જીવલેણ રોગચાળો વધુ એક જિંદગી ભરખી ગયો: ત્રણ માસના માસુમનું તાવ-શરદીથી મોત

પડધરીના હડમતિયા ગામની ઘટના : વાડીમાં છંટકાવ કરેલી દવા વાળી ધૂળ ખાઇ ગયાની તબીબે શંકા વ્યકત કરી’તી રાજકોટ સહીત રાજયભરમા રોગચાળો બેકાબુ બન્યો હોય તેમ…

View More જીવલેણ રોગચાળો વધુ એક જિંદગી ભરખી ગયો: ત્રણ માસના માસુમનું તાવ-શરદીથી મોત

ઉપલેટા મામલતદારે રેતી ભરેલા ડમ્પર જપ્ત કરી ડ્રાઇવરોને કચેરીમાં પૂરી ફટકાર્યા

ઇજાગ્રસ્ત ટ્રક ચાલકોને સારવાર માટે રાજકોટ ખસેડાયા, પોલીસે ફરિયાદ નહીં લીધાનો આક્ષેપ ઉપલેટા પોરબંદર નેશનલ હાઈવે પર યાદવ હોટલ પાસેના રેતી ચારવા ના ચારણા પાસેથી…

View More ઉપલેટા મામલતદારે રેતી ભરેલા ડમ્પર જપ્ત કરી ડ્રાઇવરોને કચેરીમાં પૂરી ફટકાર્યા

જાફરાબાદ રેન્જમાં વધુ એક સિંહણનું મોત, ગાંધીનગરથી અધિકારીઓ દોડ્યા

અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી એક પછી એક બાળસિંહના મોત થઈ રહ્યા છે. ત્યારે આજે વધુ એક સિંહણના મૃતદેહ મળી આવતા વન વિભાગ હવે સઘન…

View More જાફરાબાદ રેન્જમાં વધુ એક સિંહણનું મોત, ગાંધીનગરથી અધિકારીઓ દોડ્યા

જૂનાગઢની ચૈતન્ય ટેકનો શાળાએ CBSEના નામે ફી ઉઘરાવી વાલીઓ સાથે છેતરપિંડી કરી

જૂનાગઢ શહેરના ચોબારી ફાટક પાસે આવેલી ચૈતન્ય ટેકનો સ્કૂલમાં ફરી વિવાદ થયો છે. આ સ્કૂલમાં સીબીએસસીની મંજૂરી ન હોવા છતાં વાલીઓને સીબીએસસી સ્કૂલ છે એવું…

View More જૂનાગઢની ચૈતન્ય ટેકનો શાળાએ CBSEના નામે ફી ઉઘરાવી વાલીઓ સાથે છેતરપિંડી કરી

ભુજના હાજાપરમાં જુગારના 10 હજાર મામલે યુવાનની હત્યા

તાલુકાના હાજાપર ગામના 31 વર્ષીય યુવાનની છરી જેવા તીક્ષ્ણ હથિયારથી ગળુ રહેંસી છાતી, પીઠ અને હાથના ભાગે ઘા ઝીંકી હત્યા નીપજાવી હોવાની ઘટના સામે આવતા…

View More ભુજના હાજાપરમાં જુગારના 10 હજાર મામલે યુવાનની હત્યા

પડધરીમાં માતાજીના દર્શને જતા રાજકોટના પરિવારને નડ્યો અકસ્માત : ચારને ઇજા

રાજકોટમા ઘંટેશ્ર્વર રપ વારીયામા રહેતો પરીવાર સીએનજીમા બેસી પડધરી ગામે આવેલા પોતાનાં કુળદેવી માતાજીનાં દર્શને જઇ રહયો હતો . ત્યારે રંગપર ગામનાં પાટીયા પાસે કાર…

View More પડધરીમાં માતાજીના દર્શને જતા રાજકોટના પરિવારને નડ્યો અકસ્માત : ચારને ઇજા

દેવભૂમિ જિલ્લામાં શ્રાવણી જુગાર પર પોલીસની ધોંસ : 43 શખ્સો ઝડપાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ શ્રાવણી જુગારની મોસમ પૂરબહારમાં ખીલી છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ નિતેશ પાંડેયની સૂચના મુજબ જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં રમાતા જુગાર…

View More દેવભૂમિ જિલ્લામાં શ્રાવણી જુગાર પર પોલીસની ધોંસ : 43 શખ્સો ઝડપાયા

સૌરાષ્ટ્રમાં 10 સ્થળેથી જુગારના પાટલા પકડાયા, પત્તે રમતા 53ની ધરપકડ

શ્રાવણ માસ શરુ થતાની સાથે ઠેર ઠેર નાના મોટા જુગારનાં પાટ મંડાયા છે . ત્યારે જીલ્લામા આવા શ્રાવણીયા જુગાર પર પોલીસે દરોડા પાડયા હતા. રાજકોટનાં…

View More સૌરાષ્ટ્રમાં 10 સ્થળેથી જુગારના પાટલા પકડાયા, પત્તે રમતા 53ની ધરપકડ

વિછિંયાના નાના માત્રા ગામે યુવતીનો ઝેરી દવા પી આપઘાત

વિછીયાનાં નાના માત્રા ગામે યુવતીએ માનસીક બીમારીથી કંટાળી ઝેરી દવા ગટગટાવી લીધી હતી. યુવતીએ રાજકોટ સારવાર દરમ્યાન હોસ્પીટલનાં બીછાને દમ તોડી દેતા પરીવાર શોકમા ગરકાવ…

View More વિછિંયાના નાના માત્રા ગામે યુવતીનો ઝેરી દવા પી આપઘાત

જામનગરમાં ખોટા નામે ગાયો છોડાવી જવાનો કારસો

જામનગરમાંથી પશુ ચોરીની ઘટનાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. જામનગર મહાનગરપાલિકા સંચાલિત ઢોરના ડબ્બામાંથી ગોરધનપરનો શખ્સ ગાયના માલિક તરીકે ખોટી ઓળખ આપી દંડ ભરી ત્રણ ગાયો…

View More જામનગરમાં ખોટા નામે ગાયો છોડાવી જવાનો કારસો