ત્રણ ખેડૂતોના વારસદારોને અકસ્માત વીમાની રકમ ચૂકવાઇ જામનગર માર્કેટ યાર્ડ દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ જ પ્રયાસોના ભાગરૂૂપે હાપા…
View More હાપા યાર્ડ દ્વારા અકસ્માત વીમા યોજના અંતર્ગત વારસદારોને રૂા.7.50 લાખનાં ચેકનું વિતરણCategory: સૌરાષ્ટ્ર
લાલપુરના જાખર ગામે પરિણીતાને સાસરિયાંઓનો ત્રાસ, માર માર્યો
પોરબંદર સખી વન સ્ટોપ સેન્ટરમાં આશરો લઇ ફરિયાદ નોંધાવી જામનગરની એક યુવતીને જાખર ગામના સાસરિયાઓએ અવાર નવાર શારિરીક- માનસિક ત્રાસ આપતા હોવાનો બનાવ પોલીસ દફતરે…
View More લાલપુરના જાખર ગામે પરિણીતાને સાસરિયાંઓનો ત્રાસ, માર માર્યોમોરબીમાં ચોરાઉ ટ્રેક્ટર સાથે એક શખ્સ ઝડપાયો
મોરબી એલસીબી ટીમે ટ્રેકટર ચોરીનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરી એક શખ્સને ચોરીમાં ગયેલ ટ્રેકટર સાથે પકડી પાડી તાલુકા પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.…
View More મોરબીમાં ચોરાઉ ટ્રેક્ટર સાથે એક શખ્સ ઝડપાયોસીદી બાદશાહ સમાજનો ઝઘડો આખરે પોલીસ મથકમાં પહોંચ્યો
પ્રમુખ દ્વારા પૂર્વ હોદ્દેદાર સામે ઓફિસમાં બળજબરીપૂર્વક પ્રવેશ અંગે ફરિયાદ નોંધાવાઈ જામનગરમાં સીદી બાદશાહ સમાજ ના વર્તમાન પ્રમુખ અને પૂર્વ હોદ્દેદાર વચ્ચે ઝઘડો થયો હતો,…
View More સીદી બાદશાહ સમાજનો ઝઘડો આખરે પોલીસ મથકમાં પહોંચ્યોપીજીવીસીએલના કોન્ટ્રાકટરો દ્વારા ભાવવધારા મુદ્દે વિરોધ પ્રદર્શન
વિવિધ માંગણી સાથે અધિક્ષક ઇજનેરને આવેદન પાઠવ્યું સૌરાષ્ટ્ર કચ્છના 800 જેટલા પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરો દ્વારા ભાવ વધારાના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂૂપે…
View More પીજીવીસીએલના કોન્ટ્રાકટરો દ્વારા ભાવવધારા મુદ્દે વિરોધ પ્રદર્શનભુજ-અમદાવાદ ચાલતી નમો રેપીડ ટ્રેનનાં મહિલા કોચમાં પુરુષ મુસાફરો ચડી જતાં માથાકૂટ
ભુજ-અમદાવાદ વચ્ચે ચાલતી નમો ભારત રેપીડ રેલમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે આ ટ્રેનમા ટિકિટ ચેકર ન આવતા ન હોવાની અને આરપીએફના સુરક્ષા કર્મચારીઓ…
View More ભુજ-અમદાવાદ ચાલતી નમો રેપીડ ટ્રેનનાં મહિલા કોચમાં પુરુષ મુસાફરો ચડી જતાં માથાકૂટટ્રાફિક ડ્રાઇવ: ફાયરિંગ-સાયલેન્સરવાળા બુલેટ સહિત અનેક વાહનો ડિટેન
વાહનચાલકોને હેલ્મેટ, સીટબેલ્ટ અંગે જાગૃત કરાયા પવનચક્કી સર્કલ ખાતે ખંભાળિયા ગેટ પોલીસ ચોકીના પીએસઆઈ એમ.કે.બ્લોચના માર્ગદર્શન હેઠળ યોજાયેલી ટ્રાફિક ડ્રાઇવમાં ફાયરિંગ-સાઈલેશરવાળા બુલેટ સહિત અન્ય વાહનોને…
View More ટ્રાફિક ડ્રાઇવ: ફાયરિંગ-સાયલેન્સરવાળા બુલેટ સહિત અનેક વાહનો ડિટેનવાંકાનેરના પાડધરા નજીકથી નંબર પ્લેટ વગરની દારૂ ભરેલી ઇકો ગાડી પકડાઇ
જાનીવડલા અને ઢુવાના શખ્સોને દારૂ આપવા આવ્યો હોવાની કબુલાત વાંકાનેરના પાડધરા નજીકથી કારમાંથી દારૂૂ મળી આવ્યો. પોલીસે દારૂૂ અને ઇકો ગાડી સહિત ચાર લાખના મુદામાલ…
View More વાંકાનેરના પાડધરા નજીકથી નંબર પ્લેટ વગરની દારૂ ભરેલી ઇકો ગાડી પકડાઇશેત્રુંજી નદીના જુના પુલ પર ત્રણ દીપડા દોડતા વાઇરલ વીડિયોને લઈને ફોરેસ્ટની તપાસ
નુતનવર્ષે તળાજા ની દરિયાઈ કાંઠા અને શેત્રુંજી કાંઠા ની ભૂમિને સાવજોએ પસંદ કરી છે.અલગ અલગ વિસ્તારોમાં સિંહ સિંહણ એ ધામા નાખતા ફોરેસ્ટ વિભાગ ને દોડધામ…
View More શેત્રુંજી નદીના જુના પુલ પર ત્રણ દીપડા દોડતા વાઇરલ વીડિયોને લઈને ફોરેસ્ટની તપાસદેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોને યુનિક ફાર્મર આઈ.ડી. મેળવવા નોંધણી કરાવવા તાકીદ
નોંધણી માટે ગ્રામપંચાયત, વીસીઈ, તલાટીનો સંપર્ક કરવા તાકીદ રાજ્યમાં પડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એગ્રીકલ્ચરથના ભાગ રૂૂપે પએગ્રિસ્ટેક પ્રોજેક્ટથ અમલમાં મૂકવામાં આવ્યો છે. જેમાં ઘટકરૂૂપે ફાર્મર…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોને યુનિક ફાર્મર આઈ.ડી. મેળવવા નોંધણી કરાવવા તાકીદ