બે વર્ષ થઇ ગયા, વારંવાર જાહેરાતો કરવા છતાં ટ્રેનો શરૂ થતી નથી, જરૂર હોય ત્યાં રજૂઆત કરો “શા માટે ટ્રેન શરૂ નથી થતી? ઠોસ કારણ…
View More છ ટ્રેનો કેમ શરૂ નથી થતી?, ઉઘરાણી કાઢતા સાંસદ મોકરિયાCategory: સૌરાષ્ટ્ર
વિદ્યાસહાયકના ફોર્મ જમા કરાવવા ડીઇઓ કચેરીમાં લાંબી કતાર
કલાકો સુધી તડકામાં ઊભા રહેવા અને લોબીમાં બેસવા ઉમેદવારો મજબૂર: ફોર્મ જમા કરાવવાની પ્રક્રિયા ઝડપી કરવા માંગ રાજય સરકાર શિક્ષણ વિભાગ દ્વારા 13હજારથી વધુ વિદ્યાસહાયકની…
View More વિદ્યાસહાયકના ફોર્મ જમા કરાવવા ડીઇઓ કચેરીમાં લાંબી કતારરૈયા ગામમાં દારૂડિયાઓએ માર મારતા પરિણીતાએ વખ ઘોળ્યું
રાજકોટમાં રૈયા ગામ વિસ્તારમાં ઝુપડપટ્ટીમાં રહેતા દંપતિ સાથે દારૂડીયાઓએ ઝઘડો કરી માર માર્યો હતો જેથી પરિણીતાને માઠુ લાગી આવતા ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને…
View More રૈયા ગામમાં દારૂડિયાઓએ માર મારતા પરિણીતાએ વખ ઘોળ્યુંમનપા દ્વારા ધંધો-રોજગાર શરૂ કરવા રૂા.2લાખ સુધીની લોન
એન.યુ.એલ.એમ. બેંકેબલ યોજનામાં 7 ટકા ઉપરના વ્યાજની સબસીડી રાજકોટ મહાનગરપાલિકા પ્રોજેક્ટ શાખાના DAY-NULM દ્વારા શહેરના રોજગાર વાન્છુક લોકોને જાણ કરવામાં આવે છે કે, દીનદયાળ અંત્યોદય…
View More મનપા દ્વારા ધંધો-રોજગાર શરૂ કરવા રૂા.2લાખ સુધીની લોનવાવડીમાં ગેરકાયદે પાંચ દુકાનોનું ડિમોલિશન
સરકારી ખરાબા અને ગૌચરની જમીન પર એનકેન પ્રકારે કરેલા દબાણો હટાવવા સરકારના આદેશ બાદ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે.…
View More વાવડીમાં ગેરકાયદે પાંચ દુકાનોનું ડિમોલિશનપુલીસ કા હપ્તા ચલતા હૈ, દારૂ મિલતા હૈ… ઔર હમ પીતે હૈ!
ગુજરાતમાં દારૂબંધી હોવા છતા ખૂલ્લેઆમ દારૂ વેંચતો હોવાના બનાવો અવાર-નવાર સામે આવી રહ્યા છે. ત્યારે શહેરમાં દારૂબંધીના લીરા ઉડાડતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.…
View More પુલીસ કા હપ્તા ચલતા હૈ, દારૂ મિલતા હૈ… ઔર હમ પીતે હૈ!સર્વેશ્ર્વર વોકળાનું વહેણ બદલવું ભારે પડશે? સ્લેબ ભરવાનો પ્રારંભ
શિવમ બિલ્ડિંગ નીચેનો વર્ષો જૂનો રૂટ રદ કરી રસ્તા પર વાળી તેના ઉપર સ્લેબ ભરાશે, ચોમાસામાં પરિણામ જોવા મળશે શહેરના સર્વેશ્ર્વર ચોકમાં સર્જાયેલ વોકળા દૂર્ઘટના…
View More સર્વેશ્ર્વર વોકળાનું વહેણ બદલવું ભારે પડશે? સ્લેબ ભરવાનો પ્રારંભ‘આપ’ના 150 કાર્યકરો ભાજપમાં જોડાયા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને વધુ મજબુત કરવા અને દેશના વિકાસને આગળ ધપાવવા માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ભવ્ય વિજય બાદ ભારતીય જનતા પાર્ટીના વિચારધારા…
View More ‘આપ’ના 150 કાર્યકરો ભાજપમાં જોડાયાનાગરિક બેંકના ડબલ સભ્યપદ વાળા ફોર્મ રદ થશે?
હાઇકોર્ટમાં આવતીકાલે સુનાવણી, સહકાર પેનલના 10થી વધુ ઉમેદવારો અને 80 જેટલા ડેલિગેટ પણ ડ્યુઅલ મેમ્બરશિપ ધરાવે છે સંસ્કાર’ પેનલના કો-ઓડિનેટર વિબોધ દોશીએ જણાવ્યું છે કે…
View More નાગરિક બેંકના ડબલ સભ્યપદ વાળા ફોર્મ રદ થશે?ડેન્ગ્યુથી 10 વર્ષની બાળાનું મોત, હોસ્પિટલની બેદરકારીનો આક્ષેપ
રાજકોટ સહિત રાજયભરમાં રોગચાળાએ માઝા મુકી હોય તેમ દિનબદિન રોગચાળાના કારણે માનવ જીંદગી કાળના ખપ્પરમાં હોમાઇ રહી હોવાની ઘટનાઓ સામે આવી રહી છે અને ખાનગી…
View More ડેન્ગ્યુથી 10 વર્ષની બાળાનું મોત, હોસ્પિટલની બેદરકારીનો આક્ષેપ