વાંકાનેરના ખખાણામાં નાના ભાઇના ઝઘડામાં યુવાન ઉપર હુમલો : બાઇક CCTVમાં તોડફોડ

રાજા વડલામાં નાના ભાઇએ બાઇક નહીં આપતા નસેડી મોટા ભાઇએ માર માર્યો વાંકાનેરનાં ખખાણા ગામે નાના ભાઇનાં ઝઘડામા મોટા ભાઇ પર પાંચ શખસોએ છરી –…

View More વાંકાનેરના ખખાણામાં નાના ભાઇના ઝઘડામાં યુવાન ઉપર હુમલો : બાઇક CCTVમાં તોડફોડ

કપડાનું માપ લેવા ગયેલ દરજીએ બે ઘરમાં હાથફેરો કર્યો

જામજોધપુરના સમાણાની રૂા.6.85 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો મુદામાલ કબજે કરાયો જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં તાજેતરમાં બે રહેણાંક મકાનોમાંથી કુલ રૂૂપિયા 6,85,000 ની માલમાતાની…

View More કપડાનું માપ લેવા ગયેલ દરજીએ બે ઘરમાં હાથફેરો કર્યો

પગાર પૂરતો ન અપાતા મનરેગાના શ્રમિકોનો કચેરીમાં ભારે હોબાળો

જામનગર માં ચાલતા મનરેગા ના કામ માં શ્રમિકો ને પગાર પૂરતો નહી આપવા માં આવતો હોવા ના આક્ષેપો સાથે શ્રમિકો એ આજે પંચાયત કચેરી માં…

View More પગાર પૂરતો ન અપાતા મનરેગાના શ્રમિકોનો કચેરીમાં ભારે હોબાળો

જામનગરના બચુ નગરમાં થયેલ દબાણની સ્થળ તપાસ કરતા મ્યુનિસિપલ કમિશનર

જામનગર મહાનગરપાલિકા દ્વારા રંગમતી નાગમતી નદી ને મૂળ સ્વરૂૂપમાં લાવવાના ભાગરૂૂપે અને રીવર ફ્રન્ટ પ્રોજેક્ટ ને અનુલક્ષીને નદીના પટના 300 થી વધુ દબાણ દૂર કરવા…

View More જામનગરના બચુ નગરમાં થયેલ દબાણની સ્થળ તપાસ કરતા મ્યુનિસિપલ કમિશનર

બેકાબૂ સ્કોર્પિયો ચાલકે બે તબીબ છાત્રોને ઉલાળ્યા

જામનગર શહેરમાં આજે પરોઢીયે ચાર વાગ્યે વધુ એક નસ્ત્રહિટ એન્ડ રનસ્ત્રસ્ત્ર ની ઘટના સામે આવી છે. જામનગર શહેરના ગુરૂૂદ્વારા ચોકડી નજીક બ્લેક કલર ની સ્કોર્પીયો…

View More બેકાબૂ સ્કોર્પિયો ચાલકે બે તબીબ છાત્રોને ઉલાળ્યા

પાલિતાણામાં ગૌવંશને માથામાં પથ્થર ઝીંકી સરાજાહેર હત્યા

જૈન તીર્થ નગરી પાલિતાણા શહેરમાં એક શખ્સે ગૌવંશને માથાના ભાગે પથ્થર ઝીંકી દેતા ગૌ વંશનું ઘટના સ્થળે જ મોત નિપજાવી હત્યા કરવામાં આવી હતી. જેના…

View More પાલિતાણામાં ગૌવંશને માથામાં પથ્થર ઝીંકી સરાજાહેર હત્યા

હિટ એન્ડ રન : મોરબીના ઘુંટુ પાસે 6 વર્ષના માસૂમનું અજાણ્યા વાહનની ઠોકરે મોત

વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટના પ્રકાશમા આવી છે. ત્યારે વધુ એક ઘટનામા મોરબીનાં ઘુંટુ ગામ પાસે…

View More હિટ એન્ડ રન : મોરબીના ઘુંટુ પાસે 6 વર્ષના માસૂમનું અજાણ્યા વાહનની ઠોકરે મોત

ધોરાજીના ઝાંઝમેરમાં ધીરાણના રૂપિયા આપવાની ના પાડતા કાકા ઉપર ભત્રીજા સહિતનાનો હુમલો

બે સગા ભાઇ સહિત ચાર સામે ગુનો નોંધાયો ઝાંઝમેર રહેતા ભરતભાઇ ઉર્ફે હકાભાઇ વાલજીભાઈ વાછાણીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે ઝાંઝમેર ગામે એકલો રહે…

View More ધોરાજીના ઝાંઝમેરમાં ધીરાણના રૂપિયા આપવાની ના પાડતા કાકા ઉપર ભત્રીજા સહિતનાનો હુમલો

ગાંધીધામના ગળપાદર પાસે મકાન અને સ્કૂટરમાંથી 19 કિલો ગાંજા સાથે ત્રણ પકડાયા

તાલુકાના ગળપાદર પાસે આવેલા સહારાનગર વિસ્તારમાં એક મકાનની અંદર તથા બહાર પાર્ક કરાયેલ મોપેડમાંથી પોલીસે રૂૂા. 1,92,740ના 19.274 કિલો ગાંજા સાથે ત્રણ શખ્સની ધરપકડ કરી…

View More ગાંધીધામના ગળપાદર પાસે મકાન અને સ્કૂટરમાંથી 19 કિલો ગાંજા સાથે ત્રણ પકડાયા

ઇંગોરાળામાં સરપંચ પદે દાવેદારી કરનાર યુવકને ધમકી મળતા આપઘાત

ગામના ત્રણ શખ્સોએ ચૂંટણીમાં ફોર્મ નહીં ભરવા ધમકી આપતા યુવાને ઝેરી દવા પી લીધી ગઢડાના ઈંગોરાળા ગામે આપઘાતના બનેલાં એક ચોકાવનારા બનાવમાં હાલ ચાલી રહેલી…

View More ઇંગોરાળામાં સરપંચ પદે દાવેદારી કરનાર યુવકને ધમકી મળતા આપઘાત