સસરા કહેતા મારો દીકરો તારામાં શું મોહી ગયો છે તો લગ્ન કરેલા છે, તારા કરતા બીજે લગ્ન કર્યા હોત તો અમને પૈસા મળત પરિણીતા કોરોના…
View More મેળામાં આંખ મળતા પ્રેમ લગ્ન કર્યા, પત્નીને છૂટાછેડા આપ્યા વગર પતિએ બીજા લગ્ન કરી લીધાCategory: સૌરાષ્ટ્ર
ઉપલેટામાં તિરંગા યાત્રાની ભવ્ય રેલી નીકળી
આજે અહીં સવારે 9:00 વાગે બસ સ્ટેન્ડ ચોક થી ગાંધી ચોક સુધી ભારતના 79 માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ના ભાગરૂૂપે ઉપલેટા નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રા…
View More ઉપલેટામાં તિરંગા યાત્રાની ભવ્ય રેલી નીકળીહડિયાસણમાં ડિમોલિશન દરમિયાન ઘર્ષણ
જામનગરમાં ગેરકાયદેસરનાં દબાણો સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મનપાની ટીમ દ્વારા ગેરકાયદેસરનાં દબાણો પર બુલડોઝર ફેરવવાની કામગીરી હાથ…
View More હડિયાસણમાં ડિમોલિશન દરમિયાન ઘર્ષણધોરાજી કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા ફટકારી
ધોરાજી કોર્ટ દ્રારા ચેક રીર્ટનના કેસમાં ફરીયાદ દાખલ કર્યા તારીખ થી ચેકની રકમ રૂૂપિયા 9.50 લાખ ના 9 % ના ચક્રવૃધ્ધી વ્યાજ સાથે ફરીયાદીને વળતર…
View More ધોરાજી કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા ફટકારીજામરાવલ-પાલિકામાં ત્રણ વખત ચૂંટાયેલા ભાજપ નેતા સહિતનાઓ કોંગ્રેસમાં જોડાયા
જાણીતા ખેડૂત નેતા પાલ આંબલિયા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ થતા ભાજપમાં મોટું ભંગાણ સર્જાયું છે. ભાજપમાં 3 વર્ષથી ચૂંટાતા વાલા દુદા 1 કરોડથી વધુની રકમનો ભ્રષ્ટાચારનો…
View More જામરાવલ-પાલિકામાં ત્રણ વખત ચૂંટાયેલા ભાજપ નેતા સહિતનાઓ કોંગ્રેસમાં જોડાયામોરબીમાં 4.37 કરોડની ઉઘરાણી અને બ્લેક મેઇલના કારણે કારખાનેદારનો આપઘાત
ભાગીદારીમાં કારખાનુ કર્યા બાદ મંદીમાં પટકાતા ભાગીદારોએ ત્રાસ ગુજાર્યો, મહિલા સાથે પ્રેમમાં પડયા બાદ બ્લેક મેઇલ કરી 70 લાખ પડાવી લીધા મોરબીમાં રહેતા યુવકને ચાર…
View More મોરબીમાં 4.37 કરોડની ઉઘરાણી અને બ્લેક મેઇલના કારણે કારખાનેદારનો આપઘાતપાલિતાણામાં મકાન તોડી પાડવાના બનાવમાં 17 આરોપી દોષિત, છ મહિનાથી બે વર્ષ સુધીની સજા
ભાવનગર જિલ્લાના પાલિતાણામાં ગત તા.25-3-2022ના રોજ બપોરના સમયે 19 જેટલા શખ્સોએ એક-બીજાની મદદગારીથી પૂર્વ આયોજીત ગુનાહિત કાવતરું રચી ગેરકાયદે મંડળી હથિયારો લઈ આવી કરણસિંહ ગોહિલ…
View More પાલિતાણામાં મકાન તોડી પાડવાના બનાવમાં 17 આરોપી દોષિત, છ મહિનાથી બે વર્ષ સુધીની સજાતાલાલાના ખીરધારના ખેડૂતનો મગરે ફાડી ખાધેલો મૃતદેહ મળી આવતા ચકચાર
તાલાલા તાલુકાનાં ખીરધાર ગીર ગામના ખેડૂત શનિવારે સવારે ઘરેથી પોતાના ખેતરે જવા માટે નીકળ્યા બાદ પરત નહીં ફરતા પરિવારજનોએ શોધખોળ કરતા બીજા દિવસે ગામની સીમમાં…
View More તાલાલાના ખીરધારના ખેડૂતનો મગરે ફાડી ખાધેલો મૃતદેહ મળી આવતા ચકચારચલાલા નગરપાલિકામાં જૂથવાદનો ફૂંફાડો, પાંચ માસમાં જ પ્રમુખનું રાજીનામું
ગુજરાતમાં વધુ એક નગરપાલિકામાં ભાજપનો જૂથવાદ સામે આવ્યો છે. અમરેલીના ચલાલામાં ભાજપનો જૂથવાદ સામે આવ્યો છે. નગરપાલિકાના પ્રમુખે માત્ર પાંચ મહિનાના સમયગાળામાં રાજીનામુ ધરી દેતા…
View More ચલાલા નગરપાલિકામાં જૂથવાદનો ફૂંફાડો, પાંચ માસમાં જ પ્રમુખનું રાજીનામુંદિલીપ સંઘાણીના નેતૃત્વમાં ટેરીફ સામે અમરેલી ખાતે વિરોધ પ્રદર્શન
ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણી, પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયા, પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ ડો.ભરતભાઈ કાનાબાર સહિત વિશાળ સંખ્યામા લોકોની ઉપસ્થિતી રહી. અમેરીકાની ઈર્ષાનો ભોગ ભૂતકાળમા પણ…
View More દિલીપ સંઘાણીના નેતૃત્વમાં ટેરીફ સામે અમરેલી ખાતે વિરોધ પ્રદર્શન