રામાપીરના મંદિર આગળ યુવરાજનગર શેરી નં.7માં રહેતા વિપુલ ભરતભાઈ રાઠોડ (ઉ.વ.26)ને આપઘાતની ફરજ પાડવા અંગે તેની પત્નીના કુટુંબી માસીના પુત્ર કિશન ટપુભાઈ સોલંકી (રહે. સાગરનગર…
View More પત્નીનો પ્રેમી મારવા દોડતા પતિનો ભોગ લેવાયો હતો,આપઘાતની ફરજનો ગુનો નોંધાયોCategory: સૌરાષ્ટ્ર
મહિકામાં ‘ઈનામી ડ્રો’ના નામે ખેડૂતો સાથે ઠગાઈ: 4 શખ્સો સકંજામાં
રાજકોટના મહીકા ગામના સીમ વિસ્તારમાં ખેડૂતો પાસે ઈનામી ડ્રો ના કુપન સ્ક્રેચ કરાવી બળજબરીપૂર્વક પૈસા પડાવતી એક શાતિર ટોળકીનો આતંક સામે આવ્યો છે. આ ગેંગ…
View More મહિકામાં ‘ઈનામી ડ્રો’ના નામે ખેડૂતો સાથે ઠગાઈ: 4 શખ્સો સકંજામાંગાંધીગ્રામમાં નશાની ટેવ ધરાવતાં યુવાનનું બાથરૂમમાં પડી જતાં મોત
શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતાં અને નશાની ટેવ ધરાવતાં યુવાનનું બાથરૂમમાં પડી જતાં મોત નિપજ્યું હતું. જ્યારે બીજા બનાવમાં જે.કે.પાર્કમાં રહેતાં યુવાનનું આંચકીની બિમારી સબબ મૃત્યુ…
View More ગાંધીગ્રામમાં નશાની ટેવ ધરાવતાં યુવાનનું બાથરૂમમાં પડી જતાં મોતભગવતી સોસાયટીમાં રિસામણે આવેલી પરિણીતાનો ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ
શહેરના સામાકાંઠે દૂધની ડેરી નજીક આવેલી ભગવતી સોસાયટીમાં બે મહિનાથી રિસામણે આવેલી પરિણીતાએ માવતરે ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ…
View More ભગવતી સોસાયટીમાં રિસામણે આવેલી પરિણીતાનો ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસકોર્પોરેશનમાં શહેર પ્રમુખની પાંખ કપાઇ, પદાધિકારીઓ લઇ શકશે સ્વતંત્ર નિર્ણયો
RMC સહિત રાજ્યભરની મહાનગરપાલિકાઓમાં સ્ટેન્ડિંગ કમિટી, જનરલ બોર્ડ કે અન્ય કોઇ એજન્ડા પૂર્વે મળતી સંકલનની બેઠકમાં શહેર પ્રમુખ-મહામંત્રીઓની બાદબાકી આમતો ભાજપમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ચૂંટાયેલી…
View More કોર્પોરેશનમાં શહેર પ્રમુખની પાંખ કપાઇ, પદાધિકારીઓ લઇ શકશે સ્વતંત્ર નિર્ણયોચોટીલા પાસે હિટ એન્ડ રન; પીપળિયા ગામે દર્શને જતાં રાજકોટના બે પિતરાઈના મોત
રાજકોટ અમદાવાદ હાઈવે જાણે ગોઝારો બન્યો હોય તેમ અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાઈ રહ્યાં છે ત્યારે વધુ એક બનાવમાં રાજકોટથી સુરેન્દ્રનગરના પીપળીયા ગામે રામાપીરના મંદિરે દર્શન…
View More ચોટીલા પાસે હિટ એન્ડ રન; પીપળિયા ગામે દર્શને જતાં રાજકોટના બે પિતરાઈના મોતધોરાજી પંથકના ખેડુતો પાસે જણસીની ખરીદીના નામે 25.61 લાખની છેતરપીંડી
ધોરાજી તાલુકાના તોરણીયા ગામે સ્થાનિક ખેડૂતો સાથે પાકના વેચાણમાં લાખો રૂૂપિયાની છેતરપિંડી અને ગુનાહિત વિશ્વાસઘાતનો મોટો મામલો સામે આવ્યો છે. તોરણીયા ગામ ખાતે કાર્યરત ’મહાવીર…
View More ધોરાજી પંથકના ખેડુતો પાસે જણસીની ખરીદીના નામે 25.61 લાખની છેતરપીંડીલખતર નજીક ટ્રેનની ઠોકરે હોમગાર્ડનું મોત
મૃતકના પરિવારમાં શોક લખતર અને કેશરીયા વચ્ચેના રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે આદલસર ગામના રમેશભાઈ સોમાભાઈ ભંકોડિયાનું મોત થયું છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટના…
View More લખતર નજીક ટ્રેનની ઠોકરે હોમગાર્ડનું મોતરાજકોટ-દિલ્હી એર ઇન્ડિયાની ફલાઇટમાં બર્ડ હિટ થતા ઇમર્જન્સી લેન્ડિંગ કરાયું
રાજકોટના આંતરરાષ્ટ્રીય હિરાસર એરપોર્ટ પર એક મોટી વિમાન દુર્ઘટના ટળી હતી. રાજકોટથી દિલ્હી જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ સાથે ટેકઓફ દરમિયાન અચાનક પક્ષી અથડાવાની (બર્ડ…
View More રાજકોટ-દિલ્હી એર ઇન્ડિયાની ફલાઇટમાં બર્ડ હિટ થતા ઇમર્જન્સી લેન્ડિંગ કરાયુંદ્વારકાના હરીપરના સરપંચ પતિ સહિત બે શખ્સો 5 લાખની લાંચ લેતા પકડાયા
કલ્યાણપુરમાં કાળા પથ્થરની ખાણનો વ્યવસાય કરતા ધંધાર્થીને હેરાનગતિ ન કરવા લાંચ માંગી હતી; રૂા.20 લાખની લાંચનો વહીવટ નક્કી કરાયો હતો, ફરિયાદીના મિત્રની ઓફિસમાં 5 લાખનો…
View More દ્વારકાના હરીપરના સરપંચ પતિ સહિત બે શખ્સો 5 લાખની લાંચ લેતા પકડાયા