જામનગર જિલ્લાના જામજોધપુર પોલીસ મથક વિસ્તારમાં જૂની અદાવતના કારણે એક યુવકનું અપહરણ કરી તેને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો ગંભીર બનાવ પ્રકાશમાં આવ્યો છે. ભાઈ…
View More જામજોધપુરમાં પ્રેમપ્રકરણમાં યુવકનું અપહરણ, 11 શખ્સો સામે ફરિયાદCategory: સૌરાષ્ટ્ર
જામજોધપુર પંથકમાં મેઘરાજાની ‘T20’, સાત ઇંચથી જળબંબાકાર
લાંબી ઇંતેજારી બાદ જામજોધપુર પંથકમાં આગમન કરેલા મેઘરાજાએ જાણે ટી-20ની જેમ સટાસટી બોલાવી હોય તેમ માત્ર પાંચ કલાકમાં જ સાત ઇંચ વરસાદ પડી જતા સમગ્ર…
View More જામજોધપુર પંથકમાં મેઘરાજાની ‘T20’, સાત ઇંચથી જળબંબાકારવડિયાના ખેડૂતને મરવા મજબૂર કરનાર બંને શખ્સો અંતે પોલીસ સમક્ષ હાજર થયા
અમરેલી જીલ્લાના વડિયા ખાતે થોડા દિવસ પેહલા મનસુખભાઈ સોજીત્રા નામના ખેડૂતે વાડીએ જવાના રસ્તાને બંધ કરવાની બાબતમાં હેરાન પરેશાન થઇ અંતે ઝેરી દવા ગટગટાવીને પોતાનું…
View More વડિયાના ખેડૂતને મરવા મજબૂર કરનાર બંને શખ્સો અંતે પોલીસ સમક્ષ હાજર થયામોરબીના બેલા ચોકડી પાસે ટ્રક અડફેટે બાઇક ચાલકનું મોત: વૃધ્ધને ઇજા
મોરબી પંથકમાં અપમૃત્યુની બે ઘટનામાં યુવાન અને આધેડનું મોત મોરબીની બેલા ચોકડી પાસે પુરપાટ જતા આઈશર ટ્રકના ચાલકે ડબલ સવારી એકટીવાને ઠોકર મારી હતી જે…
View More મોરબીના બેલા ચોકડી પાસે ટ્રક અડફેટે બાઇક ચાલકનું મોત: વૃધ્ધને ઇજાભાવનગરના વળાવડ બસ સ્ટેશન પાસે કારચાલકની ટક્કરે વૃદ્ધાનું કરુણ મોત
અકસ્માત સર્જી અજાણ્યો કાર ચાલક ગાડી ઘટના સ્થળે મૂકી નાસી છુટયો ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના વળાવડ ગામના બસ સ્ટેશન પાસે એક અજાણ્યા ફોરવીલ કારના ચાલકે…
View More ભાવનગરના વળાવડ બસ સ્ટેશન પાસે કારચાલકની ટક્કરે વૃદ્ધાનું કરુણ મોતઉના એચ.એમ.વી કોલેજના 20 એનસીસી કેડેટ્સ અગ્નિવીરમાં પસંદ
ગુજરાત રાજ્ય માટે ગૌરવની ક્ષણ સર્જાતા ઉનાની એચ.એમ.વી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના એક સાથે 20 એનસીસી કેડેટ્સની ભારતીય સેનાની અગ્નિવીર યોજનામાં પસંદગી થઈ છે. એક…
View More ઉના એચ.એમ.વી કોલેજના 20 એનસીસી કેડેટ્સ અગ્નિવીરમાં પસંદભાણવડના વાનાવડમાં એક જ રાત્રિમાં બે-બે મહાકાય મગરોનું સફળ રેસ્ક્યુ
ભાણવડ તાલુકાના વાનાવડ ગામના વાડી વિસ્તારમાં બુધવારે રાત્રિના સમયે આશરે છએક ફૂટ લાંબો એક મહાકાય મગર દેખાતા સમગ્ર પંથકમાં ભારે ફફડાટ ફેલાયો હતો. આ અંગે…
View More ભાણવડના વાનાવડમાં એક જ રાત્રિમાં બે-બે મહાકાય મગરોનું સફળ રેસ્ક્યુજેતપરમાં ખેડૂતોનું આંદોલન 15મા દિવસે યથાવત, વધુ એકની તબીયત લથડી
મોરબી જેતપર ઉપવાસ આંદોલનને આજે 15મો દિવસ થઇ ચુક્યો છે અને આજે વધુ એક ઉપવાસીની તબિયત લથડી હતી ઉપવાસ કરી રહેલા નીલેશ પ્રાણજીવનભાઈ અઘારાની તબિયત…
View More જેતપરમાં ખેડૂતોનું આંદોલન 15મા દિવસે યથાવત, વધુ એકની તબીયત લથડીકચ્છમાં તેલચોરી કૌભાંડમાં SMCની રેડ, 4 કરોડનો મુદ્દામાલ જપ્ત
પશ્ચિમ કચ્છમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર એક જ દિવસમાં જુદા-જુદા બે સ્થળે સ્ટેટ મોનિટારિંગ સેલે ધોંસ બોલાવી હતી. મુંદરા તાલુકાના પ્રાગપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રાટકેલી…
View More કચ્છમાં તેલચોરી કૌભાંડમાં SMCની રેડ, 4 કરોડનો મુદ્દામાલ જપ્તતેજી ધીમી પડતા સબ રજિસ્ટ્રારની આવકમાં 3.87 કરોડનું ગાબડું
સૌથી વધુ મોરબી રોડ પર-1788 તો સૌથી ઓછા વીંછિયામાં ફક્ત 85 દસ્તાવેજની નોંધણી, કુલ આવક 83.39 કરોડે પહોંચી રાજકોટ શહેર-જીલ્લાની 18 સબરજીસ્ટ્રાર કચેરીમાં ગયા મહિનામાં…
View More તેજી ધીમી પડતા સબ રજિસ્ટ્રારની આવકમાં 3.87 કરોડનું ગાબડું