પોલીસ સ્ટેશનમા ચોરી, લુંટ, અને તફડંચી સહીતનાં વિવિધ ગુનાઓમા રીકવર કે કબજે કરવામા આવેલા મુદામાલને કોર્ટનાં માર્ગદર્શન હેઠળ ઝડપથી મુળ માલીકોને પરત કરવા તેમજ આ…
View More ‘તેરા તુજકો અર્પણ’: પોલીસે સાયબર ફ્રોડના રૂા. 7.50 લાખ પરત અપાવ્યાCategory: સૌરાષ્ટ્ર
માધાપર ચોકડી પાસે બાઈક અકસ્માતમાં ઘવાયેલા ચાલક યુવકે સારવારમાં દમ તોડયો
શહેરમાં મોરબી રોડ પર જમના પાર્કમાં રહેતો યુવાન બે દિવસ પૂર્વે બેડી ચોકડીથી માધાપર ચોકડી તરફ જતો હતો ત્યારે બાઈક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો.…
View More માધાપર ચોકડી પાસે બાઈક અકસ્માતમાં ઘવાયેલા ચાલક યુવકે સારવારમાં દમ તોડયોભાડે કેમેરા લઇ પરત નહીં આપી વિશ્ર્વાસઘાત કરતો શખ્સ ઝડપાયો
ક્રાઇમ બ્રાન્ચની ટીમે સકંજામાં લીધો, પાંચ વ્યક્તિ સાથે ફ્રોડ કર્યાનું ખુલ્યું પરિચિત વ્યક્તિ પાસેથી કેમેરા લઇ વેંચી દેતો હતો, મુદ્દામાલ રિકવર કરવા તજવીજ મોરબી રોડ…
View More ભાડે કેમેરા લઇ પરત નહીં આપી વિશ્ર્વાસઘાત કરતો શખ્સ ઝડપાયોકોટડાસાંગાણીના નવઘણ ચોરા ગામે આધેડનું હૃદયરોગના હુમલાથી મોત
રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ એક બનાવમાં કોટડાસાંગાણીના નવઘણ ચોરા પાસે રહેતા…
View More કોટડાસાંગાણીના નવઘણ ચોરા ગામે આધેડનું હૃદયરોગના હુમલાથી મોતપહેલાં ચકાચક રસ્તા પછી હેલ્મેટ; કોંગ્રેસને નવો મુદ્દો મળી ગયો
ટ્રાફિક વ્યવસ્થા સુદૃઢ બનાવવાના બદલે હેલ્મેટના નામે ઉઘરાણાં શરૂ થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી, સોશિયલ મીડિયામાં પણ મીમ્સનું ઘોડાપુર ગુજરાતમાં ફરી એક વખત ટુ-વ્હિલર વાહન…
View More પહેલાં ચકાચક રસ્તા પછી હેલ્મેટ; કોંગ્રેસને નવો મુદ્દો મળી ગયોલાખાજીરાજ ઉદ્યોગનગરના યુવકનું કમળાની બિમારી સબબ મોત
રોગચાળાએ માજા મુકી હોય તેમ જીવલેણ રોગચાળાથી માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ એક બનાવમાં દુધસાગર રોડ પર આવેલ લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતા…
View More લાખાજીરાજ ઉદ્યોગનગરના યુવકનું કમળાની બિમારી સબબ મોતRTO દ્વારા બાઇકની PH સિરિઝ માટે તા.31મીથી શરૂ થશે ઓકશન
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા તમામ મોટર વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, કચેરીમાં મોટર સાયકલ પ્રકારના વાહનોને લગતી GJ 03 PH સીરિઝનું…
View More RTO દ્વારા બાઇકની PH સિરિઝ માટે તા.31મીથી શરૂ થશે ઓકશન‘આપ’ની વધુ એક વિકેટ પડશે? કેજરીવાલની મુલાકાત સમયે ધારાસભ્ય ઉમેશ મકવાણા ગાયબ
ગુજરાતમાં પશુપાલકો, ખેડૂતો સહિત ગ્રામજનો વિવિધ મુદ્દે આંદોલન કરી રહ્યા છે. આ ઉપરાંત ધારાસભ્ય ચૈતર વસાવા જેલના સળિયા પાછળ ધકેલાયાં છે. આ મુદ્દાને રાજકીય રંગ…
View More ‘આપ’ની વધુ એક વિકેટ પડશે? કેજરીવાલની મુલાકાત સમયે ધારાસભ્ય ઉમેશ મકવાણા ગાયબરાજકોટ-ભુજ વચ્ચે બંધ કરાયેલી સ્પેશિયલ ટ્રેન ફરીથી દોડાવવા નિર્ણય
બુકિંગનો પ્રારંભ: મંગળવાર, ગુરૂવાર અને શનિવારે રાત્રે રાજકોટથી ઉપડશે કચ્છ જિલ્લો ભુકંપ બાદ ફરીથી બમણી ગતિએ ઉભો થયો છે. ઉદ્યોગ અને પ્રવાસન ક્ષેત્રે હરણફાળ ભરી…
View More રાજકોટ-ભુજ વચ્ચે બંધ કરાયેલી સ્પેશિયલ ટ્રેન ફરીથી દોડાવવા નિર્ણયજેતપુરમાં 3.40 લાખનો દારૂ-બિયર ભરેલી કાર ઝડપાઇ
8.60 લાખના મુદ્દામાલ સાથે નામચીન બૂટલેગરની ધરપકડ જેતપુરના ભાદરનદીના કાઠેથી જેતપુર ઉદ્યોગનગર પોલીસે રૂૂ.3.40 લાખનો વિદેશી દારૂૂ-બીયર ભરેલ કાર સાથે નામચીન બુટલેગરની ધરપકડ કરી રૂૂ.8.60…
View More જેતપુરમાં 3.40 લાખનો દારૂ-બિયર ભરેલી કાર ઝડપાઇ