ગોંડલના ઈભલા ગેંગના 8 અને કાળીયા ગેંગના 9 મળી બન્ને ટોળકીના 17 સભ્યોને જેલમાં ધકેલવા તખ્તો તૈયાર સૌરાષ્ટ્રમાં ગુનાખોરીને નેસ્તનાબૂદ કરવાના અભિયાન હેઠળ રાજકોટ રેંજ…
View More સૌરાષ્ટ્રમાં આતંક મચાવનાર વધુ બે ગેંગ સામે ‘ગુજસીટોક’નો ગાળીયોCategory: સૌરાષ્ટ્ર
ભુજમાં રેશનિંગના રૂપિયા મામલે જૈન સેવાભાવી સંસ્થાના સંચાલકની હત્યા
ભુજમાં રાશનના બાકી રૂૂપિયા મુદ્દે જૈન સેવાભાવી સંસ્થાના સંચાલક રશ્મિકુમાર શાહની તેમના ઘરે જ હત્યા કરવામાં આવી છે. આરોપી નિલેશ શાહે પોલીસ સામે સરેન્ડર કર્યું…
View More ભુજમાં રેશનિંગના રૂપિયા મામલે જૈન સેવાભાવી સંસ્થાના સંચાલકની હત્યાઉપલેટાના ઢાંક ગામની સીમમાં અકસ્માતમાં ખેડુત વૃધ્ધનું મોત
ઉપલેટાના ઢાંક ગામની સીમમાં અકસ્માત સબબ ખેડુત વૃધ્ધનું મોત નિપજયું હતું. આ ઘટનામાં પોલીસે કાગળો કર્યા બાદ મૃતકના પરિવારજનોના નિવેદન લીધા હતાં. વૃદ્ધના મોતથી પરિવારમાં…
View More ઉપલેટાના ઢાંક ગામની સીમમાં અકસ્માતમાં ખેડુત વૃધ્ધનું મોતશાંતિનગરમાં વ્રજધામ એપાર્ટમેન્ટમાં પતિએ પત્ની પર રકાબી ફેંકી, ગુનો નોંધાયો
શહેરના શાંતિનગર વિસ્તારમાં આવેલા વ્રજધામ એપાર્ટમેન્ટમાં રહેતી 35 વર્ષીય પૂજાબેન ગૌરવભાઈ દાસાણીએ પોલીસમાં જાહેર કર્યું છે કે તેના લગ્ન વર્ષ 2021માં જ્ઞાતિના રીત-રિવાજ મુજબ ગૌરવભાઈ…
View More શાંતિનગરમાં વ્રજધામ એપાર્ટમેન્ટમાં પતિએ પત્ની પર રકાબી ફેંકી, ગુનો નોંધાયોજંગલેશ્વરમાં બે શખ્સ વચ્ચેની માથાકૂટમાં છોડાવવા વચ્ચે પડેલા યુવાન પર હુમલો
દારૂના નશામાં ધાંધલ કરતા શખ્સોને ટોકવા જતાં શ્રમિક લોહીલુહાણ, હોસ્પિટલમાં દાખલ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આવેલા હુસેની ચોક પાસે ગઇકાલે બપોરના સમયે હિંસક મારામારીની ઘટના સામે…
View More જંગલેશ્વરમાં બે શખ્સ વચ્ચેની માથાકૂટમાં છોડાવવા વચ્ચે પડેલા યુવાન પર હુમલોનવાગામ પોલીસ ચોકી સામે જ દેહ વ્યાપારનો ધંધો ચાલતો હતો, સંચાલક અને ગ્રાહકની ધરપકડ
રાજકોટ-અમદાવાદ હાઈવે પર જુની બેડીપરા ચોકી સામે આવેલી દ્વારકાધીશ હોટલ વાળી શેરીમાં એક મકાનમાં ગેરકાયદેસર દેહવ્યાપારનો ધંધો ચાલતો હોવાની બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના…
View More નવાગામ પોલીસ ચોકી સામે જ દેહ વ્યાપારનો ધંધો ચાલતો હતો, સંચાલક અને ગ્રાહકની ધરપકડઅનાથ તરૂણીની લાચારીનો ફાયદો ઉઠાવી ડ્રગ પેડલર બનાવી ?
જંગલેશ્ર્વરના કુખ્યાત દંપતિએ પાંચ હજાર આપી સગીરાના ઘરમાં 19 કિલો ગાંજો છૂપાવ્યો, અંતે ધરપકડ શહેરમાં માદક પદાર્થોની હેરાફેરી અને વેચાણને ડામવા માટે એસઓજી દ્વારા ચલાવવામાં…
View More અનાથ તરૂણીની લાચારીનો ફાયદો ઉઠાવી ડ્રગ પેડલર બનાવી ?કોઠારિયા સોલવન્ટમાં યુવાનનો ઝેર પી આપઘાતનો પ્રયાસ
કોઠારીયા સોલવન્ટમાં રહેતા યુવાને અગમ્ય કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જાણવા મળતી વિગત મુજબ,…
View More કોઠારિયા સોલવન્ટમાં યુવાનનો ઝેર પી આપઘાતનો પ્રયાસ‘ગુજરાત ફર્સ્ટ’ની સ્ટુડિયો ઓન વ્હીલ્સ ‘ગુજરાત મિરર’ના આંગણે
લોકપ્રિય ન્યૂઝ ચેનલનો નવો અભિગમ, સામેથી લોકો પાસે જઈ પ્રશ્ર્નો અને વ્યથા સાંભળશે, હાલ રાજકોટ જિલ્લાના પ્રવાસે ચેનલ હેડ ડો.વિવેક ભટ્ટ સહિતની ટીમે ‘ગુજરાત મિરર’…
View More ‘ગુજરાત ફર્સ્ટ’ની સ્ટુડિયો ઓન વ્હીલ્સ ‘ગુજરાત મિરર’ના આંગણેકોર્પોરેશનની ટિકિટ માટે ભાજપમાં ભારે ખેંચતાણથી કોકડું ગુંચવાયું
જૂના જોગીઓ અને નવા બાવાઓના કમળ માટે કેસરિયા, ભાઇ-ભત્રીજા અને મામકાઓ માટે પણ ધમપછાડા સતત બે દિવસથી સંકલનની બેઠકમાં પેનલો બને છે અને વિખેરાય છે,…
View More કોર્પોરેશનની ટિકિટ માટે ભાજપમાં ભારે ખેંચતાણથી કોકડું ગુંચવાયું