આરટીઓ અધિકારી ઇન્દ્રજીત ટાંકના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી, 35 હજારનો દંડ વસૂલાઇ શહેરમાં માર્ગ સલામતીના નિયમોનું ઉલ્લંઘન કરનારા અને વાહનોમાં નિયમ વિરુદ્ધ ફેરફાર કરનારા તત્વો સામે…
View More RTOનો સપાટો ગેરકાયદેસર LED લાઇટ લગાડનાર એમ્બ્યુલન્સ સહિતના વાહનોને દંડCategory: સૌરાષ્ટ્ર
એક દીકરીના પ્રમાણપત્ર માટે મનપામાં સવારે 6 વાગ્યાથી લાગી લાઈનો
તંત્ર દ્વારા સેન્ટ્રલ અને વેસ્ટ ઝોન ખાતૅે સુવિધા ચાલુ કરાઈ, ઈસ્ટ ઝોનના વિસ્તારોમાંથી આવેલા અરજદારોમાં દેકારો રાઈટ ટુ એજ્યુકેશન માટે એક માત્ર દીકરી હોવા અંગેના…
View More એક દીકરીના પ્રમાણપત્ર માટે મનપામાં સવારે 6 વાગ્યાથી લાગી લાઈનોઆચારસંહિતા ભંગ બદલ એસટી ડેપો મેનેજર સામે પગલા ભરવા ચૂંટણી કમિશનરને ફરિયાદ
સિનિયર સામાજિક અગ્રણી, RTI એક્ટિવિસ્ટ ગજેન્દ્રસિંહ ઝાલા, કાઠી સમાજના અગ્રણી પ્રતાપભાઈ વાળા ની સંયુક્ત યાદી જણાવે છે કે રાજકોટ એસ.ટી બસપોર્ટ માં રોજિંદી 1200 થી…
View More આચારસંહિતા ભંગ બદલ એસટી ડેપો મેનેજર સામે પગલા ભરવા ચૂંટણી કમિશનરને ફરિયાદમનપાની ચૂંટણીના ફોર્મ ઉમેદવારો છ કચેરીમાંથી ઉપાડી-ભરી શકશે
રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઇ વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ બની ગયું છે. કલેકટર તંત્ર દ્વારા તમામ પૂર્વ તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે. ઉમેદવારોને ફોર્મ…
View More મનપાની ચૂંટણીના ફોર્મ ઉમેદવારો છ કચેરીમાંથી ઉપાડી-ભરી શકશેજામનગરમાં 8 લાખની લૂંટમાં પાંચ વર્ષથી વોન્ટેડ ઈનામી આરોપી ઝડપાયો
રાજકોટ રેન્જ પોલીસ દ્વારા ગુનેગારોને પકડી પાડવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત એક મોટી સફળતા મળી છે. જામનગર જિલ્લાના પંચકોષી બી-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ…
View More જામનગરમાં 8 લાખની લૂંટમાં પાંચ વર્ષથી વોન્ટેડ ઈનામી આરોપી ઝડપાયોરૂા.13.13 લાખના સીંગતેલના ડબ્બા ચોરીનો ભેદ ઉકેલાયો
રાજકોટની આઈસર ટ્રક અને ગોંડલથી રૂૂ.13.13 લાખના સીંગતેલના ડબ્બા બારોબાર વેચી દેનાર ગેંગના એક સભ્યને ગોંડલ પોલીસે ઝડપી લઇ ચોરના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ગોંડલ…
View More રૂા.13.13 લાખના સીંગતેલના ડબ્બા ચોરીનો ભેદ ઉકેલાયોપત્નીના નામનું નકલી ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી અભદ્ર પોસ્ટ મૂકાઈ
યુવકની ફરિયાદને આધારે ફેક આઈડી બનાવનાર શખ્સ સામે ગુનો નોંધાયો રાજકોટમાં અજાણ્યા શખ્સે મહિલાના ફોટા અને વિડિયોનો દુરુપયોગ કરી ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી અભદ્ર પોસ્ટ્સ…
View More પત્નીના નામનું નકલી ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી અભદ્ર પોસ્ટ મૂકાઈ‘છોકરો તમારી દીકરીને લાયક નથી’ તેમ કહેતા સાઢુના દીકરાઓનો યુવાન પર પાઇપથી હુમલો
રાજકોટ શહેરના વાવડી વિસ્તારમાં રહેતા અને મવડી વિસ્તારમાં હેર સલૂન ચલાવતા એક આધેડ પર તેમના જ સાઢુંભાઈના દીકરાઓ અને અન્ય શખ્સોએ જીવલેણ હુમલો કર્યાની ઘટના…
View More ‘છોકરો તમારી દીકરીને લાયક નથી’ તેમ કહેતા સાઢુના દીકરાઓનો યુવાન પર પાઇપથી હુમલોઉપલેટામાં રાજકોટના રેસ્ટોરન્ટ સંચાલક દંપતીને ધમકી આપી સોનાના પાટલા પડાવી લીધા
છ વર્ષ પૂર્વેના બનાવમાં સાઢુ ભાઈએ સોનાના પાટલા પરત નહીં આપતાં અંતે પોલીસ ફરિયાદ રાજકોટના ન્યુ થોરાળા વિસ્તારમાં રહેતા અને ભાવનગર રોડ પર ’જે.ડી. રેસ્ટોરન્ટ’…
View More ઉપલેટામાં રાજકોટના રેસ્ટોરન્ટ સંચાલક દંપતીને ધમકી આપી સોનાના પાટલા પડાવી લીધામેટોડામાં EPP કંપનીના કચરામાં વિકરાળ આગ, રાજકોટ સુધી ધૂમાડા દેખાયા
પ્લાસ્ટિકના વેસ્ટ સ્ટોરેજમાં આગ ભભૂકતા ફાયરબ્રિગ્રેડનો મેજર કોલ, પાંચ ફાયર ફાઇટર્સ કામે લાગ્યા રાજકોટના ઔદ્યોગિક હબ ગણાતા મેટોડા જીઆઈડીસી (GIDC) વિસ્તારમાં આજે એક ભયાનક આગની…
View More મેટોડામાં EPP કંપનીના કચરામાં વિકરાળ આગ, રાજકોટ સુધી ધૂમાડા દેખાયા