તાલાલા તાલુકાના એક ગામમાંથી સંબંધોને કલંકિત કરતી અને સમાજને ધ્રુજાવી દેતી એક શરમજનક ઘટના સામે આવી છે. એક પિતાએ પોતાની જ બે સગી દીકરીઓ અને…
View More તાલાલા પંથકમાં સગી દીકરીઓને ચાર વર્ષથી ઘર અને ફાર્મહાઉસમાં અડપલાં કરતો પિતા, ધરપકડCategory: સૌરાષ્ટ્ર
‘કલ્પસર યોજના’ને વેગ આપવા સંગઠનો-ઉદ્યોગકારો મેદાનમાં
નવી ‘કલ્પસર સહયોગ સમિતિ’ની રચના, ગામડે ગામડે જઈને લોકજાગૃતિ કેળવાશે: રાજકોટમાં યોજાઈ મહત્વની બેઠક સૌરાષ્ટ્ર અને ગુજરાતની જળ સમસ્યાના કાયમી ઉકેલ માટે વિશ્વની સૌથી મોટી…
View More ‘કલ્પસર યોજના’ને વેગ આપવા સંગઠનો-ઉદ્યોગકારો મેદાનમાંમાણાવદરના બાંટવા હાઇવે પર રોડ તોડી નાખતા અઠવાડિયાથી ટ્રક ફસાયો
માણાવદરમાં નગરપાલિકાના ચીફ ઓફિસર બોરખતરીયા દ્વારા કોઈ પણ પ્રકારની પૂર્વ નોટિસ કે સૂચના આપ્યા વિના માણાવદરના બાંટવા હાઇવે ઉપર રસ્તો તોડી નાખવામાં આવતા સામાન્ય વાહનચાલકો…
View More માણાવદરના બાંટવા હાઇવે પર રોડ તોડી નાખતા અઠવાડિયાથી ટ્રક ફસાયોજસદણના કુંદણી ગામનો કુખ્યાત શખ્સ બે પિસ્તોલ સાથે ઝડપાયો
રાજકોટ ગ્રામ્ય પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી અટકાવવામાં મોટી સફળતા મળી છે. જસદણ તાલુકાના કુંદણી ગામે રહેતા એક શખ્સને એસઓજીની ટીમે બે…
View More જસદણના કુંદણી ગામનો કુખ્યાત શખ્સ બે પિસ્તોલ સાથે ઝડપાયોપાટડી અને પીપળી ગામમાં જુગારનો દરોડો: 16 ઝડપાયા, છ શખ્સો ફરાર
પાટડી અને પીપળીમાં જુગાર અંગેનો દરોડામાં 16 આરોપીઓ રૂૂ. 3,42,670ના મુદામાલ સાથે ઝડપાયા હતા. જયારે 6 જુગારીઓ પોલીસને થાપ આપીને ફરાર થઇ જવામાં સફળ…
View More પાટડી અને પીપળી ગામમાં જુગારનો દરોડો: 16 ઝડપાયા, છ શખ્સો ફરારગીર પંથકમાં સિંહને પજવણી કરનારા આઠ શખ્સો ઝડપાયા
તાજેતરના સમયમાં સોશિયલ મીડિયા, ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર સિંહને પજવણી કરતા તેમજ પ્રતિબંધિત વન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાના અનેક વીડિયો વાયરલ થયા બાદ ગીર…
View More ગીર પંથકમાં સિંહને પજવણી કરનારા આઠ શખ્સો ઝડપાયારીબડા ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં પાયા ખોદતા શ્રમિકોને કુહાડી બતાવી ધમકાવ્યા
ગોંડલ તાલુકાના રીબડા ઇન્ડસ્ટ્રીઝ સેટેલાઇટ ઝોન-5માં જેસીબી અને ટ્રેક્ટર વડે પાયા ખોદવાનું કામ કરી રહેલા શ્રમિકોને કુહાડી બતાવી, ડરાવી-ધમકાવીને કામ બંધ કરાવવા અંગે રીબડાના એક…
View More રીબડા ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં પાયા ખોદતા શ્રમિકોને કુહાડી બતાવી ધમકાવ્યાસેન્ટ્રલ જીએસટી સુપ્રિન્ટેન્ડન્ટ અને વકીલની લાંચ કેસમાં જામીન અરજી ફગાવતી કોર્ટ
વેપારી વિરુદ્ધ થયેલી અરજીની તપાસ બાદ મોટો કેસ નહીં કરવા રૂૂ. 20 લાખની લંચના ગુનામાં ઝડપાયેલા સેન્ટ્રલ જીએસટી સુપ્રિન્ટેન્ડન્ટ અને ટેક્સ ક્ધસલ્ટન્ટ વકીલની ચાર્જશીટ બાદની…
View More સેન્ટ્રલ જીએસટી સુપ્રિન્ટેન્ડન્ટ અને વકીલની લાંચ કેસમાં જામીન અરજી ફગાવતી કોર્ટરોડના 30 કરોડના કામ માટે અધધ..85% ઓન ભાવ આવ્યા!
RMCએ ત્રણેય ઝોનમાં ચોમાસા પછી રસ્તાના કામ માટે બહાર પાડેલા ટેન્ડરમાં ધાર્યા બહારના ઉંચા ભાવ આવતા રિ-ટેન્ડર કરાયું રાજકોટમાં રોડના પેચવર્કના કામ હોય કે પછી…
View More રોડના 30 કરોડના કામ માટે અધધ..85% ઓન ભાવ આવ્યા!રાજકોટમાં પડોશી નરાધમની હેવાનિયત: સગીરાને ડરાવી-ધમકાવીને આચર્યું દુષ્કર્મ
રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે એક અત્યંત શરમજનક અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના એક વિસ્તારમાં પડોશ ધર્મને લજવીને એક નરાધમે પડોશમાં…
View More રાજકોટમાં પડોશી નરાધમની હેવાનિયત: સગીરાને ડરાવી-ધમકાવીને આચર્યું દુષ્કર્મ