હળવદના રણમલપુર ગામે રહેતા યુવાને માતા ભાગી જતાં આવેશમાં આવી ઝેરી દવા પી લીધી હતી. યુવાનનું રાજકોટ સારવારમાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ…
View More હળવદના રણમલપુર ગામે માતા ભાગી જતાં પુત્રએ કર્યો આપઘાતCategory: સૌરાષ્ટ્ર
પોરબંદરમાં ફરી ગેંગવોર, મુળુ મોઢવાડિયા ખૂન કેસના આરોપી મેરામણ લુંગીની ગોળી ધરબી હત્યા
બખરલા ગામે ભીમા દુલા ઓડેદરાના ભાણેજ ઉપર અંધાધૂંધ ફાયરિંગ કરી હત્યાથી સનસનાટી પોરબંદરના કુખ્યાત ભીમા હુલા ઓડેદરાના ભાણેજ અને મુળુ મોઢવાડિયા હત્યા કેસમાં સંડોવાયેલ…
View More પોરબંદરમાં ફરી ગેંગવોર, મુળુ મોઢવાડિયા ખૂન કેસના આરોપી મેરામણ લુંગીની ગોળી ધરબી હત્યાબાઈક સ્લિપ થતાં જોટામાંથી ગોળી છૂટી અને શિકાર કરવા જતા યુવકનો ભોગ લેવાયો
મોરબીના મહેન્દ્રપરામાં રહેતો યુવાન પોતાના પાસે રહેલી ગેરકાયદેસર બંધુક લઈને શિકાર કરવા જતો હતો ત્યારે હવાણિયા પાસેતેને અકસ્માત નડ્યો હોય અને મોટરસાયકલ સ્લીપ થતાં તેની…
View More બાઈક સ્લિપ થતાં જોટામાંથી ગોળી છૂટી અને શિકાર કરવા જતા યુવકનો ભોગ લેવાયોરાજકોટમાં કૌટુંબિક ભત્રીજાના લગ્નમાં દાંડિયારાસ રમતા કાકાનું હાર્ટએટેકથી મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાએ હહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે ત્યારે રાજકોટમાં વધુ એક કરુણાંતિકા સર્જતી ઘટના…
View More રાજકોટમાં કૌટુંબિક ભત્રીજાના લગ્નમાં દાંડિયારાસ રમતા કાકાનું હાર્ટએટેકથી મોતરાજકોટથી બગદાણા પૂનમ ભરવા જતી 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ
બગદાણા પુનમ ભરવા આવેલી એક 10 વર્ષની બાળકી સાથે દેગવડા ગામના શખ્સે વર્ષ-2024ના નવેમ્બર-ડિસેમ્બર માસના સમયગાળા દરમિયાન બાળકીની દાદી અને પપ્પાને મારી નાખવાની ધમકી આપી…
View More રાજકોટથી બગદાણા પૂનમ ભરવા જતી 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મસુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પૂર્વ સભ્યને હનીટ્રેપમાં ફસાવી 10 લાખની માંગ
સુરેન્દ્રનગર જિલ્લામાં એક ચોંકાવનારી હનીટ્રેપની ઘટના સામે આવી છે, જેમાં જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય ભોગ બન્યા છે. પાટડીથી 15 કિલોમીટર દૂર ફુલકી ચોકડી પાસે આવેલા…
View More સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પૂર્વ સભ્યને હનીટ્રેપમાં ફસાવી 10 લાખની માંગસુરેન્દ્રનગરના સોલડી ગામે બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધિંગાણું : 10 ઘવાયા
સુરેન્દ્રનગર જિલ્લામાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના સોલડી ગામે જૂથ અથડામણની ઘટના સર્જાઈ હતી.બે જૂથો લાકડી, પાઈપ, દંડા અને…
View More સુરેન્દ્રનગરના સોલડી ગામે બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધિંગાણું : 10 ઘવાયાસુરેન્દ્રનગરમાં વકીલ ઉપર ફાયરિંગ, કારમાં તોડફોડ
સુરેન્દ્રનગરમાં વધુ એક વખત ફાયરિંગની ઘટના બની છે. સુરેન્દ્રનગરના પાટડીમાં વકીલ પર બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યો છે અને વકીલને કાર પર પણ હુમલો કરવામાં…
View More સુરેન્દ્રનગરમાં વકીલ ઉપર ફાયરિંગ, કારમાં તોડફોડઉપલેટા પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના 36 ઉમેદવારો મેદાનમાં
ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીના ફોર્મ ભરવાના આજે છેલ્લા દિવસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 36 ઉમેદવારોએ ફોર્મ ભરેલા હતા ભાજપનો આંતરિક વિખવાદ અને છેલ્લી ઘડી સુધી નામ નક્કી…
View More ઉપલેટા પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના 36 ઉમેદવારો મેદાનમાંઅલિયાબાડા રેલવે ફાટક પાસે પાટા ઓળંગતા વૃદ્ધનું ટ્રેનની ઠોકરે મોત
માનસિક અસ્થિર હોવાથી પાટા નજીક જઇ ચડતા બનેલો બનાવ જામનગર નજીક અલીયાબાડા ગામમાં રહેતા 65 વર્ષના બુઝુર્ગ મહિલા ગઈકાલે બપોરે રેલવેના પાટા ઓળંગી રહ્યા હતા,…
View More અલિયાબાડા રેલવે ફાટક પાસે પાટા ઓળંગતા વૃદ્ધનું ટ્રેનની ઠોકરે મોત