સાદી રેતી, સાત ડમ્પરો સહિત રૂા.2.81 કરોડનો મુદ્દામાલ જપ્ત ચોટીલા તાલુકામાંથી ઓવરલોડ અને પરમીટ વગરના સાત ડમ્પરો ઝડપાયા છે. જ્યારે થાનના ભડુલા અને રૂૂપાવટી ગામની…
View More થાનગઢના ભાડુલા અને રૂપાવટી ગામમાંથી ગેરકાયદે કાર્બોસેલનું ખનન પકડાયું, રાજકોટના બે સહિત સાત સામે FIRCategory: સૌરાષ્ટ્ર
મોરબીમાં સગીરા પર દુષ્કર્મ કરનાર આરોપીને આજીવન કેદની સજા
મોરબીમાં સગીરા સાથે સંપર્ક કરીને તેને બ્લેકમેલ કરીને દુકાનના ચેન્જરૂૂમ તેમજ કાફેમાં બોલાવી દુષ્કર્મ આચર્યું હતું તેમજ સગીરાને ધમકીઓ આપવામાં આવી હતી જે કેસ મોરબીની…
View More મોરબીમાં સગીરા પર દુષ્કર્મ કરનાર આરોપીને આજીવન કેદની સજાગોંડલના ગોમટામાં રિસામણે ગયેલી પત્નીને લેવા જતા જમાઇ પર સસરાનો હુમલો
ગોંડલના ગોમટા પાસે રહેતો યુવાન રિસામણે ગયેલી તેમની પત્નીને લેવા જતા સસરાએ મારી દીકરીને નથી મોકલવી કહી પાઇપ વડે માર મારતા ઘવાયેલો યુવાન અહીંની સિવિલ…
View More ગોંડલના ગોમટામાં રિસામણે ગયેલી પત્નીને લેવા જતા જમાઇ પર સસરાનો હુમલોબગદાણામાં કાલે ગુરુપૂર્ણિમા ઉત્સવની થશે ઉજવણી: તડામાર તૈયારીઓ
1 લાખથી વધુ ભાવિકો દર્શને આવવાનો અંદાજ : ચા-પાણી, દર્શન, પાર્કિંગ વિભાગમાં 4000 ભાઈઓ અને 2500 બહેનો સેવા આપશે ગોહિલવાડના સુપ્રસિદ્ધ તીર્થ સ્થાન પૂજ્ય સંતશ્રી…
View More બગદાણામાં કાલે ગુરુપૂર્ણિમા ઉત્સવની થશે ઉજવણી: તડામાર તૈયારીઓગારિયાધારમાં પ્રેમી યુવક અન્ય સાથે વાત કરતાં કિન્નરનો ગળેફાંસો ખાઈ આપઘાત
ગારિયાધારમાં પ્રકાશમાં આવેલાં આપઘાતના એક અજીબો ગરીબ બનાવમાં અન્ય કિન્નર સાથે પ્રેમી યુવક વાત કરતાં લાગી આવતાં ગળાફાંસો ખાઈ આપઘાત વ્હોરી લીધો હતો. જો કે,…
View More ગારિયાધારમાં પ્રેમી યુવક અન્ય સાથે વાત કરતાં કિન્નરનો ગળેફાંસો ખાઈ આપઘાતકોડીનાર પાસે કાર અને છકડોરિક્ષા અથડાતા મુળદ્વારકાના ચાલકનું મૃત્યુ
કોડીનાર મુળ દ્વારકા રોડ ઉપર છકડો રિક્ષા અને હ્યુન્ડાઈ ની કાર સામસામે અથડાતા થયેલા અકસ્માતમાં રીક્ષા ચાલકનું કરુણ મૃત્યુ થયું હતું ગઈકાલે વહેલી સવારેચોહાણ ની…
View More કોડીનાર પાસે કાર અને છકડોરિક્ષા અથડાતા મુળદ્વારકાના ચાલકનું મૃત્યુકેશોદના અજાબમાં ભાજપના નેતાઓને ફરમાવાઇ પ્રવેશબંધી
અજાબ તાલુકા પંચાયતના મહિલા સભ્ય એ ગ્રાન્ટ ફાળવવામાં થતી વ્હાલા દવલાની નીતિને કારણે ભાજપ તાલુકા પંચાયત ના સદસ્ય તરિકે રાજીનામું આપતો પત્ર જુનાગઢ જિલ્લા પંચાયતના…
View More કેશોદના અજાબમાં ભાજપના નેતાઓને ફરમાવાઇ પ્રવેશબંધીકચ્છ-માંડવીમાં નકલી નોટના કેસમાં ફસાવનારા પીએસઆઇ સહિત ચારને ત્રણ વર્ષની કેદ
નકલી ચલણી નોટના કેસમાં ફસાવી દેવાના પ્રકરણમાં કચ્છની માંડવી કોર્ટે પોલીસ સબ ઇન્સ્પેકટર સામે ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે. રૂૂપિયા 9 લાખનો તોડ કરવામાં પોલીસ…
View More કચ્છ-માંડવીમાં નકલી નોટના કેસમાં ફસાવનારા પીએસઆઇ સહિત ચારને ત્રણ વર્ષની કેદમોરબીમાં રોડના ખાડાઓ સામે જનાક્રોશ, વિરોધ પ્રદર્શન
મોરબીમાં ખાડાના કારણે પરેશાન થયેલા લોકોમાં હવે રોષ ચરમસીમાએ પહોંચી ગયો છે. ક્ધયા છાત્રાલય રોડ ઉપર ખાડાના કારણે ઘણા સમયથી હાલાકી વેઠી રહેલા અનેક સોસાયટીના…
View More મોરબીમાં રોડના ખાડાઓ સામે જનાક્રોશ, વિરોધ પ્રદર્શનગોંડલમાં પી.ટી.જાડેજાની અટકાયતના વિરોધમાં ક્ષત્રીય સમાજનું આવેદનપત્ર
ક્ષત્રીય અગ્રણી પી.ટી.જાડેજા ની પાસા હેઠળ કરાયેલ અટકાયત નો રાજકોટ બાદ ગોંડલ ક્ષત્રીય સમાજ દ્વારા વિરોધ કરી મામલતદાર ને આવેદનપત્ર અપાયુ હતુ. જેમાં જણાવાયુ કે…
View More ગોંડલમાં પી.ટી.જાડેજાની અટકાયતના વિરોધમાં ક્ષત્રીય સમાજનું આવેદનપત્ર