સમાધાન માટે ભેગા થયા બાદ મામલો બિચકયો, છરીઓ ઉડતા અન્ય ચાર ઘવાયા મોરબીમાં પારકી પરણેતરને મેસેજ કરવાના મામલે ત્રણ યુવાનો ઉપર ખુની હુમલો કરવામાં આવ્યો…
View More મોરબીમાં પારકી પરણેતરને મેસેજ કરવા મામલે ધિંગાણું, એકની લોથ ઢળીCategory: સૌરાષ્ટ્ર
ઓખા-તિરૂપતિ એકસપ્રેસને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન
સાંસદ પૂનમબેન માડમ તથા અન્ય મહાનુભાવો દ્વારા 11 મે, 2026 ના રોજ ઓખા રેલ્વે સ્ટેશનથી ઓખા-તિરુપતિ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનને પ્રસ્થાન સંકેત બતાવી શુભારંભ કરવામાં આવ્યો…
View More ઓખા-તિરૂપતિ એકસપ્રેસને લીલી ઝંડી બતાવી પ્રસ્થાનરાજુલાના છતડિયા નજીક ડીઝલ ભરેલા ટેન્કરમાં ભીષણ આગ ફાટી નીકળી
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર આજે એક દુર્ઘટના સર્જાઈ છે. રાજુલા તાલુકાના છતડીયા ગામ પાસે પસાર થઈ રહેલા ડીઝલ ભરેલા ટેન્કરમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા…
View More રાજુલાના છતડિયા નજીક ડીઝલ ભરેલા ટેન્કરમાં ભીષણ આગ ફાટી નીકળીઅમરેલીમાં બે પોલીસ કર્મચારી સહિત ત્રણ શખ્સો 51 હજારની લાંચ લેતા ઝડપાયા
રાજકોટ એસીબી એકમના ઇન્ચાર્જ નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાની ટીમને ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડતમાં વધુ એક મોટી સફળતા મળી છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વંડા પોલીસ સ્ટેશનમાં…
View More અમરેલીમાં બે પોલીસ કર્મચારી સહિત ત્રણ શખ્સો 51 હજારની લાંચ લેતા ઝડપાયાઉપલેટાની હોસ્પિટલમાં મિશ્ર ઋતુના કારણે ઓપીડી કેસોમાં વધારો
હાલ તો ઉનાળામાં ઉપલેટા સહિત રાજ્યભરમાં છેલ્લા થોડા દિવસ થયા અંગ દઝાડતી ગરમી પડી રહી છે હીટવેવ ના કારણે જાણજીવન પ્રભાવિત થયું છે બપોરે આકરા…
View More ઉપલેટાની હોસ્પિટલમાં મિશ્ર ઋતુના કારણે ઓપીડી કેસોમાં વધારોજેતલસર રેલવે બ્રીજ નજીક હોન્ડા ડીવાઈડર સાથે અથડાતા યુવકનું મોત
રાજકોટ-જૂનાગઢ નેશનલ હાઈવે પર આવેલા જેતલસર રેલ્વે ઓવરબ્રીજ ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે જઈ રહેલી મોટરસાયકલ ડિવાઈડર સાથે ભટકાતા મધ્યપ્રદેશના વતની અને હાલ જેતપુરમાં…
View More જેતલસર રેલવે બ્રીજ નજીક હોન્ડા ડીવાઈડર સાથે અથડાતા યુવકનું મોતજૂનાગઢમાં સ્પામાં અઠવાડિયા પહેલાં જ નોકરીએ લાગેલી યુવતીનો આપઘાત
જૂનાગઢ શહેરના પોશ એરિયા એવા ઝાંઝરડા રોડ પર આવેલા એક સ્પામાં કામ કરતી યુવતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતક…
View More જૂનાગઢમાં સ્પામાં અઠવાડિયા પહેલાં જ નોકરીએ લાગેલી યુવતીનો આપઘાતહાર્ટએટેક : વેપારી સહિત વધુ ત્રણ લોકોના શ્ર્વાસ થંભી ગયા
રાજકોટમાં કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વેપારી સહિત વધુ ત્રણ લોકોના શ્ર્વાસ થંભી ગયા છે. જેમાં દાસી જીવણપરામાં યુવાન, શીતલ પાર્કમાં…
View More હાર્ટએટેક : વેપારી સહિત વધુ ત્રણ લોકોના શ્ર્વાસ થંભી ગયારાજકોટમાં 14મી સુધી ફરી યલો એલર્ટ, તાપમાન રહેશે 44 ડીગ્રી
RMCની સલાહ : બપોરે 1થી 4માં વયોવૃધ્ધ, બાળકો, પ્રસુતા, બ્લડપ્રેસર કે અન્ય કઇ બીમારી હોય તેવા લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળવું રાજકોટમાં આભમાંથી વરસતી અગનવર્ષ…
View More રાજકોટમાં 14મી સુધી ફરી યલો એલર્ટ, તાપમાન રહેશે 44 ડીગ્રી45 ડિગ્રી ગરમીમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ભઠ્ઠાશેક
સૌરાષ્ટ્રની સૌથી આધુનિક હોસ્પિટલમાં પંખાની સુવિધાના પણ ધાંધિયા, દર્દીઓ ઘરેથી પંખા લાવવા મજબૂર, અમૂકને કાગળથી “વાહર” નાખતા સંબંધીઓ સમગ્ર રાજ્યમાં હાલ ગરમીનો પ્રકોપ જોવા મળી…
View More 45 ડિગ્રી ગરમીમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ભઠ્ઠાશેક