ધ્રોલ પોલીસની કામગીરી: ઈકો સહિત રૂા.2.58 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો ધ્રોલ તાલુકાના વાગુદડ ગામથી ધ્રોલ તરફ જતી ઈકો કારમાંથી વિદેશી દારૂૂ ઝડપાયો હતો. ત્રણેય આરોપીઓ…
View More ધ્રોલ નજીક ઈકો ગાડીમાં વિદેશી દારૂની હેરાફેરી કરતી ટોળકી ઝડપાઈCategory: સૌરાષ્ટ્ર
લીંબડીમાં બાઇક અને મોબાઇલની ચોરી કરનાર રાણપુરના ત્રણ શખ્સો ઝડપાયા
લીંબડીમાં મોબાઈલ તથા બાઈકની ચોરી કરનાર રાણપુરના ત્રણ શખ્સને સુરેન્દ્રનગર એલ.સી.બી ટીમે ઝડપી પાડયા હતાં. પોલીસે ઝડપાયેલા શખ્સો પાસેથી પોલીસે 7 મોબાઈલ તથા 1 બાઈક…
View More લીંબડીમાં બાઇક અને મોબાઇલની ચોરી કરનાર રાણપુરના ત્રણ શખ્સો ઝડપાયાતું અહિંયા કેમ માટી ભરવા આવ્યો તેમ કહી ટ્રેક્ટરચાલક ઉપર એક શખ્સનો હુમલો
સાવરકુંડલામાં આવેલી ફ્રેન્સ સોસાયટીમાં રહેતો યુવાન પોતાનું ટ્રેક્ટર લઈને માટી ભરવા ગયો હતો. ત્યારે માટી ભરતા અન્ય બે શખ્સોએ તું અહીં કેમ માટી ભરવા આવ્યો…
View More તું અહિંયા કેમ માટી ભરવા આવ્યો તેમ કહી ટ્રેક્ટરચાલક ઉપર એક શખ્સનો હુમલોજસદણમાં સોસાયટીની મીટિંગમાં દંપતી ઉપર ચાર શખ્સનો હુમલો : ખુરશીઓ તોડી નાખી
જસદણમાં આવેલી સહિયર સોસાયટીમાં મેન્ટેનન્સની મિટિંગમાં સફાઈ અને સિક્યુરિટી મુદ્દે ચર્ચા કરતા પ્રૌઢને એક શખ્સે ગાળો ભાંડી હતી જેથી ગાળો દેવાની ના પાડતા ઉશ્કેરાયેલા ચાર…
View More જસદણમાં સોસાયટીની મીટિંગમાં દંપતી ઉપર ચાર શખ્સનો હુમલો : ખુરશીઓ તોડી નાખીજૂનાગઢમાં નગરસેવિકાના પતિ સહિત જુગાર રમતા 10 ઝડપાયા
જમાલવાડીમાં નાલ ઉઘરાવી જુગાર રમાડતા શખ્સના ઘર પર પોલીસનો દરોડો રૂા.70740નો મુદ્દામાલ જપ્ત જૂનાગઢ શહેરના એ ડીવીઝન પોલીસ સ્ટેશનના જમાલવાડી વિસ્તારમાંથી જુગાર રમતા કુલ-10 ઇસમોને…
View More જૂનાગઢમાં નગરસેવિકાના પતિ સહિત જુગાર રમતા 10 ઝડપાયાગાંધીધામમાં ગઠિયાએ RTO ચલણની ફાઇલ મોકલી 10.81 લાખ ઉપાડી લીધા
તમને કોઇ અજાણ્યા નંબર પર ટ્રાફિક ચલણની ફાઇલ મોકલે તો ખોલવી નહીં, સાયબર સેલ પોલીસની અપીલ શહેરમાં પોતાની દુકાને રહેલા યુવાનના મોબાઇલમાં આર.ટી.ઓ. ટ્રાફિક ચલણ…
View More ગાંધીધામમાં ગઠિયાએ RTO ચલણની ફાઇલ મોકલી 10.81 લાખ ઉપાડી લીધાદરેડમાં રહેતી પરપ્રાંતીય તરુણીનો ગળાફાંસો ખાઇ આપઘાત
જામનગર તાલુકાના દરેડ વિસ્તારમાં રહેતી અને મૂળ ઉત્તર પ્રદેશની વતની ઉષાદેવી ગિરધારીલાલ કશ્યપ નામની 16 વર્ષની તરુણીએ ગઈકાલે પોતાના રૂૂમમાં પંખા માં સાડી બાંધી ગળાફાંસા…
View More દરેડમાં રહેતી પરપ્રાંતીય તરુણીનો ગળાફાંસો ખાઇ આપઘાતએડવોકેટ કિરીટ જોષી હત્યા કેસના આરોપીના રેગ્યુલર જામીન નામંજૂર કરતી હાઇકોર્ટ
સને-2018 ના વર્ષ મા જામનગર માં ટાઉન હોલ,પાસે એડવોકેટ કિરીટભાઈ જોષી ની આરોપી જયસુખ ઉર્ફે જયેશ પટેલ ના સાગ્રીતો એ છરી ના આડેધડ ઘા મારી…
View More એડવોકેટ કિરીટ જોષી હત્યા કેસના આરોપીના રેગ્યુલર જામીન નામંજૂર કરતી હાઇકોર્ટત્રણ પાટિયા, જામજોધપુર, ખટિયા, કાલાવડ રોડ પર તમામ ભારે વાહનો માટે પ્રતિબંધ
કાર્યપાલક ઈજનેર , રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, રાજકોટના નિયંત્રણ હેઠળના રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.151 (કે) ત્રણ પાટીયા-જામજોધપુર-ખટીયા-કાલાવડ રોડ પર સી.ડી.85/2, ચેઇનેજ કિ.મી.84/500 થી 84/600, શેઠવડાળા-નરમાણા વચ્ચે ક્રિષ્ના…
View More ત્રણ પાટિયા, જામજોધપુર, ખટિયા, કાલાવડ રોડ પર તમામ ભારે વાહનો માટે પ્રતિબંધવસઈની સગર્ભા મહિલાની એમ્બ્યુલન્સમાંજ સફળતાપૂર્વક ડિલિવરી, જોડિયા બાળકીના જન્મ
જામનગર માં 108 ઇમર્જન્સી સેવાના વેલ ટ્રેઇન્ડ સ્ટાફ દ્વારા વધુ એક વખત પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે, અને એક પ્રસૂતા મહિલા અને તેની બે જોડીયા…
View More વસઈની સગર્ભા મહિલાની એમ્બ્યુલન્સમાંજ સફળતાપૂર્વક ડિલિવરી, જોડિયા બાળકીના જન્મ