વડોદરાના પાદરાના ત્રણ મિત્રો સૌરાષ્ટ્ર ફરવા આવ્યા હતા : દીવથી વતન પરત ફરતા અકસ્માત સર્જાયો હતો ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલાના હિંડોરણા રોડ પાસે મીરા…
View More રાજુલા નજીક ત્રિપલ અકસ્માતમાં ત્રણના મોતCategory: સૌરાષ્ટ્ર
મોરબીમાં મંજૂરી વગર 8 માળનું સનાતન ગ્રામ નામનું બિલ્ડિંગ ખડકી દીધું
મોરબીના શક્ત શનાળા-રવાપર વચ્ચે મંજૂરી વગર 8 માળનું સનાતન ગ્રામ નામનું એપાર્ટમેન્ટ ખડકી દીધાનું ધ્યાને આવતા મહાનગરપાલિકાએ આકરી કાર્યવાહી કરી છે. જેમાં મહાપાલિકાની ટીપી શાખા…
View More મોરબીમાં મંજૂરી વગર 8 માળનું સનાતન ગ્રામ નામનું બિલ્ડિંગ ખડકી દીધુંસલાયામાં નવા રેવન્યુ ઓથોરિટીની કથિત બેદરકારીથી વાસ્તવિક મિલકતનાં હકથી થયા વંચિત
ખંભાળિયા તાલુકાના સલાયા ગામના નવા રેવન્યુ સર્વે નંબર 148 ની હે. 3-15-25 આરે વાળી ખેતીની જમીનના મૂળ માલિક ગુજરનાર હાજી ઉમરના વારસો હતા અને તેની…
View More સલાયામાં નવા રેવન્યુ ઓથોરિટીની કથિત બેદરકારીથી વાસ્તવિક મિલકતનાં હકથી થયા વંચિતભાણવડમાં કમોસમી વરસાદ પડતા થયા સાપોના દર્શન
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત સપ્તાહ દરમિયાન વરસી ગયેલા વ્યાપક વરસાદ વચ્ચે ભાણવડ તાલુકામાં પણ વ્યાપક પ્રમાણમાં કમોસમી વરસાદ સતત ચારેક દિવસ વરસી ચૂક્યો છે. ત્યારે…
View More ભાણવડમાં કમોસમી વરસાદ પડતા થયા સાપોના દર્શનપોરબંદરની ગેંગે સાયબર ઠગાઇના કરોડો રૂપિયા પડાવ્યાની શંકા
હિરલબા અને તેની ગેંગે અનેક લોકોના બેંક ખાતા ખોલાવી, રાષ્ટ્રવ્યાપી ફ્રોડના ગેરકાયદેસર નાણાની હેરાફેરી કરી: 35.70 લાખના વ્યવહાર મળ્યા, અનેક મોટા માથાની સંડોવણીની શંકયતા પોરબંદર…
View More પોરબંદરની ગેંગે સાયબર ઠગાઇના કરોડો રૂપિયા પડાવ્યાની શંકાઅંજારના યુવાન સાથે શેરબજારમાં ઉંચા વળતરની લાલચ આપી 7.11 લાખની ઠગાઈ
15અંજારમાં રહેનાર યુવાનને શેરબજારમાં રોકાણ કરવાનું કહી રોકાણ બાદ ઠગબાજોએ પોતાની રીતે આઇ.પી.ઓ.માં પૈસા રોકી યુવાને નફા સાથે પરત પૈસા માગતાં ઠગબાજોએ આપ્યા નહોતા. ઠગ…
View More અંજારના યુવાન સાથે શેરબજારમાં ઉંચા વળતરની લાલચ આપી 7.11 લાખની ઠગાઈજૂનાગઢ સક્કરબાગ ઝૂમાંથી વંડી ટપી રીંછ ભાગ્યું
જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી એક રીંછ પાંજરામાંથી ભાગી નીકળ્યું હતું. આ રીંછ ઝાડની ડાળીઓ થકી પાંજરામાંથી બહાર નીકળી કસ્તુરબા સોસાયટી સુધી પહોંચી ગયું હતું, જેથી સ્થાનિકોમાં…
View More જૂનાગઢ સક્કરબાગ ઝૂમાંથી વંડી ટપી રીંછ ભાગ્યુંમોરબીમાં માથાકૂટનું સમાધાન થયા બાદ બે જૂથો વચ્ચે ધબાધબી, પાંચ ધવાયા
મોરબીના જોન્સનગર-લાતી પ્લોટ વિસ્તારમાં ગત રાત્રીના બઘડાટી બોલી ગઈ હતી અગાઉ થયેલ માથાકૂટનું સમાધાન થયા બાદ બે પક્ષો તલવાર, છરી જેવા હથિયાર લઈને સામસામે આવી…
View More મોરબીમાં માથાકૂટનું સમાધાન થયા બાદ બે જૂથો વચ્ચે ધબાધબી, પાંચ ધવાયામિનરલ વોટરના નામે ચાલતા 17 વોટર યુનિટ બંધ કરાવાયા
ફૂડ વિભાગ દ્વારા મિનરલ વોટર અને આઈસ ફેક્ટરીઓમાં સઘન ચેકીંગ, વધુ 20 પાણીના સેમ્પલ લેવાયા રાજકોટ શહેરમાં મિનરલ વોટરના નામે ડાયરેક્ટ નળનુંપાણી ભરી વેચાણ…
View More મિનરલ વોટરના નામે ચાલતા 17 વોટર યુનિટ બંધ કરાવાયાજન્મ-મરણ વિભાગમાં ભારે ધસારો: નવી 4 કિટ મુકાઈ
આરોગ્ય ચેરેમેન તેમજ અધિકારીએ આજે ચેકીંગ કરી અરજદારોની વ્યથા સાંભળી 6ના બદલે 10 કિટ ચાલુ કરાવી બેસવાની અને પાણીની વ્યવસ્થા કરવાની સૂચના આપી મહાનગરપાલિકાના…
View More જન્મ-મરણ વિભાગમાં ભારે ધસારો: નવી 4 કિટ મુકાઈ