વોર્ડ નં. 3 અને વોર્ડ નં. 14માં ભાજપના કમલેશ મીરાણી, સંજય કોરડિયા અને પુનિત શર્માએ કર્યુ રાજકીય ઓપરેશન કોંગ્રેસના ઉમેદવારો ખસી જતાં ભાજપના પૂર્વ મેયર…
View More જૂનાગઢ કોર્પોરેશનમાં ભૂકંપ, ભાજપની 8 બેઠકો બિનહરીફCategory: સૌરાષ્ટ્ર
કયા ક્ષેત્રમાં કયું રોકાણ થશે તેની બજેટમાં કોઈ સ્પષ્ટતા નથી
દરેક રાજ્યને સમતોલ ગ્રાન્ટ મળવાને બદલે બિહાર અને દિલ્હી (ચૂંટણીને પગલે)ને વધુ મહત્ત્વ અપાયું રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અતુલ રાજાણીની યાદી મુજબ મોદી…
View More કયા ક્ષેત્રમાં કયું રોકાણ થશે તેની બજેટમાં કોઈ સ્પષ્ટતા નથીરેલનગરમાં મહિલાના ઘરે રૂા. 3.12 લાખની ચોરી કરનાર પરિચિત દંપતીની ધરપકડ
સીસીટીવી ફૂટેજના આધારે પ્ર.નગર પોલીસે ભેદ ઉકેલ્યો બેકાર યુવાને આર્થિક ભીંસ દૂર કરવા પત્ની સાથે મળી હાથફેરો કર્યો હતો શહેરના રેલનગરમાં આવેલા સંતષી નગરમાં રહેતા…
View More રેલનગરમાં મહિલાના ઘરે રૂા. 3.12 લાખની ચોરી કરનાર પરિચિત દંપતીની ધરપકડપરીક્ષામાં પેપર નબળા ગયાની દહેશતે હોમિયોપેથિકના છાત્રનો આપઘાત
ભાર વિનાના ભણતરના સ્લોગન વચ્ચે વિદ્યાર્થીઓના આપઘાત અને આત્મહત્યાના પ્રયાસોની ઘટનાઓ અવારનવાર પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. ત્યારે વધુ એક બનાવમાં મેટોડા જીઆઇડીસીમાં રહેતા અને…
View More પરીક્ષામાં પેપર નબળા ગયાની દહેશતે હોમિયોપેથિકના છાત્રનો આપઘાતહાર્દિક પટેલે જનસેવા કાર્યાલયમાં પાટલો માંડયો ? પાનાં ટીંચતો વીડિયો વાઇરલ
વિરમગામના પોતાના કાર્યાલયમાં મિત્રો સાથે ધારાસભ્ય જુગારની મહેફિલમાં દેખાતા ખળભળાટ પાટીદાર આંદોલનથી રાજકારણમાં પ્રવેશ કરેલા વિરમગામનાં ભાજપના MLA હાર્દિક પટેલનો ફરી એક વાર વિવાદમાં આવ્યા…
View More હાર્દિક પટેલે જનસેવા કાર્યાલયમાં પાટલો માંડયો ? પાનાં ટીંચતો વીડિયો વાઇરલમોટા વાગુદડમાં ભાજપ સામે મંત્રી રાઘવજી પટેલે બસપાને ટેકો આપ્યો
ભાજપમાં લેટરબોમ્બ પરંપરા બની, વધુ એક પત્ર વાઇરલ થતા ખળભળાટ કેબિનેટ મંત્રીના અંગત ટેકેદાર ગણાતા ભીમજી મકવાણાએ સોશિયલ મીડિયામાં પત્ર વાઇરલ કર્યો: બીજો પત્ર પણ…
View More મોટા વાગુદડમાં ભાજપ સામે મંત્રી રાઘવજી પટેલે બસપાને ટેકો આપ્યોઉમેદવારોની પસંદગીમાં સિનિયોરિટી, પક્ષ પ્રત્યેની નિષ્ઠાની કોઇ કિંમત નથી
અમરેલી ભાજપના નેતા ડો ભરત કાનાબારે મોદીજીને ટેગ કરી ટ્વીટ કર્યું હતું. પાલિકાઓ, મ્યુ. કોર્પોરેશનો અને પંચાયતોના ઉમેદવારોની પસંદગી માટે દરેક રાજકીય પક્ષ ઝાઝી કસરત…
View More ઉમેદવારોની પસંદગીમાં સિનિયોરિટી, પક્ષ પ્રત્યેની નિષ્ઠાની કોઇ કિંમત નથીડેન્ગ્યુ-ટાઈફોઈડ યથાવત, એક માસમાં 16 કેસ
શહેરમાં ઠંડી અને ગરમીની સાથો સાથ વાદળછાયુ વાતાવરણ રહેતા મચ્છરોનો ઉપદ્રવ યથાવત રહ્યો છે. છેલ્લા એક માસ દરમિયાન ડેંન્ગ્યુ અને ટાઈફોડના 16 નવા કેસ નોંધાયા…
View More ડેન્ગ્યુ-ટાઈફોઈડ યથાવત, એક માસમાં 16 કેસમનપાના બજેટનો અભ્યાસ શરૂ કરતી સ્ટેન્ડિંગ કમિટી
મહાનગરપાલિકાનું 2025-26નું બજેટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા શુક્રવારના રોજ રજૂ કરવામાં આવ્યું જેમાં પ્રજા ઉપર 150 કરોડનો કરબોજ ઝીંકવામાં આવ્યો છે. જેનો વિપક્ષ દ્વારા ભારે વિરોધ…
View More મનપાના બજેટનો અભ્યાસ શરૂ કરતી સ્ટેન્ડિંગ કમિટીઆર કે વર્લ્ડ ટાવર સહિતની 3 મિલકત સીલ, 1.26 લાખની વસુલાત
મનપાના વેરા વિભાગ દ્વારા કોર્મોશિયલ બાકીદારો વિરોધ કડક કાર્યવાહી હાથ ધરી આજ રોજ આરકે વર્લ્ડ ટાવર સહિત ત્રણ મિલ્કત સીલ કરી 10 આસામીઓને જપ્તીની નોટીસ…
View More આર કે વર્લ્ડ ટાવર સહિતની 3 મિલકત સીલ, 1.26 લાખની વસુલાત