અમરેલી જિલ્લો હાલ સમગ્ર રાજ્યમાં ચર્ચાના ચકડોળે છે ત્યારે અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા માં પીજીવીસીલ દ્વારા બાકી લાઈટબીલ ની ઉઘરાણી કરતા…
View More વડિયામાં ઓનલાઇન સેન્ટર પરથી પીજીવીસીલ બિલ ભર્યાની ડુપ્લિકેટ રસીદો ધાબડવાનું મસમોટું કૌભાંડCategory: સૌરાષ્ટ્ર
ભાવનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ચાર શખ્સોએ બે યુવકને માર માર્યો
ભાવનગર શહેર ખાતે આવેલી એક રીડીંગ લાઇબ્રેરીમાં વાંચવા આવતા છ યુવકો વચ્ચે છોકરી બાબતે મારામારી થઇ હોવાનું સામે આવ્યું છે.એક યુવક વાંચવા આવતી એક યુવતીની…
View More ભાવનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ચાર શખ્સોએ બે યુવકને માર માર્યોઅમરેલી જિલ્લામાં ખનીજચોરો ઉપર તંત્રની તવાઇ
અમરેલી જિલ્લામાં સૌથી વધુ ઓવરલોડ વાહનો અને અલગ અલગ રેતી, પથ્થરો, કોલસા, બેલા સહિત ગેરકાયદેસર ખનીજ ચોરીના કરતા વાહનોની હેરાફેરી વધતા જિલ્લા કલેકટર અજય દહીયાએ…
View More અમરેલી જિલ્લામાં ખનીજચોરો ઉપર તંત્રની તવાઇયુવતીનું સરઘસ કાઢવાની ઘટનાના કારણે માથું શરમથી ઝૂકી જાય છે: નારણ કાછડિયા
અમરેલીના બહુ ચર્ચિત લેટરકાંડ કેસમાં પાટીદાર યુવતી પાયલ ગોટી પર ચાલી રહેલી કાર્યવાહી પર હવે ભાજપના પૂર્વ સાંસદ નારણ કાછડિયા મેદાનમાં આવ્યા છે. પાયલ ગોટી…
View More યુવતીનું સરઘસ કાઢવાની ઘટનાના કારણે માથું શરમથી ઝૂકી જાય છે: નારણ કાછડિયાભાવનગરમાં સામૂહિક દુષ્કર્મના આરોપીએ વધુ પડતી ટીકડીઓ ખાઇ લેતા સારવારમાં
આરોપીની માનસિક સ્થિતી સારી ન હોવાનું પોલીસનું રટણ બાર વર્ષની કિશોરી સાથે સામુહીક દુષ્કર્મ આચરવાના બનાવમાં સંડોવાયેલા મુખ્ય આરોપીએ પોલીસ ધરપકડ કરે તે પહેલા જ…
View More ભાવનગરમાં સામૂહિક દુષ્કર્મના આરોપીએ વધુ પડતી ટીકડીઓ ખાઇ લેતા સારવારમાં24 કલાકમાં દીકરીને પટ્ટા મારનારના પટ્ટા ન ઉતરે તો ઉપવાસ કરીશ : પરેશ ધાનાણી
અમરેલીમાં પત્રિકાકાંડમાં પાટીદાર દીકરી સાથે બનેલી ઘટના બાદ હવે તેના પડઘા પડી રહ્યાં છે. આ વચ્ચે અમરેલીમાં પૂર્વ વિપક્ષ નેતાએ ઉપવાસની ચીમકી આપી છે. પાયલ…
View More 24 કલાકમાં દીકરીને પટ્ટા મારનારના પટ્ટા ન ઉતરે તો ઉપવાસ કરીશ : પરેશ ધાનાણીપોલીસ સામે કોઈ ફરિયાદ નહીં હોવાનું પાયલનું નિવેદન ચર્ચાસ્પદ
અમરેલી સરઘસ કાંડમાં પાયલ ગોટીએ નોંધાવેલા નિવેદનની કોપી પણ સામે આવી છે. જેમા પોલીસ સામે ફરિયાદ નહીં હોવાનુ જણાવતી પાયલ જોવા મળી છે. ત્યારે સવાલ…
View More પોલીસ સામે કોઈ ફરિયાદ નહીં હોવાનું પાયલનું નિવેદન ચર્ચાસ્પદઅમરેલી સરઘસકાંડમાં અડધી રાત્રે પોલીસ-પોલિટિક્સનો ડ્રામા
સિટની ટીમ રાત્રે મેડિકલ ચેકઅપ માટે પીડિત યુવતીને લેવા આવતા કોંગ્રેસ નેતા ધાનાણીએ અધવચ્ચે કાફલો અટકાવ્યો મેડિકલ ટીમ રાત્રે ચેકઅપ માટે ઘરે પહોંચી તો યુવતીએ…
View More અમરેલી સરઘસકાંડમાં અડધી રાત્રે પોલીસ-પોલિટિક્સનો ડ્રામાતળાજા; એક સાથે ચાર વાહનો અથડાતાં 1નું મોત 3 ઘાયલ
ભાવનગરના તળાજા પંથકમાં અલગ અલગ બે બનાવમાં બે વ્યક્તિ ના મોત અને વાહનમા મુસાફરી કરનાર ત્રણ વ્યક્તિ ને ઇજાઓ થવા પામીછે.બંને બનાવની તળાજા રેફરલ હોસ્પિટલ…
View More તળાજા; એક સાથે ચાર વાહનો અથડાતાં 1નું મોત 3 ઘાયલસિઝનની સૌથી ઠંડી રાત્રી: નલિયામાં 3.40, રાજકોટમાં 7.30
શીત લહેરથી ગુજરાત ઠુંઠવાયું, સૌરાષ્ટ્ર-કચ્છ-મધ્ય ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાન 150 નીચે પહોંચ્યું ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફ વર્ષા થઈ રહી છે. ઉત્તર પૂર્વથી ઠંડા પવનો…
View More સિઝનની સૌથી ઠંડી રાત્રી: નલિયામાં 3.40, રાજકોટમાં 7.30