અમદાવાદ, ઈસનપુર, વિશાલનગર પાછળ મહારાણા પ્રતાપ સોસાયટીમાં રહેતા પિયુષકુમાર શાંતિલાલ ચૌહાણ, પત્ની શારદાબેન, ભાઈ અતુલ ચૌહાણ, તેના પત્ની રમીલાબેન તેની ત્રણેય પુત્રી એશા, જીનલ, સિદ્ધી…
View More લીંબડી નજીક હોટેલ પાસે પાર્ક કરેલી ટ્રક પાછળ કાર ઘૂસી જતા બેનાં મોત, 6ને ઇજાCategory: સૌરાષ્ટ્ર
જેતપુરમાં પ્રેમપ્રકરણમાં યુવકનું અપહરણ કરી કાર નીચે કચડી નાખવાનો પ્રયાસ
જેતપુરના નવાગઢ હુસેની ચોકમાં રહેતા અને ખીરસરા ગામ પાસે નોનવેજની દુકાન ચલાવતા 21 વર્ષીય યુવાનનું પ્રેમ પ્રકરણમાં યુવતિના પિતા-ભાઈ તથા કાકા સહિતના શખ્સોએ રસ્તામાંથી અપહરણ…
View More જેતપુરમાં પ્રેમપ્રકરણમાં યુવકનું અપહરણ કરી કાર નીચે કચડી નાખવાનો પ્રયાસસસ્પેન્ડ PI પાદરિયા હીરોસ્ટાઈલથી પોલીસમાં હાજર થયા
તૂરંત જામીન ઉપર છુટકારો, ટેકેદારોએ ફટાકડા ફોડી ઉજવણી કરી સરદારધામના ઉપપ્રમુખ પર કથિત હુમલામાં ખૂનની કોશિશની કલમો હટાવાઈ રાજકોટમાં ચર્ચાસ્પદ સરદારધામના ઉપપ્રમુખ ઉપર જીવલેણ હુમલાની…
View More સસ્પેન્ડ PI પાદરિયા હીરોસ્ટાઈલથી પોલીસમાં હાજર થયાજસદણના રણજિતગઢમાં પતિએ માર મારી પત્નીનો કાન કાપી નાખ્યો
ભાડલાના રણજીતગઢ ગામે વાડીમાં પતિ સાથે ઝડો થતા પત્નીને મારમારી તેનો કાન કાપી નાખતા મહિલાને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ મામલે હવે ભાડલા…
View More જસદણના રણજિતગઢમાં પતિએ માર મારી પત્નીનો કાન કાપી નાખ્યોધોકડવામાં 1 હજાર વીઘા ગૌચરની જમીન ઉપર ઊભેલા આંબાના ગેરકાયદે બગીચા ઉખેડી ફેંકાયા
ગીર સોમનાથ જિલ્લામાં ફરી ગેરકાયદે દબાણો ઉપર સરકારી બૂલડોઝર ફર્યા છે. હવે હજારો વીઘાના ગૌચર પર થયેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. 1…
View More ધોકડવામાં 1 હજાર વીઘા ગૌચરની જમીન ઉપર ઊભેલા આંબાના ગેરકાયદે બગીચા ઉખેડી ફેંકાયાધ્રાંગધ્રામાં 100થી વધુ લોકો પાસે કરોડોનું રોકાણ કરાવી કંપનીએ તાળાં મારી દીધા
ધ્રાંગધ્રા ના પોસ્ટ ઓફિસ રોડ પર પ્રસિધ્ધિ નિર્માણ મલ્ટી સ્ટેટ ગૃપ હાઉસીંગ સોસાયટી ના નામે પાચ વષઁથી ઓફીસ ખોલી દર મહિને રોકાણ કરી 6 વષઁ…
View More ધ્રાંગધ્રામાં 100થી વધુ લોકો પાસે કરોડોનું રોકાણ કરાવી કંપનીએ તાળાં મારી દીધાઅમરેલીની રાધિકા હોસ્પિટલની બેદરકારીથી દર્દી ત્રણ વર્ષથી હેરાન
સાવરકુંડલા ના દર્દીએ 2021 મા કરાવેલ ઓપરેશનમાં ગંભીર બેદરકારી સામે આવી ચિતલ રોડ ઉપર આવેલી રાધિકા હોસ્પિટલના ગાયનેક ડોકટર ઉપર દર્દી દ્વારા ગંભીર આક્ષેપો કરાયા…
View More અમરેલીની રાધિકા હોસ્પિટલની બેદરકારીથી દર્દી ત્રણ વર્ષથી હેરાનચોરાઉ બાઇક સાથે એક શખ્સની ધરપકડ
જામનગર શહેરમાંથી બિલ આધાર વગરના અને નંબર પ્લેટ વીનાના એક ચોરાઉ મનાતા બાઇક સાથે મૂળ ખંભાળિયાના વતની એક શખ્સને એલસીબીની ટુકડીએ ઝડપી લીધો છે, અને…
View More ચોરાઉ બાઇક સાથે એક શખ્સની ધરપકડગેરકાયદેસર નાણાં ધીરનાર ફરાર આરોપી અંતે ઝડપાયો
જામનગરના સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં તાજેતરમાં એક વ્યાજ વટાવની ગેરકાયદે પ્રવૃત્તિ અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જે ગુનામાં નાસ્તા ફરતા આરોપીને નવાગામ ઘેડમાંથી…
View More ગેરકાયદેસર નાણાં ધીરનાર ફરાર આરોપી અંતે ઝડપાયોકાના જસાપર ગામે પરિણીતાનો ઝેરી દવા પી આપઘાત
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના જસાપર ગામમાં રહેતી સીમાબેન વિનોદભાઈ વસુનીયા નામની 19 વર્ષની પરપ્રાંતિય શ્રમિક યુવતીએ પોતાની વાડીમાં પાકમાં છાંટવાની ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો…
View More કાના જસાપર ગામે પરિણીતાનો ઝેરી દવા પી આપઘાત