ઉપલેટા તાલુકાના ખારચીયા (શહીદ) ગામે મધ્યરાત્રિએ એક સનસનાટીભરી અને લોહીયાળ ઘટના સામે આવી છે. ગામમાં જ ક્રિષ્ના મોબાઈલ નામે દુકાન ચલાવતા 23 વર્ષીય કમલેશ જયેશભાઈ…
View More ઉપલેટાના ખારચિયા ગામે યુવતીને મધરાતે પાવર બેન્ક આપવા ગયેલા યુવકનો પગ કાપી નાંખ્યોCategory: સૌરાષ્ટ્ર
જેતપુરના વેપારી સાથે એજ્યુકેશનની લોનના નામે 10 લાખની ઠગાઈ
રાજકોટની ફાઈનાન્સ કંપનીના લોન એજન્ટ સામે ગુનો નોંધાયો જેતપુરના એક અગ્રણી વેપારી સાથે પુત્રને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અર્થે મોકલવા માટે એજ્યુકેશન લોન કરાવી આપવાના બહાને…
View More જેતપુરના વેપારી સાથે એજ્યુકેશનની લોનના નામે 10 લાખની ઠગાઈખમીદાણા પાસે સિમેન્ટ ભરેલો ટ્રક પલટી મારતા બે સગાભાઇના મોત
બોટાદ જિલ્લાના બરવાળાથી નાવડા રોડ પર આવેલા ખમીદાણા ગામ નજીક નેસડીયા હનુમાનજી મંદિર પાસે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. સિમેન્ટની થેલીઓ ભરીને જઈ રહેલા…
View More ખમીદાણા પાસે સિમેન્ટ ભરેલો ટ્રક પલટી મારતા બે સગાભાઇના મોતમોરબીમાં પરિણીતાને માર મારી અજાણ્યા શખ્સોએ સોનાના દાણાની લૂંટ ચલાવી
મોરબીમાં રહેતી પરિણીતા શાકભાજી લેવા જતી હતી ત્યારે બે અજાણ્યા શખ્સોએ મહિલાને માર મારી સોનાના દાણાની લુંટ ચલાવી હતી. જ્યારે પગમાં પહેરેલા સાંકળાની લુંટ કરે…
View More મોરબીમાં પરિણીતાને માર મારી અજાણ્યા શખ્સોએ સોનાના દાણાની લૂંટ ચલાવીરાજકોટમાં હૃદયરોગના હુમલાનો કહેર યથાવત: નિવૃત્ત PSI સહિત ત્રણના મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાનો કહેર યથાવત હોય તેમ રાજકોટ પંથકમાં વધુ ત્રણ લોકોના શ્ર્વાસ થંભી ગયા છે. જેમાં રાજકોટમાં નિવૃત્ત પીએસઆઈ, કલર કામની સાઈટ…
View More રાજકોટમાં હૃદયરોગના હુમલાનો કહેર યથાવત: નિવૃત્ત PSI સહિત ત્રણના મોતપોરબંદરના 72.50 લાખના વિઝા ફ્રોડ કેસમાં યુવક-યુવતીની ધરપકડ
પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રૂૂ. 72.50 લાખના વિઝા ફ્રોડ કેસમાં બે ફરાર આરોપીઓને મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. આ આરોપીઓએ વિદેશ મોકલવાની લાલચ આપીને…
View More પોરબંદરના 72.50 લાખના વિઝા ફ્રોડ કેસમાં યુવક-યુવતીની ધરપકડરાજકોટમાં બાંધકામ કોન્ટ્રાક્ટરની ફાંસો ખાધેલી હાલતમાં કોહવાયેલી લાશ મળી
પત્ની રિસામણે ચાલી જતા યુવાન ચાર વર્ષથી પરિવારથી અલગ રહેતો’તો: આપઘાતનું કારણ અકબંધ રાજકોટમાં રહેતા બાંધકામના કોન્ટ્રાક્ટરની પત્ની ચાર વર્ષથી રિસામણે ચાલી જતા બાંધકામ કોન્ટ્રાક્ટર…
View More રાજકોટમાં બાંધકામ કોન્ટ્રાક્ટરની ફાંસો ખાધેલી હાલતમાં કોહવાયેલી લાશ મળીઉના પંથકમાં ચાંદીપુરા વાયરસે બાળકનો ભોગ લીધો
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સોંદરડી ગામે ધીરુભાઈ ગોહિલ ના પાંચ વર્ષ ના માસુમ બાળક નું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો બાદ થયેલા કરૂૂણ મોતથી સમગ્ર…
View More ઉના પંથકમાં ચાંદીપુરા વાયરસે બાળકનો ભોગ લીધોઉપલેટામાં રાજકોટ સિવિલ હોસ્પિટલના નર્સ અને મંગેતર ઉપર પૂર્વ પ્રેમીનો હુમલો
લીવઇન રીલેશન શીપ તોડી નાખી ફરિયાદ કરતા સમાધાન કરી લેવાનું કહી પિતા-પુત્રએ મારમાર્યો રાજકોટની સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુવતી અને તેના મંગેતર ઉપર…
View More ઉપલેટામાં રાજકોટ સિવિલ હોસ્પિટલના નર્સ અને મંગેતર ઉપર પૂર્વ પ્રેમીનો હુમલોકચ્છમાં હાઉઝી કિંગ તરીકે જાણીતા કલાકારનું પડાણા પાસે અકસ્માતમાં મોત
કચ્છમાં હાઉઝી કિંગ તરીકે જાણીતા કલાકાર અને અંતરજાળમાં રહેતા લય હિમાંશુ અંતાણી (ઉ.વ. 44)ને પડાણા પાસે નડેલા અકસ્માતમાં આ યુવાને પોતાનો જીવ ખોયો હતો. લોકોમાં…
View More કચ્છમાં હાઉઝી કિંગ તરીકે જાણીતા કલાકારનું પડાણા પાસે અકસ્માતમાં મોત