જામનગર શહેરમાં ટ્રાફિકની સમસ્યા અને પદયાત્રીઓને થતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને, મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા આજે જીજી હોસ્પિટલની સામે આવેલ દુકાનોમાંથી રોડ પર થયેલ દબાણ દૂર…
View More જી.જી. હોસ્પિટલ સામેનું દબાણ દૂર કરાતા શહેરીજનોને હાશકારોCategory: સૌરાષ્ટ્ર
મોરબીમાં જૂની અદાવતમાં પરિવાર ઉપર પાડોશી ચાર શખ્સોનો હુમલો
મોરબીમાં વાવડી રોડ ઉપર આવેલ ધર્મનગર સોસાયટીમાં જૂની અદાવતમાં પરિવાર ઉપર પાડોશી પરિવાર છરી અને ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા દંપતી સહિત ત્રણને…
View More મોરબીમાં જૂની અદાવતમાં પરિવાર ઉપર પાડોશી ચાર શખ્સોનો હુમલોવેરાવળમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર અપરાધીને 20 વર્ષની જેલ
પોક્સો એક્ટના ગુનામાં આરોપીની ધરપકડ કરી જેલહવાલે કર્યો’તો વેરાવળની સ્પે. (પોકસો) કોર્ટ દ્રારા સગીરા ઉપર દુષ્કર્મ કરવા બદલ આરોપીને ર0 વર્ષની સખ્ત કેદની સજા અને…
View More વેરાવળમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર અપરાધીને 20 વર્ષની જેલઉપલેટા-ભાયાવદરમાં આપના કાર્યકરો સાથે બેઠક કરતાં ઇશુદાન ગઢવી
સમગ્ર ગુજરાતમાં 75 જેટલી નગરપાલિકાની ચૂંટણીઓના પઙઘમ વાગી રહ્યા છે ત્યારે દરેક પક્ષ દ્વારા પોતાના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો સાથે સમીક્ષા બેઠકોનો દોર શરૂૂ થઈ…
View More ઉપલેટા-ભાયાવદરમાં આપના કાર્યકરો સાથે બેઠક કરતાં ઇશુદાન ગઢવીજામકંડોરણાના સોડવદરમાંથી જામગરી બંદૂક સાથે એક ઝડપાયો
રાજકોટ રૂૂરલ એસઓજી ટીમ દ્વારા જામકંડોરણા ના સોડવદર ગામની સીમમાંથી જામગરી બંધુક સાથે ક્રિપાલસિહ સતુભા જાડેજા ની ઘરપકડ કરી હતી ખેતરમાં ઉભા પાકને જંગલી પ્રાણીઓ…
View More જામકંડોરણાના સોડવદરમાંથી જામગરી બંદૂક સાથે એક ઝડપાયોધ્રાંગધ્રાના હરીપરમાં સરકારી ખરાબા પર કંપની બનાવતા સ્થાનિકોનો વિરોધ
ધ્રાંગધ્રા પંથકમાં ઉદ્યોગિકરણનાં મોટા લાભ છેં ત્યારે ધ્રાંગધ્રા આજુબાજુ અનેક ફેક્ટરીઓ ચાલુ થઇ રહી છેં પણ ફેક્ટરીથી રોજગારીનાં નામે માત્ર માલિકો દ્વારા એક તરફ ઝેરી…
View More ધ્રાંગધ્રાના હરીપરમાં સરકારી ખરાબા પર કંપની બનાવતા સ્થાનિકોનો વિરોધઅમરેલી સામુહિક દુષ્કર્મ કેસમાં નવો વળાંક : યુવતીઓને દેહવ્યાપારમાં ધકેલતા હોવાનું ખુલ્યુ
અમરેલી જિલ્લામાં આવેલા કુંકાવાવમાં એક યુવતીને ચાર નરાધમોએ પીંખી નાખી હોવાનો ફરિયાદ ગઈકાલે (27મી નવેમ્બરે) નોંધાઈ હતી. આ ઘટનાના આરોપીઓ સાથે જોડાયેલા વધુ એક દેહવ્યાપારની…
View More અમરેલી સામુહિક દુષ્કર્મ કેસમાં નવો વળાંક : યુવતીઓને દેહવ્યાપારમાં ધકેલતા હોવાનું ખુલ્યુસાવરકુંડલામાં ભાજપના નેતા સહિત ત્રણ વેપારી પર હુમલાથી ભારે રોષ
કેબિન મુકવા મામલે માથાકૂટ થઇ હતી, પોલીસે ત્રણ શખ્સોને ગણતરીની કલાકોમાં ઝડપી કાયદાનું ભાન કરાવ્યું અમરેલીમાં દિવસેને દિવસે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળતી જણાય છે.મારામારી,લૂંટ,ચોરી અને…
View More સાવરકુંડલામાં ભાજપના નેતા સહિત ત્રણ વેપારી પર હુમલાથી ભારે રોષજૂનાગઢમાં મહાપાલિકા અને ટ્રાફિક પોલીસની ડ્રાઇવ
દિવસેને દિવસે જૂનાગઢમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની રહી છે. ત્યારે આજે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂૂ કરવામાં આવી હતી. મહાનગરપાલિકા દબાણ…
View More જૂનાગઢમાં મહાપાલિકા અને ટ્રાફિક પોલીસની ડ્રાઇવસુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપ સંગઠનના 22 મંડળ બનાવશે
ભાજપ દ્વારા નવા સંગઠન ની રચનાની કામગીરી જોરશોરમાં ચાલી રહી છે ત્યારે 15 ડીસેમ્બર પેહલા તાલુકા શેહર ના સંગઠન ની રચના કરવાની છે ત્યારે નવા…
View More સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપ સંગઠનના 22 મંડળ બનાવશે