બે વિંગની એનઓસી 2015માં એક્સપાયર, સેફ્ટીના સાધનો કાટ ખાઈ ગયાનું ખુલ્યું શહેરના 150 ફૂટ રીંગ રોડ ઉપર બીગબઝારની સામે આવેલ એટલાન્ટીસ એપાર્ટમેન્ટમાં ગઈકાલે આગ લાગતા…
View More એટલાન્ટિસની ચારમાંથી બે વિંગ ફાયર NOC વિહોણીCategory: સૌરાષ્ટ્ર
લાઠીમાં ખૂનની હોળી, આડા સંબંધની શંકામાં પતિએ પત્નીને વેતરી નાખી
અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં ધુળેટીના દિવસે એક દર્દનાક ઘટના સામે આવી છે. ગુલાબભાઈ કરીમભાઈ સમાએ તેમની 26 વર્ષીય પત્ની રેહાનાબેનની છરા વડે હત્યા કરી…
View More લાઠીમાં ખૂનની હોળી, આડા સંબંધની શંકામાં પતિએ પત્નીને વેતરી નાખીપ્રેમિકા સાથે મૈત્રી કરારથી રહેતા યુવકને પૂર્વ પ્રેમીએ રહેંસી નાખ્યો
લોધિકાના પારડી ગામની ઘટના: બે માસ પૂર્વે જ ત્યકતા અને યુવક લિવઇનમાં જોડાયા’તા રાજકોટમા જંગલેશ્ર્વર વિસ્તારમા રહેતી ત્યકતા સાથે બે માસ પુર્વે જ લીવ ઇનશીપમા…
View More પ્રેમિકા સાથે મૈત્રી કરારથી રહેતા યુવકને પૂર્વ પ્રેમીએ રહેંસી નાખ્યોતાપણું કરતાં દાઝેલા વૃદ્ધાનું મોત, લૌકિકે આવેલા વેવાઈનું હૃદય બેસી ગયું
રાજકોટના મેહુલનગરમાં એક 80 વર્ષના વૃદ્ધા તાપણું કરતા દાઝી જતા તેમનું મોત થયું હતું. મેહુલનગરમાં વેવાણના લૌકીકે આવેલ મેટોડાના ટ્રાન્સપોર્ટરને વેવાણની અંતિમયાત્રા પૂર્વ વેવાણના ઘરે…
View More તાપણું કરતાં દાઝેલા વૃદ્ધાનું મોત, લૌકિકે આવેલા વેવાઈનું હૃદય બેસી ગયુંગઢડામાં પોલીસ કોન્સ્ટેબલે ઘરમાં જ ગળાફાંસો ખાઈ કરેલો આપઘાત
બોટાદના ગઢડા શહેરમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે, જેમાં પોલીસ વિભાગના એક યુવાન કોન્સ્ટેબલે પોતાના નિવાસસ્થાને જ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. આ…
View More ગઢડામાં પોલીસ કોન્સ્ટેબલે ઘરમાં જ ગળાફાંસો ખાઈ કરેલો આપઘાતથાનના સરોળી ગામે છેડતી કરનાર શખ્સને બચાવવા ગયેલ યુવાનની હત્યા
થાનના સરોળી ગામે અગાઉ બહેનની છેડતી કરનાર શખ્સની વચ્ચે પડેલા કોળી યુવાનની ધુળેટીના દિવસે હત્યા કરી નાખવામ આવતા સનસનાટી મચી ગઈ હતી. થોડા સમય પૂર્વે…
View More થાનના સરોળી ગામે છેડતી કરનાર શખ્સને બચાવવા ગયેલ યુવાનની હત્યાદ્વારીકા મેં ગોમતી તટ પર ખેલ રહ્યો નંદલાલ, મોર મુકુટ સોહે, કાને કુંડલ, ઊડે અબીલ ગુલાલ!
મંદિર પરિસરમાં રંગોની બોછાર વચ્ચે હૈયે હૈયું દળાય તેટલી મેદની સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં હોળી અને ધુળેટીના ફુલડોલ ઉત્સવની ભારે ધામધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવી…
View More દ્વારીકા મેં ગોમતી તટ પર ખેલ રહ્યો નંદલાલ, મોર મુકુટ સોહે, કાને કુંડલ, ઊડે અબીલ ગુલાલ!કાલાવડના રવેશિયા નજીક ચાલુ કાર અગનગોળો બની
જામનગર શહેરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા એક કારખાનેદાર દુળેટીની રજાના દિવસે પોતાની ડીઝલ એન્જિનવાળી જી.જે.03 ડી.એન. 3455 નંબરની ફોર્ડ ફિગો કાર લઈને કાલાવડ નજીક આવેલા…
View More કાલાવડના રવેશિયા નજીક ચાલુ કાર અગનગોળો બનીલાલપુરના પીપરટોડામાં પિતા-પુત્ર સાથે ઠગાઇ કરનાર ગેંગના બે ઝડપાયા
જામનગર જિલ્લા ના લાલપુર પો.સ્ટે.વિસ્તાર ના પીપરટોડા ગામના ખેડુત પિતા-પુત્ર ને ખોટા નામે ઠગાઇ તથા વિશ્વાસઘાત કરી રૂૂપીયા બે લાખ પડાવી લેનાર ટોળકી ના બે…
View More લાલપુરના પીપરટોડામાં પિતા-પુત્ર સાથે ઠગાઇ કરનાર ગેંગના બે ઝડપાયાલાલપુરના મેઘપર પંથકમાંથી બાઇકની ચોરી કરનાર ટાબરિયો ઝડપાયો
જામનગર જિલ્લા ના મેઘપર ગામ નજીક થી બે દિવસ પહેલાં બાઇક ની ચોરી થવા પામી હતી. જેમાં પોલીસે જામનગર માં થી એક સગીર ને…
View More લાલપુરના મેઘપર પંથકમાંથી બાઇકની ચોરી કરનાર ટાબરિયો ઝડપાયો