અમદાવાદમાં ગઈકાલે બપોરે એક યાત્રિક વિમાન ઉડાન ભર્યા ની થોડી મિનિટોમાં જ તૂટી પડ્યું હતું. જેમાં મુસાફરી કરી રહેલા મૂળ જામનગરના વતની એક દંપતી પણ…
View More અમદાવાદ ઘટનામાં મૃત્યુ પામેલા જામનગરના દંપતીના પરિવારના DNA સેમ્પલ લેવાયાCategory: સૌરાષ્ટ્ર
બચુનગરમાં મેગા ડિમોલિશન, 294 મકાનો ઉપર બુલડોઝર ફર્યુ
મહાનગરપાલિકાએ ગેરકાયદેસર દબાણો દૂર કરી રૂા. 200 કરોડની જમીન ખુલ્લી કરાવી 12 જેસીબી, 3 હિટાચી, 12 ટ્રેક્ટર અને ત્રણ ટીમોના 200 કર્મચારીઓનો કાફલો કાર્યવાહીમાં જોડાયો…
View More બચુનગરમાં મેગા ડિમોલિશન, 294 મકાનો ઉપર બુલડોઝર ફર્યુમોરબીના ચાર દરોડા, 900થી વધુ બોટલ દારૂ ઝડપાયો
લાખોનો દારૂ-બિયરનો જથ્થો જપ્ત, ચાર શખ્સો ઝડપાયા : વધુ બે ની શોધખોળ મોરબીનાં જુના ઘુટુ રોડ, રવાપર રોડ પર કાયાજી પ્લોટ, મકનસર ગામ વાદી વસાહત…
View More મોરબીના ચાર દરોડા, 900થી વધુ બોટલ દારૂ ઝડપાયોભચાઉના શિકારપુર પાસે હોટેલ સંચાલકને 2.50 લાખના હેરોઇન અને અફીણ સાથે પકડ્યો
કચ્છના મુન્દ્રાથી ગાંધીધામ અને ગાંધીધામથી સામખિયાળી સુધીના હાઇવે પર આવેલી હાઇવે હોટલોમાં નશીલા પદાર્થના ધમધમતા વેપલાનો વધુ એક વખત પર્દાફાશ પોલીસે કર્યો છે, જેમાં ભચાઉના…
View More ભચાઉના શિકારપુર પાસે હોટેલ સંચાલકને 2.50 લાખના હેરોઇન અને અફીણ સાથે પકડ્યોસુરેન્દ્રનગર જિલ્લા પ્રા.શિ.સંઘ ચૂંટણીમાં નકલી લેટરપેડનો વિવાદ
સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂટણી પડઘમ વાગતા ખુલતા સત્રમાં જિલ્લાનાં શિક્ષકોમાં નકલી લેટરપેડ, ધરાહાર બોગસ વરણીની કતૂહલતા સાથે રાજકીય ગરમાવો છવાયો છે. પ્રાપ્ત માહિતી…
View More સુરેન્દ્રનગર જિલ્લા પ્રા.શિ.સંઘ ચૂંટણીમાં નકલી લેટરપેડનો વિવાદગોંડલ હાઈ-વે ઉપર 4.26 લાખના વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ
ગોંડલ જેતપુર નેશનલ હાઈવે એશિયાટિક કોલેજ પાસે પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી શંકાસ્પદ જણાતી સ્વીફ્ટ કારને રોકી તેની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂૂનો જથ્થો મળી…
View More ગોંડલ હાઈ-વે ઉપર 4.26 લાખના વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈમોરબીના ત્રિપલ મર્ડર કેસના 11 આરોપીઓને આજીવન કેદ
2018માં બનેલી ચકચારી ઘટનામાં સેશન્સ કોર્ટનો ચુકાદો, મૃતકોના પરિવારજનોને રૂા. બે-બે લાખનું વળતર ચૂકવવા હુકમ મોરબીના ચકચારી ત્રિપલ મર્ડર કેસમાં પોલીસે કુલ 12 આરોપીને ઝડપી…
View More મોરબીના ત્રિપલ મર્ડર કેસના 11 આરોપીઓને આજીવન કેદતળાજામાં વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલ ડોકટર અને ભાવિ તબીબને અંતિમ વિદાય અપાઇ
ગર્ભમાં રહેલ શિશુએ માતાની ઓળખ કરાવી અમદાવાદ ખાતે પ્લેન ક્રેશ દીર્ઘટનામા મુસાફરો અને સિવિલ હોસ્પિટલની અતુલ્ય બિલ્ડીંગ,મેસમાં જમી રહેલ તબીબી ક્ષેત્રના વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા તેમાં…
View More તળાજામાં વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલ ડોકટર અને ભાવિ તબીબને અંતિમ વિદાય અપાઇભાણવડના બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દેશી દારૂૂના ઉત્પાદન માટે કુખ્યાત બનેલા બરડા ડુંગર વિસ્તારમાં ગઈકાલે શુક્રવારે સ્થાનિક પી.આઈ. કે.બી. રાજવી તેમજ તેમની ટીમ દ્વારા દરોડા અંગેની કાર્યવાહી…
View More ભાણવડના બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દારૂની ભઠ્ઠીઓ પર દરોડાકોડીનાર ઉના નેશનલ હાઇવે પર દેવળી દેદાજી ગામ નજીક ડિમોલિશન અટકાવવા આવેદનપત્ર
કોડીનાર તાલુકાના દેવળી (દેદાજી) ગામના ખેડૂતોએ રાષ્ટ્રીય ધોરીમાર્ગના સેન્ટરથી 15-15 મીટરની ત્રિજ્યાની બહાર ચાલી રહેલા ડિમોલેશનની કામગીરી તાત્કાલિક અટકાવવા માટે આજે મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું…
View More કોડીનાર ઉના નેશનલ હાઇવે પર દેવળી દેદાજી ગામ નજીક ડિમોલિશન અટકાવવા આવેદનપત્ર