રાજકોનટા એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં રહેતા યુવાનને એક શખ્સે અનુસુચિત જ્ઞાતિ વિશે ગેરશબ્દો બોલતો વીડિયો મોકલતા તેમણે પોલીસમાં એટ્રોસીટી અને ફરિયાદ નોંધાવી છે. આ અંગે…
View More યુવાનને અનુસુચિત જ્ઞાતિ વિશે અપમાનજનક શબ્દો બોલતો વીડિયો શેર કરતા પોલીસ ફરિયાદCategory: સૌરાષ્ટ્ર
‘મને બેંકના કાગળ અને સોનું આપી દે’ કહી કપાતર પુત્રનો માતા ઉપર હુમલો
મવડી વિસ્તારમાં આવેલી ગીરનાર સોસાયટીમાં રહેતા મહીલાને તેના 15 વર્ષના સગીર પુત્રએ ‘મને બેંકના કાગળ અને સોનું આપી દે’ કહી લોખંડના પાઇપ વડે હુમલો કરી…
View More ‘મને બેંકના કાગળ અને સોનું આપી દે’ કહી કપાતર પુત્રનો માતા ઉપર હુમલોજેતપુરમાં 1 લાખની અસલી નોટના બદલે 2 લાખની રમકડાંની નોટ પધરાવી દીધી
અમરેલીના સમઢિયાળા ગામના રત્નકલાકારની ફરિયાદને આધારે પાળિયાદ અને જેતપુરના પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો જેતપુરના પાંચ શખ્સોએ અમરેલીના ખાંભાના સમઢીયાળા ગામે રહેતાં યુવાનને રૂૂ.1 લાખની…
View More જેતપુરમાં 1 લાખની અસલી નોટના બદલે 2 લાખની રમકડાંની નોટ પધરાવી દીધીએલોપેથી, આયુર્વેદ, હોમિયોપેથી તબીબી સેવા આપતી સંસ્થાઓનું રજિસ્ટ્રેશન ફરજિયાત
મનપા દ્વારા વેબસાઈટ જાહેર, વધુ વિગત માટે જિલ્લા પંચાયતનો સંપર્ક કરવા અનુરોધ રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા ધી બોમ્બે નર્સિગ હોમ રજીસ્ટ્રેશન એક્ટ, 1949 અંતર્ગત…
View More એલોપેથી, આયુર્વેદ, હોમિયોપેથી તબીબી સેવા આપતી સંસ્થાઓનું રજિસ્ટ્રેશન ફરજિયાતકોઠારિયામાં રાધે ચોક પાસે બનશે મનપાની ચોથી ઝોનલ કચેરી
મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આવતીકાલે મળશે, કમિશનર વિભાગમાંથી અલગ અલગ પ્રોજેક્ટના ખર્ચની 32 દરખાસ્ત રજૂ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આવતી કાલે મળનાર છે. કમિશનર વિભાગમાંથી…
View More કોઠારિયામાં રાધે ચોક પાસે બનશે મનપાની ચોથી ઝોનલ કચેરીજસદણ પાસે યુવકને છરી ઝીંકી, કારની ઠોકરે ચડાવ્યો
કોટડાપીઠામાં છરી વડે હુમલો થતા ઇજાગ્રસ્ત યુવાન બાઇક પર બેસી ભાગતા હુમલાખોરના મિત્રએ ઘુઘરાળા પાસે કાર હડફેટે ચડાવ્યાનો આક્ષેપ આટકોટમા રહેતો યુવાન ચરખા ગામે…
View More જસદણ પાસે યુવકને છરી ઝીંકી, કારની ઠોકરે ચડાવ્યોમાંડવીના રત્નાપરમાં ઘરકંકાસમાં પ્રેમીના હાથે પ્રેમિકાની ગળુ દબાવી નિર્દયી હત્યા
માંડવી તાલુકાના રત્નાપર મઉં ગામે મહિલાના મોત કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. ખુદ પતિએ જ ઘર કંકાસમાં પત્નીનું ગળું દબાવી મામલાને બીમારીથી મોતમાં ખપાવવાનો…
View More માંડવીના રત્નાપરમાં ઘરકંકાસમાં પ્રેમીના હાથે પ્રેમિકાની ગળુ દબાવી નિર્દયી હત્યામૈત્રી કરારના 20 લાખની ઉઘરાણીમાં યુવતીના પરિવારનો યુવકના માતા-પિતા ઉપર હુમલો
વાંકાનેરનાં હસનપર ગામે રહેતા યુવાને રાજકોટમા રહેતી યુવતી સાથે સમાજની સમજુતીથી મૈત્રી કરાર કર્યા હતા . જે મૈત્રી કરારના રૂ. ર0 લાખની ઉઘરાણીમા યુવતીના…
View More મૈત્રી કરારના 20 લાખની ઉઘરાણીમાં યુવતીના પરિવારનો યુવકના માતા-પિતા ઉપર હુમલોગાંધીનગરમાં છેતરપિંડી આચરી ધોરાજી આવેલા શખ્સને પોલીસે ઝડપી લીધો
ગાંધીનગરના માણસા પો.સ્ટે.ના છેતરપિંડીના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાશતા ફરતા આરોપીને ધોરાજી તાલુકા પોલીસે ઝડપી લીધો હતો. રાજકોટ રેન્જ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ ગ્રામ્ય…
View More ગાંધીનગરમાં છેતરપિંડી આચરી ધોરાજી આવેલા શખ્સને પોલીસે ઝડપી લીધોશાપર-વેરાવળના તરૂણના મોત માટે જવાબદાર રેલવેના આસી લોકો પાયલોટની ધરપકડ
એન્જિનમાંથી લોકો પાયલોટ ફેકેલી પાણીની બોટલથી ઈજાના કારણે તરૂણનું મોત થયું હતું શાપર-વેરાવળ નજીક રેલવે ટ્રેક પાસે ઉભેલા તરુણ ઉપર પાણીની બોટલ ફેંકતા તેનું મોત…
View More શાપર-વેરાવળના તરૂણના મોત માટે જવાબદાર રેલવેના આસી લોકો પાયલોટની ધરપકડ