સોની બજારમાં ચાર લાખના દાગીનાની ચોરી કરનાર ચોર કેશોદમાંથી ઝડપાયો

જામનગરમાં ચાંદી બજાર વિસ્તારમાં જૂની સોની બજારમાં એક જ્વેલરી શોપમાં ગ્રાહક ના શ્વાંગમાં આવેલા એક મહિલા અને બે પુરુષો સોની વેપારી ની નજર ચૂકવી રૂૂપિયા…

View More સોની બજારમાં ચાર લાખના દાગીનાની ચોરી કરનાર ચોર કેશોદમાંથી ઝડપાયો

ખંભાળિયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના આશાસ્પદ યુવાન પુત્રએ આપઘાત કર્યો

– વહેલી સવારે પિતાની ગન વડે જિંદગી ટૂંકાવી: અરેરાટી –   ખંભાળિયામાં મિલન ચાર રસ્તા વિસ્તારમાં રહેતા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ગઢવી અગ્રણી પી.એમ. ગઢવીના…

View More ખંભાળિયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના આશાસ્પદ યુવાન પુત્રએ આપઘાત કર્યો

રાણપુરમાંથી ખનીજ ચોરી કરતા રૂા.52.70 લાખના સાધનો કબજે

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના કિનારા ગામે ભાદર નદી પટ્ટમાં એફ.એસ કચેરી રાજકોટ તથા બોટાદ જિલ્લા ખાણ ખનિજ કચેરીની સંયુક્ત આકસ્મિક તપાસ દરમ્યાન સાદીરેતી ખનિજના ખાણકામ…

View More રાણપુરમાંથી ખનીજ ચોરી કરતા રૂા.52.70 લાખના સાધનો કબજે

મોરબીના ખાખરાળા ગામે યુવકની હત્યા કરનાર આરોપી ઝડપાયો

બાઇક અકસ્માતનો ખાર રાખી હત્યા નિપજાવ્યાની આરોપીની કબૂલાત ખાખરાળા ગામે યુવાનને મારી નાખવાના ઈરાદે બંદુક વડે ફાયરીંગ કરતા ફાયર નહિ થતા છરીના ઘા ઝીકી યુવાનને…

View More મોરબીના ખાખરાળા ગામે યુવકની હત્યા કરનાર આરોપી ઝડપાયો

દસાડાના અખિયાણા નજીક અકસ્માત: બનેવીની નજર સામે જ સાળાનું મોત

લખતરના કડુથી સાળા-બનેવી બાઈક પર લગ્નમાં જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો માલવણ હાઈવે પર દસાડા તાલુકાના અખીયાણા ગામ પાસે અજાણ્યા વાહનના ચાલકે બાઈકને અડફેટે…

View More દસાડાના અખિયાણા નજીક અકસ્માત: બનેવીની નજર સામે જ સાળાનું મોત

રાજકોટના બે સાયબર ગઠિયાએ અંકલેશ્ર્વરના નિવૃત શિક્ષક દંપતીને ડિજિટલ અરેસ્ટ કરી 16 લાખ પડાવ્યા

ગુજરાતભરમાંથી સાયબર ફ્રોડ તેમજ ડિજિટલ એરેસ્ટના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એવામાં વધુ એક નિવૃત્ત શિક્ષક દંપતીએ 16 લાખ ગુમાવવાની નોબત આવતા સમગ્ર મામલો…

View More રાજકોટના બે સાયબર ગઠિયાએ અંકલેશ્ર્વરના નિવૃત શિક્ષક દંપતીને ડિજિટલ અરેસ્ટ કરી 16 લાખ પડાવ્યા

હૈ તૈયાર હમ, આપાત્તકાલિન સ્થિતિ માટે સંસ્થાઓ સાથે કલેકટરની બેઠક

મેડિકલ સેવા, ફુડ પેકેટ, બ્લડ ડોનેશન, આરોગ્ય સેવા, સ્વયંસેવકો તૈયાર કરવા સહિતની બાબતો અંગે વિસ્તૃત ચર્ચા દેશમાં પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને રાજકોટ જિલ્લા ક્લેક્ટર પ્રભવ જોશીના…

View More હૈ તૈયાર હમ, આપાત્તકાલિન સ્થિતિ માટે સંસ્થાઓ સાથે કલેકટરની બેઠક

પોરબંદરમાં અપહરણ-પૈસાની લેતીદેતી મામલે હિરલબા જાડેજાને જેલ હવાલે કરાયા

પોરબંદરના મહિલા અગ્રણી હિરલબા જાડેજાને કોર્ટે જેલ હવાલે કર્યા છે. તેમની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. પોરબંદર નજીક કુછડી વિસ્તારમાં ભીમાભાઈ ઓડેદરાએ હિરલબા જાડેજા…

View More પોરબંદરમાં અપહરણ-પૈસાની લેતીદેતી મામલે હિરલબા જાડેજાને જેલ હવાલે કરાયા

વેરાવળ-તાલાલાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, રાજકોટના બે સહિત ચાર આરોપી પકડાયા

વેરાવળ અને તાલાલાની ઘરફોડ ચોરીનો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો હોય તેમાં મધ્ય પ્રદેશ ની મહિલા સહિત ચાર આરોપીઓને રૂૂા.2.57 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ…

View More વેરાવળ-તાલાલાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, રાજકોટના બે સહિત ચાર આરોપી પકડાયા

35000 ચો. કિ.મી. વિસ્તારમાં સિંહોની વસ્તી ગણતરીનો પ્રારંભ

11 જિલ્લાના 58 તાલુકામાં ગણતરી માટે 3000 ફોરેસ્ટ સ્ટાફ કામે લાગ્યો એઆઇ અધારિત સિમ્બાના ઉપયોગથી સિંહનું લોકેશન મેળવી સચોટ ગણતરી કરાશે ગુજરાત સરકારના વન વિભાગ…

View More 35000 ચો. કિ.મી. વિસ્તારમાં સિંહોની વસ્તી ગણતરીનો પ્રારંભ