ઉપલેટામાં તિરંગા યાત્રાની ભવ્ય રેલી નીકળી

આજે અહીં સવારે 9:00 વાગે બસ સ્ટેન્ડ ચોક થી ગાંધી ચોક સુધી ભારતના 79 માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ના ભાગરૂૂપે ઉપલેટા નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રા…

આજે અહીં સવારે 9:00 વાગે બસ સ્ટેન્ડ ચોક થી ગાંધી ચોક સુધી ભારતના 79 માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ના ભાગરૂૂપે ઉપલેટા નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવેલ હતું આ યાત્રામાં ઉપલેટા ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા તથા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા તથા ઉપપ્રમુખ જીગ્નેશદાબેન વ્યાસ તથા ચીફ ઓફિસર તથા ગામના આગેવાનો રવિભાઈ માકડીયા તથા જયેશભાઈ ત્રિવેદી મયુરભાઈ સુવા તથા કિરીટભાઈ પાદરીયા તથા પિયુષભાઈ માકડીયા તેમજ ઉપલેટા શહેરની તમામ શાળા કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનો તેમજ સ્ટાફ તથા ઉપલેટા પોલીસ સ્ટાફ તિરંગા સાથે આ યાત્રામાં જોડાયા હતા બાળકો તથા આગેવાનો એ આઝાદી અમર રહો સહિતના નારા લગાડેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *