પ્રેમ જાળમાં ફસાવી પરિણીત શખ્સે પત્નીને છૂટાછેડા માટે મદદ કરવાનું કહી પાંચ લાખ લીધા બાદ નગ્ન વીડિયો ઉતારી વધુ 15 લાખ પડાવી લીધા રાજકોટમાં રહેતી…
View More રાજકોટની યુવતી ઉપર અમદાવાદના શખ્સે દુષ્કર્મ આચરી બ્લેકમેઇલિંગથી 20 લાખ પડાવ્યાCategory: સૌરાષ્ટ્ર
હાર્ટએટેકનો ઉપાડો: મહિલા સહિત વધુ બે લોકોનાં મોત
પોપટપરાના આધેડ અને રેલનગરની મહિલાને હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડ્યો રાજકોટ સહિત રાજયભરમાં હૃદયરોગના હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે શહેરમાં હાર્ટએટેક ઉપાડો લીધો હોય તેમ…
View More હાર્ટએટેકનો ઉપાડો: મહિલા સહિત વધુ બે લોકોનાં મોતયુનિ. રોડ પર ખાણી-પીણીના દબાણો સામે રોષ
સત્યમ શિવમ સુંદરમ એપાર્ટમેન્ટના રહિશોની મેયરને ઉગ્ર રજૂઆત યુનિવર્સિટી રોડ ઉપર સીટીબસ અકસ્માત બાદ રોડ ઉપરના દબાણો મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.…
View More યુનિ. રોડ પર ખાણી-પીણીના દબાણો સામે રોષ25 લાખની વસતીમાં માત્ર 172 ઊભળક પગે, મનપાના જાદુઈ આંકડા
આરોગ્ય વિભાગની ડોર ટુ ડોર કામગીરીમાં રોગચાળો કાબુમાં, ખાનગી દવાખાનાઓ દર્દીથી ઊભરાઈ રહ્યા કાળજાળ ગરમીના કારણે પાણીજન્ય રોગચાળામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ઝાડા…
View More 25 લાખની વસતીમાં માત્ર 172 ઊભળક પગે, મનપાના જાદુઈ આંકડાબેન્કે મકાન જપ્તીની કાર્યવાહી કરતા પ્રૌઢે સળગી જઇ જીવ દીધો
કોઠારીયા રોડ પર શિવ પાર્કમાં આવેલા એક મકાનનો બેન્કનો સ્ટાફ કોર્ટના આદેશથી કબજો લેવા ગયો હતો. તે વખતે મકાન ધારકે કેરોસીન છાંટી લેતા તેને…
View More બેન્કે મકાન જપ્તીની કાર્યવાહી કરતા પ્રૌઢે સળગી જઇ જીવ દીધોગાંધીગ્રામના પીએસઆઇ મકરાણીને પ્રશંસાપત્ર પાઠવતા DCP બાંગરવા
ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઇ એ.એસ.મકરાણીની કામગીરીની નોંધ લઇ ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવાએ તેમને પ્રશંસા પત્ર આપી તેમની પીઠ થાબડી હતી. ગાંધીગ્રામ પોલીસ મથકમાં…
View More ગાંધીગ્રામના પીએસઆઇ મકરાણીને પ્રશંસાપત્ર પાઠવતા DCP બાંગરવાગુજરાત સ્કૂલ ઓફ એક્સેલન્સ: ‘મોજ’ થી ભણતર સાથે 32 ગુણ, 64 કળા અને 16 સંસ્કારોનું સિંચન કરવાની અનોખી શિક્ષણ વ્યવસ્થા
ભણતર-ગણતર અને સમજણ સાથે સ્કિલ ડેવલોપમેન્ટનું મિશ્રણ, નવી પેઢી માટે કાંઇ નો ઘટે સંસ્કારો સાથે આધુનિક શિક્ષણ આપી ભવિષ્યના જવાબદાર લીડર-એન્જિનિયર-ડોકટર્સ અને IAS-IPS તૈયાર કરવાની…
View More ગુજરાત સ્કૂલ ઓફ એક્સેલન્સ: ‘મોજ’ થી ભણતર સાથે 32 ગુણ, 64 કળા અને 16 સંસ્કારોનું સિંચન કરવાની અનોખી શિક્ષણ વ્યવસ્થાભાવનગરના મહુવા પંથકમાં પિતાના હાથે પુત્રની હત્યા
ભાવનગર જિલ્લાના મહુવાના ચુના ગામે પિતા પુત્ર વચ્ચે ઝઘડો થતાં પિતાએ પુત્ર ઉપર હુમલો કરતા ઈજા પામેલ પુત્રનું ભાવનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું…
View More ભાવનગરના મહુવા પંથકમાં પિતાના હાથે પુત્રની હત્યાચોટીલા હાઇવે પર ટ્રક-બાઇકનાં અકસ્માતમાં બાઇક ચાલકનું મોત
મૃતકના પરિવારમાં શોક છવાયો ચોટીલા હાઈવે પર હરિધામ સોસાયટી પાસે ટ્રકે બાઇક ચાલક યુવાનને અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટના સ્થળ પર મોત થયું હતું.…
View More ચોટીલા હાઇવે પર ટ્રક-બાઇકનાં અકસ્માતમાં બાઇક ચાલકનું મોતચોટીલાના કાબરણમાં માતાજીના માંડવામાં ગયેલા કાકા-ભત્રીજા ઉપર ચાર શખ્સનો હુમલો
મામા અને પિતરાઇ ભાઇઓએ મારમાર્યાના આક્ષેપ સાથે બંને યુવાન સારવારમાં ચોટીલા તાલુકાના ધારી ગામે રહેતા કાકા ભત્રીજો કાબરણ ગામે માતાજીના માંડવામાં ગયા હતા ત્યારે ભત્રીજાના…
View More ચોટીલાના કાબરણમાં માતાજીના માંડવામાં ગયેલા કાકા-ભત્રીજા ઉપર ચાર શખ્સનો હુમલો