રાજકોટ શહેરમાં દારૂબંધીના કાયદાના કડક અમલ વચ્ચે ભક્તિનગર પોલીસે એક પ્રશંસનીય કામગીરી કરીને નહેરૂનગર વિસ્તારમાં આવેલા એક કારખાનામાં ચાલતી શરાબની મહેફિલનો પર્દાફાશ કર્યો છે. આ…
View More નહેરૂનગરમાં કારખાનામાં ચાલતી દારૂની મહેફિલ પર દરોડો: કારખાનેદાર સહિત 3 મિત્રો ઝડપાયાCategory: સૌરાષ્ટ્ર
પોપટપરામાં પતિના બાઇક પર બીપીની સારવાર માટે જતા પ્રૌઢા નીચે પટકાતા મોત
શાપરમાં કારખાનામાં પતરા ઉપર સફાઇ કરતી વખતે ગબડી પડેલા શ્રમિકે દમ તોડ્યો શહેરમાં રેલનગર વિસ્તારમાં રહેતા પ્રૌઢાને બીપી વધી જતા પતિના બાઇક પાછળ બેસી હોસ્પિટલે…
View More પોપટપરામાં પતિના બાઇક પર બીપીની સારવાર માટે જતા પ્રૌઢા નીચે પટકાતા મોતસાસરિયાના ત્રાસથી પીડાતી પરિણીતાને લગ્નની લાલચ આપી કુટુંબી દિયરનું દુષ્કર્મ
અમદાવાદની હોટેલમાં મરજી વિરુદ્ધ સંબંધ બાંધ્યો હતો, સગા-સંબંધીઓ બંનેને શોધીને પરત રાજકોટ લઈ આવ્યા હતા ત્યારે પતિએ અપનાવવાની ના પાડી દીધી ગર્ભવતી બન્યા બાદ ’પેટમાં…
View More સાસરિયાના ત્રાસથી પીડાતી પરિણીતાને લગ્નની લાલચ આપી કુટુંબી દિયરનું દુષ્કર્મઇન્સ્ટાગ્રામ પર થયેલા પ્રેમમાં દગો મળતા 18 વર્ષની યુવતીએ ગટગટાવ્યું ફિનાઇલ
બે મહિના પતિ-પત્નીની જેમ સાથે રહ્યા બાદ યુવકે કાઢી મૂકતા યુવતીએ ભર્યુ પગલું; શારીરિક શોષણના આક્ષેપો કર્યા રાજકોટ શહેરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી શરૂૂ થયેલા પ્રેમસંબંધનો…
View More ઇન્સ્ટાગ્રામ પર થયેલા પ્રેમમાં દગો મળતા 18 વર્ષની યુવતીએ ગટગટાવ્યું ફિનાઇલરાજકોટમાં રેસી.એડિશનલ કલેકટર તરીકે જે.એચ. બારોટની નિમણૂક
રૂરલના પ્રાંત અધિકારી ચક્રવર્તી અને રૂડાના ડેપ્યુટી કલેકટર એસ.એમ. ગઢવીની બદલી ગુજરાતમાં સરકારી વહીવટી માળખામાં એક બહુ મોટો ફેરફાર જોવા મળ્યો છે. રાજ્ય સરકારે ગુજરાત…
View More રાજકોટમાં રેસી.એડિશનલ કલેકટર તરીકે જે.એચ. બારોટની નિમણૂકમંદીના ટકોરા: સતત ત્રીજા મહિને દસ્તાવેજ નોંધણીમાં ઘટાડો
માર્ચ મહિનામાં 14470, એપ્રિલ મહિનામાં 14050 દસ્તાવેજ નોંધાયા બાદ મે મહિનામાં માંડ 13935 દસ્તાવેજ નોંધાયા વૈશ્ર્વિક યુધ્ધ પરિસ્થિતિ વચ્ચે સતત વધી રહેલા ઇંધણના ભાવની અસર…
View More મંદીના ટકોરા: સતત ત્રીજા મહિને દસ્તાવેજ નોંધણીમાં ઘટાડોસોની વેપારી સહિત વધુ 2ને હૃદયરોગનો હુમલો ભરખી ગયો
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી સોની વેપારી સહિત વધુ 2ના મોત નીપજ્યા હતા. ગઇકાલે ચાર લોકોનો ભોગ લીધા…
View More સોની વેપારી સહિત વધુ 2ને હૃદયરોગનો હુમલો ભરખી ગયોરાજકોટ RTO દ્વારા એક મહિનામાં ટ્રાફિક ભંગના 1871 કેસમાં 50.98 લાખનો દંડ
રાજકોટ RTOકચેરી દ્વારા છેલ્લા એક માસમાં હાઈવે પર ટ્રાફિક નિયમોના ભંગ બદલ મે માસમાં 1871 કેસમાં રૂૂ.50.98 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં અકસ્માતો…
View More રાજકોટ RTO દ્વારા એક મહિનામાં ટ્રાફિક ભંગના 1871 કેસમાં 50.98 લાખનો દંડહાઇવેના ડિવાઇડર તોડનાર સામે FIR નોંધવા કલેક્ટરનો આદેશ
રાજકોટ જિલ્લામાં નેશનલ હાઇવે પર 32 જગ્યાએ ગેરકાયદેસર ડિવાઇડર તોડી નખાયાનું જણાતા ડો.ઓમપ્રકાશ ચોંકયા, 15 દિવસમાં હોટલ-ઢાબા- પેટ્રોલ પંપવાળા સ્વખર્ચે રિપેરિંગ હાથ નહીં ધરે તો…
View More હાઇવેના ડિવાઇડર તોડનાર સામે FIR નોંધવા કલેક્ટરનો આદેશપોરબંદર પાસે ગોઝારો અકસ્માત, એક જ પરિવારના બાળક સહિત ત્રણનાં મોત
પોરબંદર નજીક આવેલા ગોરસર ટોલ નાકા પાસે આજે વહેલી સવારે સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતે સમગ્ર પંથકમાં અરેરાટી મચાવી દીધી છે. કાર અને બાઈક વચ્ચે થયેલી…
View More પોરબંદર પાસે ગોઝારો અકસ્માત, એક જ પરિવારના બાળક સહિત ત્રણનાં મોત