ગત વર્ષ કરતાં આ વર્ષે 44 કરદાતા વધ્યા, તંત્રને 447 કરોડની આવક થઈ: 45967 મિલકત ધારકોએ વ્યાજ માફીનો લાભ લીધો મહાનગરપાલિકાનું નાણાંકીય વર્ષ પુરૂ થતા…
View More મનપાની તિજોરી છલકાઈ, 4.65 લાખ લોકોએ વેરો ભર્યોCategory: સૌરાષ્ટ્ર
કોર્પોરેટર બનવા ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટ્યો, વોર્ડવાઈઝ 50 દાવેદાર
ભાજપ કાર્યાલય ખાતે આજે 12 વોર્ડની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ, કાલે સાંજે ત્રણ ત્રણ નામોની પેનલો બનશે ભાજપે ગાઈડલાઈન જાહેર ન કરતાં સીટીંગ કોર્પોરેટરો અને…
View More કોર્પોરેટર બનવા ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટ્યો, વોર્ડવાઈઝ 50 દાવેદારરેલવે ટિકિટના કાળાબજારનો પર્દાફાશ, બે આરોપી રૂપિયા 3.87 લાખની 82 ટિકિટ સાથે ઝડપાયા
66 ટિકિટ ઉપયોગમાં લેવાયેલી મળી આવી, નેટવર્કમાં અન્ય કોણ સામેલ? પોલીસે તપાસ શરૂ કરી બોટાદ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) એ “ઓપરેશન સતર્ક” અંતર્ગત લીમડી રેલવે…
View More રેલવે ટિકિટના કાળાબજારનો પર્દાફાશ, બે આરોપી રૂપિયા 3.87 લાખની 82 ટિકિટ સાથે ઝડપાયાજસદણમાં વ્યાજખોરો બેફામ, 1 લાખના 12 લાખ વસુલવા મહિલાને ધમકી આપી
હોટેલ શરૂ કરવા રૂપિયા એક લાખ વ્યાજે લઈ પરિવાર ફસાયો જસદણમાંથી વ્યાજખોરીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં માત્ર 1 લાખ રૂૂપિયાના બદલામાં 12…
View More જસદણમાં વ્યાજખોરો બેફામ, 1 લાખના 12 લાખ વસુલવા મહિલાને ધમકી આપીજસદણમાં વૃધ્ધાનો 20 વર્ષની લાંબી બીમારીથી કંટાળી આપઘાત
વૃધ્ધાના મોતથી બન્ને સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી જસદણ શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતા એક વૃદ્ધાએ છેલ્લા લાંબા સમયની શારીરિક બીમારીથી કંટાળી જઈ અંતિમ પગલું ભરી લેતા…
View More જસદણમાં વૃધ્ધાનો 20 વર્ષની લાંબી બીમારીથી કંટાળી આપઘાતસોમનાથ સર્કિટ હાઉસના પી.પી.પી.મોડેલ હેઠળના સંચાલનથી યાત્રિકોને મળશે ફોર-સ્ટાર સુવિધા
સ્થાનિક કક્ષાએ રોજગારીની તકો યથાવત રખાશે : માધ્યમોના અહેવાલો બાબતે માર્ગ અને મકાન વિભાગનો ખુલાસો સોમનાથ સર્કિટ હાઉસના પી.પી.પી. મોડેલ હેઠળના સંચાલન અંગે માધ્યમોના અહેવાલો…
View More સોમનાથ સર્કિટ હાઉસના પી.પી.પી.મોડેલ હેઠળના સંચાલનથી યાત્રિકોને મળશે ફોર-સ્ટાર સુવિધાખંભાળિયામાં અકસ્માત બાદ સોનાનો ચેન ઝૂંટવીને નાસી છૂટેલા શખ્સ સામે ફરિયાદ
ખંભાળિયામાં સ્ટેશન રોડ ઉપર નરશી ભુવનની પાછળ રહેતા સાજીદભાઈ ઈશાકભાઈ ખીરા નામના 32 વર્ષના સુમરા યુવાન તેમના મિત્ર સોકત નુરમામદભાઈ ભગાડ સાથે ગઈકાલે મંગળવારે સાંજના…
View More ખંભાળિયામાં અકસ્માત બાદ સોનાનો ચેન ઝૂંટવીને નાસી છૂટેલા શખ્સ સામે ફરિયાદજામખંભાળિયાના ચંદ્રાવાડાના યુવાન ઝેરી ટીકડા ખાઈ લેતા મોત
કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામના વાડી વિસ્તારમાં રહેતા નાગાભાઈ લીલાભાઈ ઓડેદરા નામના 28 વર્ષના મેર યુવાને ગત તા. 29 માર્ચના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના ખેતરમાં…
View More જામખંભાળિયાના ચંદ્રાવાડાના યુવાન ઝેરી ટીકડા ખાઈ લેતા મોતસોમનાથ સર્કિટ હાઉસના ખાનગીકરણથી રૂમ ભાડામાં બમણા કરતાં વધારો
અગાઉ રૂ.2800ના રૂમનું ભાડું હવે રૂ.7100, અમદાવાદની કંપનીને સોંપાયું સંચાલન પ્રભાસ પાટણ (સોમનાથ) ખાતેના સર્કીટ હાઉસનું સંચાલન ખાનગી કંપનીને સોંપવામાં આવતા રૂૂમ ભાડામાં નોંધપાત્ર વધારો…
View More સોમનાથ સર્કિટ હાઉસના ખાનગીકરણથી રૂમ ભાડામાં બમણા કરતાં વધારોજામનગર શહેર-જિલ્લામાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા
તાલુકા અને પાલિકાઓ માટે બુધ, ગુરૂ અને મહાનગરપાલિકા માટે આવતીકાલે તમામ વોર્ડ માટે સેન્સ લેવાશે જામનગર મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા આવતીકાલથી આગામી મહાનગરપાલિકાની ચૂંટણી…
View More જામનગર શહેર-જિલ્લામાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા