રાજ્યભરમાં આજથી વસ્તી ગણતરી શરૂૂ કરવામાં આવી છે. પરંતુ મોરબી શહેરમાં આજથી વસ્તી ગણતરી શરૂૂ થઈ શકી નથી. પોતાનો વિસ્તાર ન સોંપાતા અમુક શિક્ષકોએ વિરોધ…
View More મોરબીમાં વસ્તી ગણતરીની કામગીરી વચ્ચે વિવાદ: સ્થાનિક વિસ્તાર ન મળતા શિક્ષકોમાં રોષCategory: સૌરાષ્ટ્ર
દેવભૂમિ દ્વારકા નજીક કારમાં દારૂની હેરાફેરી, મીઠાપુરના ચાર ઝડપાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એલ.સી.બી. પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં અહીંની સ્થાનિક ગુના શોધક શાખાના પી.આઈ. એન.એચ. જોશી તેમજ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારીની ટીમ દ્વારા હાથ ધરવામાં…
View More દેવભૂમિ દ્વારકા નજીક કારમાં દારૂની હેરાફેરી, મીઠાપુરના ચાર ઝડપાયાભચાઉમાં 2.50 કરોડનો મીઠાનો જથ્થો બારોબાર સગેવગે કરી નાખ્યો
કંપનીના ચાલકો, સુપરવાઈઝર અને વનજકાંટાના ઓપરેટરોએ છ મહિનામાં ખેલ પાડ્યો ભચાઉના ચોપડવા અને ચીરઇમાં મીઠું (નમક) પકવતી અને સપ્લાય કરતી જાણીતી કંપનીઓ સાથે કરોડો રૂૂપિયાની…
View More ભચાઉમાં 2.50 કરોડનો મીઠાનો જથ્થો બારોબાર સગેવગે કરી નાખ્યોચોરવાડનું રતન હોંગકોંગની ભૂમિ પર ચમક્યું : મેડલની જીત સાથે બનાવ્યો નવો રેકોર્ડ
ધોરણ 12ની પરીક્ષામાં ડ્રોપ લઈ ટૂર્નામેન્ટની તૈયારી કરવાના કોચના નિર્ણયને કાજલ વાજાએ અંડર 20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતીને ખરો કરી બતાવ્યો મેડલની તીવ્ર ભૂખ,…
View More ચોરવાડનું રતન હોંગકોંગની ભૂમિ પર ચમક્યું : મેડલની જીત સાથે બનાવ્યો નવો રેકોર્ડ26.87 કરોડના ખર્ચે રીનોવેટ કરેલ ભક્તિનગર રેલવે સ્ટેશને ગંદકીના થર અને દારૂની મહેફીલ
એક તરફ સરકાર રેલવે સ્ટેશનના આધુનિકીકરણ અને ’સ્વચ્છ ભારત’ અભિયાનના મોટા ઉપાડ કરી રહી છે, ત્યારે રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશન પરની વાસ્તવિકતા તંત્રની કામગીરી પર…
View More 26.87 કરોડના ખર્ચે રીનોવેટ કરેલ ભક્તિનગર રેલવે સ્ટેશને ગંદકીના થર અને દારૂની મહેફીલGJ-5 સેન્ડવીચ & પિત્ઝામાંથી મળી વાસી સામગ્રી
રાજકોટના કાલાવડ રોડ પર કટારીયા ચોકડી નજીક આવેલા બીટ એન્ડ બાઇટ ફુડ ઝોન સંકુલની અંદર જીજે-5 સેન્ડવીચ એન્ડ પીઝામાં મનપાની આરોગ્ય શાખાએ દરોડો પાડયો હતો.…
View More GJ-5 સેન્ડવીચ & પિત્ઝામાંથી મળી વાસી સામગ્રીRMCના નવા સુકાની પહોંચ્યા ગાંધીનગર, સાંઢિયા પુલના લોકાર્પણ માટે ‘મુહૂર્ત’ની માગણી
રાજકોટ મહાનગપાલિકાના નવા પદાધિકારીઓએ પદગ્રહણ કર્યા બાદ આજે ગાંધીનગર મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાતે ગયા હતા. મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઇ પટેલ ઉપરાંત અન્ય મંત્રીઓને પણ મળ્યા હતા. દરમિયાન રાજકોટની…
View More RMCના નવા સુકાની પહોંચ્યા ગાંધીનગર, સાંઢિયા પુલના લોકાર્પણ માટે ‘મુહૂર્ત’ની માગણીજૂનાગઢમાં રફતારનો આતંક: 4 મિનિટમાં 4 કિ.મી. થાર ભગાડીને ચાર લોકોને ઉડાડયા
જૂનાગઢ શહેરમાં ગઈકાલે રાત્રિના સમયે હિટ એન્ડ રનની એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક લક્ઝરી કારના બેકાબૂ ચાલકે રસ્તા પર ભારે આતંક મચાવ્યો…
View More જૂનાગઢમાં રફતારનો આતંક: 4 મિનિટમાં 4 કિ.મી. થાર ભગાડીને ચાર લોકોને ઉડાડયાખોડિયારનગરમાં યુવતીઓની છેડતી કરવાની ના પાડ્યાનો ખાર રાખી યુવાન પર બેલડીનો હુમલો
શહેરમાં 80 ફુટ રોડ પર આજી વસાહતમાં આવેલા ખોડીયારનગરમાં ઘર પાસે યુવતીઓની છેડતી કરવાની ના પાડયાનો ખાર રાખી બે શખ્સોએ યુવાન ઉપર ધોકા વડે હુમલો…
View More ખોડિયારનગરમાં યુવતીઓની છેડતી કરવાની ના પાડ્યાનો ખાર રાખી યુવાન પર બેલડીનો હુમલોબોમ્બે સુપર હાઇટ્સમાં વેપારીએ ઝેરી દવા પી જિંદગીનો અંત આણ્યો
આપઘાતનું કારણ અકબંધ; પરિવારમાં કલ્પાંત શહેરમાં પેડક રોડ પર આવેલ બોમ્બે સુપર હાઇટ્સમાં રહેતા ચાંદી કામના વેપારીએ કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી જીવન ટૂંકાવી…
View More બોમ્બે સુપર હાઇટ્સમાં વેપારીએ ઝેરી દવા પી જિંદગીનો અંત આણ્યો