ગાંડાએ ગોંડલ માથે લીધું: ગૌસેવકો-રાહદારીઓને કરી ધોકાવાળી

યુવાનને માથામાં હેમરેજ થતા બેભાન હાલતમાં સારવારમાં ખસેડાયો; અસ્થિર મગજના યુવકને પોલીસે પકડી હોસ્પિટલમાં દાખલ કરી દીધો ગોંડલ ગાંડાએ માથે લીધું હોય તેવા દ્રશ્ય સર્જાયા…

View More ગાંડાએ ગોંડલ માથે લીધું: ગૌસેવકો-રાહદારીઓને કરી ધોકાવાળી

દ્વારકા અને જામનગરમાં થયેલી લૂંટ પ્રકરણમાં છેલ્લા અઢી દાયકાથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

દેવભૂમિ દ્વારકા પંથકના વર્ષ 1999 ના સમય દરમિયાન પૂજારીને બેફામ માર મારી, લૂંટ પ્રકરણમાં સંડોવાયેલા એક પરપ્રાંતિય શખ્સને એલસીબી પોલીસે દબોચી લીધો હતો. આ શખ્સે…

View More દ્વારકા અને જામનગરમાં થયેલી લૂંટ પ્રકરણમાં છેલ્લા અઢી દાયકાથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

માળિયા મિયાણાના વર્ષા મેડીમાં શંકાસ્પદ ઈંધણ સાથે એક ઝડપાયો

માળિયા તાલુકાના વર્ષામેડી ગામ જુમ્મા વાડી ફાટક પાસેથી સુપર કેરી લોડીંગ ટેમ્પોમાં શંકાસ્પદ પેટ્રોલીયમ પ્રોડક્ટની હેરાફેરી કરી વેચાણ કરવાના ઈરાદે જતા ઈસમને ઝડપી લઈને પોલીસે…

View More માળિયા મિયાણાના વર્ષા મેડીમાં શંકાસ્પદ ઈંધણ સાથે એક ઝડપાયો

દ્વારકાધીશ મંદિરના ભોગ ભંડારનું ચાર કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્માણ

દ્વારકાધીશ મંદિર પરિસરમાં આવેલ ભગવાનના ભોગ ભંડારના નવનિર્માણની કામગીરી દસ માસ બાદ પૂર્ણ થતાં આજરોજ દેવસ્થાન સમિતિના અધ્યક્ષ-ઉપાધ્યક્ષ હસ્તે અદ્યતન ભોગભંડારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.…

View More દ્વારકાધીશ મંદિરના ભોગ ભંડારનું ચાર કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્માણ

ભાણવડ પંથકમાં યુવતીના અપહરણ અને દુષ્કર્મ સબબ વિધર્મી શખ્સ ઝડપાયો

ભાણવડ પંથકમાં રહેતી એક યુવતીનું અપહરણ થતા આ ગંભીર મુદ્દે પોલીસે તાકીદની કાર્યવાહી કરી, લાલપુરના રહીશ એવા વિધર્મી શખ્સને દબોચી લીધો હતો. આ સમગ્ર પ્રકરણની…

View More ભાણવડ પંથકમાં યુવતીના અપહરણ અને દુષ્કર્મ સબબ વિધર્મી શખ્સ ઝડપાયો

રાજકોટ સહિત 12 જિલ્લામાં લમ્પીનો હાહાકાર, 462 કેસ નોંધાયા

28થી વધુ પશુઓ સારવાર હેઠળ, અત્યાર સુધીમાં 23 લાખથી વધુ પશુઓને રસીકરણ કરાયું રાજ્યના કેટલાક વિસ્તારના ગૌ વંશમાં ફરી એકવાર લમ્પી રોગનો ફેલાવો ધ્યાને આવતા…

View More રાજકોટ સહિત 12 જિલ્લામાં લમ્પીનો હાહાકાર, 462 કેસ નોંધાયા

મોરબી, માળિયા મિંયાણા અને ટંકારામાં હાર્ટએટેક-પેટના દુ:ખાવાથી ત્રણ યુવાનના મોત

મોરબી, માળિયા અને ટંકારા તાલુકામાં અપમૃત્યુના ત્રણ બનાવો બન્યા હતા જેમાં બે યુવાન સહીત ત્રણના મોત થયા છે ત્રણેય બનાવો મામલે પોલીસે તપાસ ચલાવી છે.…

View More મોરબી, માળિયા મિંયાણા અને ટંકારામાં હાર્ટએટેક-પેટના દુ:ખાવાથી ત્રણ યુવાનના મોત

મોરબીનાં બેલા ગામે અજાણ્યા પુરૂષે ચાલુ રિક્ષામાંથી કૂદકો મારતા થયું મોત

પ્રથમ બનાવમાં બેલા ગામ નજીક શંભુ ડેકોર પાસે અજાણ્યા પુરુષ આશરે 25 થી 30 વાળાએ રીક્ષામાંથી કુદકો મારી રોડ પર પડતા માથામાં ગંભીર ઈજા પહોંચતા…

View More મોરબીનાં બેલા ગામે અજાણ્યા પુરૂષે ચાલુ રિક્ષામાંથી કૂદકો મારતા થયું મોત

ગોમટામાં તીડના ટોળાનો આતંક, 400 વિઘાનો પાક સાફ થવાનો ભય

રાજકોટ જિલ્લામાં ગોંડલ તાલુકાના ગોમટા ગામમાં તિડનો આતંક શરૂૂ થયો છે. ગામની આશરે 400 વિઘા જમીનમાં ઊભા પાકને નુકશાની ની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતો…

View More ગોમટામાં તીડના ટોળાનો આતંક, 400 વિઘાનો પાક સાફ થવાનો ભય

મોરબી, વાંકાનેર, ટંકારામાં સાત સ્થળે પોલીસ ત્રાટકી, જુગાર રમતી મહિલાઓ સહિત 31 ઝડપાયા

મોરબી જીલ્લામાં શ્રાવણીયો જુગાર ધમધમી રહ્યો છે મોરબી, વાંકાનેર અને ટંકારા તાલુકામાં પોલીસ ટીમોએ સાત સ્થળે રેડ કરી મહિલાઓ સહીત 31 જુગારીઓને ઝડપી લઈને રોકડ…

View More મોરબી, વાંકાનેર, ટંકારામાં સાત સ્થળે પોલીસ ત્રાટકી, જુગાર રમતી મહિલાઓ સહિત 31 ઝડપાયા