અમરેલી જિલ્લાના રાજુલા શહેર નજીક આવેલા બાયપાસ રોડ પર મોડી સાંજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જાત્રા પૂર્ણ કરીને પોતાના વતન…
View More રાજુલા બાયપાસ પર તુફાન જીપ વીજપોલ સાથે અથડાતાં 18ને ઈજાCategory: સૌરાષ્ટ્ર
ગોંડલ તાલુકાના ચોરડી ગામના કોળી સમાજના જૂના સ્મશાનની જમીન પર ગેરકાયદે દબાણ
ગોંડલ તાલુકાના ચોરડી ગામમાં રાજાશાહી સમયથી તળપદા કોળી સમાજ દ્વારા સ્મશાન તથા દફનવિધિ માટે ઉપયોગમાં લેવાતી જાહેર જમીન પર ગેરકાયદેસર દબાણ થયાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો…
View More ગોંડલ તાલુકાના ચોરડી ગામના કોળી સમાજના જૂના સ્મશાનની જમીન પર ગેરકાયદે દબાણજસદણના જંગવડમાં પરિણીતા ઉપર સાસરિયાનો નિર્લજ્જ હુમલો
જસદણ તાલુકાના જંગવડ ગામે એક પરિણીતા ઉપર સાસરિયાઓએ નિર્લજ્જ હુમલો કરી તેનું બાવડું પકડી સાડી ફાડી નાખી હોવાની ફરિયાદ આટકોટ પોલીસ મથકે નોંધાઈ છે. આ…
View More જસદણના જંગવડમાં પરિણીતા ઉપર સાસરિયાનો નિર્લજ્જ હુમલોદ્વારકાની ગોમતી નદીના જોખમી પ્રથમ ત્રણ ઘાટ નજીક નાહવા પર પ્રતિબંધ
સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત ગોમતી ઘાટ પર વૃધ્ધ તણાયાની ઘટના બાદ તંત્ર એકશનમાં યાત્રાધામ દ્વારકાના ગોમતી ઘાટ પર તાજેતરમાં પાણીના વહેણમાં એક વૃધ્ધ તણાયાના વાયરલ બનેલ…
View More દ્વારકાની ગોમતી નદીના જોખમી પ્રથમ ત્રણ ઘાટ નજીક નાહવા પર પ્રતિબંધગોંડલના ખીમોરી તળાવામાં નાહવા પડેલા 26 વર્ષિય યુવાનનું મોત
ગોંડલના પ્રખ્યાત ખીમોરી તળાવમાં ન્હાવા પડેલા એક 26 વર્ષના આશાસ્પદ યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. હોસ્પિટલ પહોંચે તે પહેલા જ યુવાને રસ્તામાં દમ…
View More ગોંડલના ખીમોરી તળાવામાં નાહવા પડેલા 26 વર્ષિય યુવાનનું મોતરાજકોટ જિલ્લાના વિવિધ હાઇવે પરના દબાણો 60 દિવસમાં દૂર કરવા આદેશ
રાષ્ટ્રીય ધોરીમાર્ગ સલામતી અન્વયે સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદાના પાલનની તાત્કાલિક અમલવારી થાય તે માટે રાજકોટ જિલ્લા હાઇવે સેફટી ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવ્યું છે.…
View More રાજકોટ જિલ્લાના વિવિધ હાઇવે પરના દબાણો 60 દિવસમાં દૂર કરવા આદેશપરિમલભાઈ નથવાણી ચોથી ટર્મ માટે ઝારખંડથી રાજ્યસભામાં ચૂંટાયા
પરિમલભાઈ નથવાણી ઝારખંડ રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા તેમની ચોથી ટર્મ માટે રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા છે. નોંધનીય છે કે રાજ્યમાં બે રાજ્યસભા બેઠકો માટે ત્રણ ઉમેદવારો મેદાનમાં…
View More પરિમલભાઈ નથવાણી ચોથી ટર્મ માટે ઝારખંડથી રાજ્યસભામાં ચૂંટાયાભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગની ફરિયાદની તાત્કાલિક તપાસના આદેશ, દોષિતો સામે થશે કડક કાર્યવાહી
ભાવનગર સર ટી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બિલ્ડિંગમાં કાર્યરત ઓર્થોપેડિક વિભાગ સાથે સંકળાયેલી રેગીંગની ઘટનાને રાજ્ય સરકાર દ્વારા અત્યંત ગંભીરતાથી લેવામાં આવી છે. આ મામલે આરોગ્ય…
View More ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગની ફરિયાદની તાત્કાલિક તપાસના આદેશ, દોષિતો સામે થશે કડક કાર્યવાહીઅમૂલના પ્લાન્ટનું 70 ટકા કામ પૂર્ણ, નવેમ્બરથી ટ્રાયલ
રાજકોટના આંગણે દૈનિક 20 લાખ લિટર દૂધનું પ્રોસેસિંગ થશે, 150 મે. ટન મિલ્ક પાઉડર, 100 ટન બટર અને 40 ટન ઘીનું થશે ઉત્પાદન સમગ્ર સૌરાષ્ટ્રના…
View More અમૂલના પ્લાન્ટનું 70 ટકા કામ પૂર્ણ, નવેમ્બરથી ટ્રાયલવિરાણી હાઇસ્કૂલમાં અમારી અરજી રદ થઇ પણ જમીન સરકારી ઠરી છે એ અમારી જીત
રાજકોટના મધ્યમાં આવેલી ઐતિહાસિક શ્રી શામજી વેલજી વિરાણી વિવિધાલક્ષી શાળાની જમીનને લઈને ચાલતા વિવાદમાં નવો વળાંક આવ્યો છે. વિરાણી મેદાન બચાવો સમિતિ અને વિદ્યાર્થીઓ દ્વારા…
View More વિરાણી હાઇસ્કૂલમાં અમારી અરજી રદ થઇ પણ જમીન સરકારી ઠરી છે એ અમારી જીત