લોકોમા રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના વધુ ને વધુ પ્રબળ બને તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે ભવ્યાતિ ભવ્યતિરંગા યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. આ…
View More રાજકોટમાં સર્જાયો તિરંગો મહાસાગર, ચિકકાર મેદની ઉમટીCategory: સૌરાષ્ટ્ર
કોઠારિયા રીંગ રોડ ચોકડીએ ફ્લાય ઓવર, રામવન પાસે બ્રિજ બનશે
સાંસદ મોકરિયાની રજૂઆત બાદ કેન્દ્રીય મંત્રી ગડકરીની સૂચના રાજકોટમાં ટ્રાફિક સમસ્યાની વ્યાપક ફરિયાદો વચ્ચે કોઠારીયા રીંગરોડ પરની ચોકડીએ ફલાય ઓવરબ્રિજ તથા રામવન (મીરા ઉદ્યોગ) પાસે…
View More કોઠારિયા રીંગ રોડ ચોકડીએ ફ્લાય ઓવર, રામવન પાસે બ્રિજ બનશે40 રેસ્ટોરાંમાં ફૂડ શાખાનું ચેકિંગ, 8ને નોટિસ
શ્રાવણ મહિનાનાં ત્રીજા સોમવારે રાજકોટ મનપાની ફુડ શાખા દ્વારા શહેરનાં અલગ અલગ વિસ્તારોમા ચેકિંગ હાથ ધરવામા આવ્યુ હતુ જેમા 8 રેસ્ટોરેન્ટને હાઇજેનીક કંડીશન અને લાઇસન્સના…
View More 40 રેસ્ટોરાંમાં ફૂડ શાખાનું ચેકિંગ, 8ને નોટિસબાલાજી હોલ પાસે રહેતા નવપરણીત કારખાનેદાર પટેલ યુવાનની આત્મહત્યા
રાજકોટમાં 150 ફુટ રીંગ રોડ ઉપર બાલાજી સર્કલ પાસે રહેતા એક સુખી સંપન્ન પરિવારના નવપરિણીત કારખાનેદાર યુવાને ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર…
View More બાલાજી હોલ પાસે રહેતા નવપરણીત કારખાનેદાર પટેલ યુવાનની આત્મહત્યાચાર્જ તો લાગશે ! બસપોર્ટમાં મહિલા યુરિનલમાં ફરી ઉઘરાણાં
નિ:શુલ્ક હોવા છતાં મુસાફર મહિલાઓ પાસે રૂા.5-10 વસૂલવાનું શરૂ કરતા દેકારો, ફરિયાદો કરી તો બંધ કર્યુ અને બપોર બાદ ફરી વસૂલ્યા, મહિલા મુસાફરો સાથે સંચાલકો…
View More ચાર્જ તો લાગશે ! બસપોર્ટમાં મહિલા યુરિનલમાં ફરી ઉઘરાણાંત્રંબામાં પીડબ્લ્યુડીના નિવૃત્ત કર્મચારીએ આજે સવારે હાર્ટએટેકથી દમ તોડ્યો
ત્રંબામાં પીડબ્લ્યુડીના નિવૃત કર્મચારી રણછોડભાઈ રૈયાણીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. આજે વહેલી સવારે રણછોડભાઈ બાથરૂૂમમાં ઢળી પડ્યા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો.પોલીસ…
View More ત્રંબામાં પીડબ્લ્યુડીના નિવૃત્ત કર્મચારીએ આજે સવારે હાર્ટએટેકથી દમ તોડ્યોમીઠાપુરમાં બ્લેન્ડર મશીનમાં પડી જતાં શ્રમિક યુવાનનું મૃત્યુ
દ્વારકામાં વૃધ્ધ તથા પુત્રો -પુત્રી પર ચાર શખ્સોનો હુમલો દ્વારકામાં ચીખલી તળાવ વિસ્તારમાં રહેતા હાજાભાઈ ચનાભાઈ પરમાર નામના 39 વર્ષના યુવાન ગઈકાલે સોમવારે આરંભડા વિસ્તારમાં…
View More મીઠાપુરમાં બ્લેન્ડર મશીનમાં પડી જતાં શ્રમિક યુવાનનું મૃત્યુહળવદ-ધ્રાંગધ્રાના પૂર્વ ધારાસભ્યના પુત્રવધૂ સહિત 6 જુગાર રમતા ઝડપાયા
હળવદના પૂર્વ MLAના પુત્રવધુ જુગાર રમતા ઝડપાયા હોવાની વાત સામે આવી છે, પૂર્વ MLA પરસોત્તમ સાબરીયાના પુત્રવધુ જુગાર રમતા ઝડપાતા સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે,…
View More હળવદ-ધ્રાંગધ્રાના પૂર્વ ધારાસભ્યના પુત્રવધૂ સહિત 6 જુગાર રમતા ઝડપાયાગોંડલના છ કારખાનામાં ચોરી કરનાર આદિવાસી ગેંગના બે સાગ્રીતો ઝડપાયા
ગોંડલ અને તેની આસપાસના વિસ્તારોમાં કારખાનામાં રાતે ચોરી કરતી અને દિવસે વાડીમાં દિવસે ખેતમજુરી કરી રાત્રે ચોરી કરતી દાહોદ પંથકની આદિવાસી ટોળકીના બે સભ્યોને ગોંડલ…
View More ગોંડલના છ કારખાનામાં ચોરી કરનાર આદિવાસી ગેંગના બે સાગ્રીતો ઝડપાયામાળિયા વનાળિયાના યુવાનનું ટ્રેનની ઠોકરે મોત, વોકહાર્ટમાં મૃતદેહને લઇ જતા તબીબે કહ્યું ઓપરેશન કરવુ પડશે 3 લાખ થશે!
રાજકોટમાં બની ‘ગબ્બર ઇઝ બેક’ ફિલ્મ જેવી સ્ટોરી : છેલ્લે હોસ્પિટલના વહીવટદારોએ 45 હજાર પડાવ્યાનો આક્ષેપ અક્ષયકુમારની ગબ્બર ઇઝ બેક ફિલ્મની સ્ટોરીમાં આવેલા એક શીન…
View More માળિયા વનાળિયાના યુવાનનું ટ્રેનની ઠોકરે મોત, વોકહાર્ટમાં મૃતદેહને લઇ જતા તબીબે કહ્યું ઓપરેશન કરવુ પડશે 3 લાખ થશે!