્રકાશ માઢક
ડોનાલ્ડ ટ્રમ્પ ની ધીરજ નો અંત આવી ગયો હોય અને તેઓ પશ્ચિમ એશિયા નું રણ છોડી દેવા ઉતાવળા બન્યા હોય એવું જણાય છે ત્યારે લોકોના…
View More અમેરિકા કે ટ્રમ્પ રણભૂમિમાં રહે કે જાય, યુદ્ધો થંભવાના નથી: જયપ્રકાશ માઢકપાટીદાર સમાજની તમામ સંસ્થાઓ ઉમિયાધામનાં છત્ર નીચે એક બને: મૌલેશભાઇ ઉકાણી
ઇશ્ર્વરિયા ખાતે ઉમાસંકુલમાં જીવન વિદ્યાપીઠનું ભૂમિપૂજન: ગોવાણી પરિવાર સહિતના દાતાઓને ફૂલડે વધાવતા ઉમિયાધામનાં હોદેદારો સંગઠનનો ગુણાકાર અને શકિતનો સરવાળો કરી સૌનો સાથ સૌના વિકાસ…
View More પાટીદાર સમાજની તમામ સંસ્થાઓ ઉમિયાધામનાં છત્ર નીચે એક બને: મૌલેશભાઇ ઉકાણીરાજકોટ-લાલકુઆં વચ્ચે સમર સ્પે.ટ્રેન દોડાવાશે
મુસાફરોની સુવિધા માટે કાલથી બુકિંગ શરૂ મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે એ રાજકોટ થી લાલકુઆં વચ્ચે વિશેષ ભાડા પર સમર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો…
View More રાજકોટ-લાલકુઆં વચ્ચે સમર સ્પે.ટ્રેન દોડાવાશેફાટકમાં જ લોખંડના ગડરો પડી જતાં રેલ વ્યવહાર ખોરવાયો
રાજકોટ નજીક આવેલા વેરાવળ-પડવલા ફાટક પાસે આજે એક ટ્રક ચાલકની ગંભીર બેદરકારીને કારણે મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી. ટ્રકમાંથી લોખંડના ભારેખમ ગડરો સીધા રેલવે…
View More ફાટકમાં જ લોખંડના ગડરો પડી જતાં રેલ વ્યવહાર ખોરવાયોવ્યાજખોરોની ખો કાઢવા રેન્જ IG નિર્લિપ્ત રાયનો બુધ-ગુરુ લોકદરબાર
દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ તથા સુરેન્દ્રનગર જિલ્લાના લોકોની ખુલ્લા મને રજૂઆત સાંભળવા ખુદ IG મેદાનમાં રાજકોટ પોલીસ રેન્જ હેઠળના દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ તથા…
View More વ્યાજખોરોની ખો કાઢવા રેન્જ IG નિર્લિપ્ત રાયનો બુધ-ગુરુ લોકદરબારસાસુએ ‘મકાન ખાલી કરી જતાં રહો’ કહેતા પુત્રવધૂએ ફીનાઈલ ગટગટાવ્યું
શાપર-વેરાવળના ઢોલરા ગામે રહેતી પરિણીતાને તેના સાસુ મકાન ખાલી કરી જતાં રહો તેમ કહેતા લાગી આવવાથી તેણે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે સિવિલ…
View More સાસુએ ‘મકાન ખાલી કરી જતાં રહો’ કહેતા પુત્રવધૂએ ફીનાઈલ ગટગટાવ્યું