વાંકાનેરમાં બીડી સળગાવતા અકસ્માતે ગોદડુ સળગી જતાં વૃધ્ધ દાઝયા મોરબીમાં શનાળા રોડ પર રહેતાં યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી…
View More મોરબીમાં ઝેરી દવા પી લેનાર યુવાને સારવારમાં દમ તોડ્યોCategory: સૌરાષ્ટ્ર
જૂનાગઢમાં અશાંતધારો લાગુ ન પડે તો લોકો રસ્તા પર ઉતરશે
અધિક કલેકટરને આવેદન આપી 20મી સુધીનું અલ્ટિમેટમ, હિન્દુ હિત રક્ષક સમિતિની બેઠક મળી સંત અને સુરાની ભૂમિ એવી જૂનાગઢ નગરીને બચાવવા માટે હવે અશાંતધારો લાગુ…
View More જૂનાગઢમાં અશાંતધારો લાગુ ન પડે તો લોકો રસ્તા પર ઉતરશેજામનગર કોર્પોરેશનમાં ભાજપના 40 ટકા કમિશનના આક્ષેપ, કોંગ્રેસના ધરણા
જામનગર શહેર કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાના પદાધિકારીઓ સામે છેલ્લા કેટલાક સમયથી મોરચો ખોલવામાં આવ્યો છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે સત્તાધારી ભાજપ દ્વારા શહેરના વિકાસ કામોમાં 40…
View More જામનગર કોર્પોરેશનમાં ભાજપના 40 ટકા કમિશનના આક્ષેપ, કોંગ્રેસના ધરણાબરવાળામાં બાઇક પરથી બે લાખની રોકડ ભરેલી થેલી લઇ ગઠીયો ફરાર
બરવાળા શહેરમાં ધોળા દિવસે શહેરના હાર્દસમા મેઈન બજારમાંથી બેંકમાંથી ઉપાડી મોટર સાયકલ સાથે રહેલ રૂૂપિયા બે લાખની થેલી લઈ ગઠીયો છૂમંતર થઈ જતાં ચકચાર મચી…
View More બરવાળામાં બાઇક પરથી બે લાખની રોકડ ભરેલી થેલી લઇ ગઠીયો ફરારજામનગરમાં હાઉસિંગ બોર્ડના 322 જર્જરિત આવાસોના વીજ જોડાણો કપાશે
ગુજરાત હાઉસીંગ બોર્ડના જામનગરમાં આવેલા 322 જર્જરીત મકાનોના હવે વીજ અને પાણી કનેકશન કાપવામાં આવશે. મકાન ખાલી કરવા મહાપાલિકાને જાણ કરવામાં આવી છે. ગત વર્ષે…
View More જામનગરમાં હાઉસિંગ બોર્ડના 322 જર્જરિત આવાસોના વીજ જોડાણો કપાશેજામનગરમાં લોકમેળા સામે કોર્ટનો હંગામી મનાઇ હુકમ, સુરક્ષા મામલે માગી ગેરંટી
સૌરાષ્ટ્રના લોકમેળાઓની પરંપરાને જાળવી રાખતા, જામનગર મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે પણ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આજની સ્થિતી પ્રમાણે શ્રાવણી લોક…
View More જામનગરમાં લોકમેળા સામે કોર્ટનો હંગામી મનાઇ હુકમ, સુરક્ષા મામલે માગી ગેરંટીકેશોદમાં આરોગ્ય અધિકારી સ્ટાફે સ્ટિંગ ઓપરેશન કર્યુ, મકાનમાંથી સોનોગ્રાફી મશીન કબજે
કેશોદમાં બાતમીના આધારે તાલુકા આરોગ્ય અધિકારી સહિતના સ્ટાફે સ્ટીંગ ઓપરેશન કરી એક રહેણાક મકાનમાં નોંધણી વગર રહેલું સોનોગ્રાફી મશીન કબ્જે કરી સીલ કર્યું હતું. આરોગ્ય…
View More કેશોદમાં આરોગ્ય અધિકારી સ્ટાફે સ્ટિંગ ઓપરેશન કર્યુ, મકાનમાંથી સોનોગ્રાફી મશીન કબજેમોરબીના કેરાળા પાસે ટ્રેકટરની ટ્રોલીમાં રાખેલ એંગલ સાથે અથડાતા માસુમનું મોત
બાળકીને કાળ ભેટયો, પિતાને ગંભીર ઇજા નેશનલ હાઈવે પર કેરાળા ગામ નજીક યુવાન 11 વર્ષની દીકરીને બાઈકમાં આગળ બેસાડી જતો હતો ત્યારે ટ્રેક્ટર ટ્રોલીમાં બહાર…
View More મોરબીના કેરાળા પાસે ટ્રેકટરની ટ્રોલીમાં રાખેલ એંગલ સાથે અથડાતા માસુમનું મોતરાજકોટમાં હોસ્ટેલ ચાલુ કરવાના બહાને વેપારી અને 56 છાત્રો સાથે ઠગાઇ
કર્ણાટકના દંપતીએ હોસ્ટેલ ચાલુ કરવા 3 વેપારી પાસેથી 14 લાખ રૂપિયા ઉછીના લીધા હતા શરૂઆતમાં જ જમવાનું અને રહેવા માટેની ફી પેટે 56 વિદ્યાર્થીઓ પાસેથી…
View More રાજકોટમાં હોસ્ટેલ ચાલુ કરવાના બહાને વેપારી અને 56 છાત્રો સાથે ઠગાઇજીવલેણ બનતો રોગચાળો: જામનગર રિલાયન્સનાં સુપરવાઈઝરનું તાવની બિમારી સબબ મોત
યુવાને રાજકોટ સારવારમાં દમ તોડતાં બંગાળી પરિવાર શોકમાં ગરકાવ રાજ્યભરમાં રોગચાળાએ માજા મુકી હોય તેમ અવારનવાર રોગચાળાના કારણે અનેક માનવજીંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે.…
View More જીવલેણ બનતો રોગચાળો: જામનગર રિલાયન્સનાં સુપરવાઈઝરનું તાવની બિમારી સબબ મોત