રાજકોટ જીલ્લાનાં નવનિયુકત પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા જીલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થીતીનો તાગ મેળવવા જાતે મેદાને આવ્યા હતા . છેલ્લા બે દિવસ દરમ્યાન જીલ્લા…
View More પોલીસ વડા વિજયસિંહ ગુર્જર એકશન મોડમાં, જિલ્લાભરમાં સઘન ચેકીંગCategory: સૌરાષ્ટ્ર
સુરેન્દ્રનગરની કોલેજમાં અભ્યાસ કરતા છાત્રનો એટીકેટી આવતા કેનાલમાં ઝંપલાવી આપઘાત
સુરેન્દ્રનગરની કોલેજમાં અભ્યાસ કરતા રાણપુરના વિદ્યાર્થીએ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. યુવકનો મૃતદેહ લખતરના બજરંગપુરા-બાળા ગામ વચ્ચે સૌરાષ્ટ્રની મુખ્ય નર્મદા કેનાલમાંથી મળતા પોલીસે મૃતદેહ…
View More સુરેન્દ્રનગરની કોલેજમાં અભ્યાસ કરતા છાત્રનો એટીકેટી આવતા કેનાલમાં ઝંપલાવી આપઘાતચુડાના ચમારડીમાં દાદા-પૌત્રના ડૂબી જવાથી મૃત્યુ
11 વર્ષના પૌત્રને ડૂબતો જોઈ તરતા નહોતું આવડતું છતાય દાદા કૂદ્યા ચુડા તાલુકાના ચમારડી ગામની વાંસલ નદી નજીક 54 વર્ષીય કરણભાઈ કાનાભાઈ ચાવડા પશુઓ ચરાવી…
View More ચુડાના ચમારડીમાં દાદા-પૌત્રના ડૂબી જવાથી મૃત્યુમોરબીમાં છોકરી બાબતે બે પરિવાર વચ્ચે ઝઘડા થતાં યુવાનની ઘાતકી હત્યા
મૃતકના પિતાને ગંભીર ઇજા થતા સારવારમાં: પરિવારમાં શોક છવાયો મોરબીની વાવડી ચોકડી પાસે યુવાન અને તેના પિતા ઉપર ધારિયા અને છરી વડે હુમલો કરવામાં આવ્યો…
View More મોરબીમાં છોકરી બાબતે બે પરિવાર વચ્ચે ઝઘડા થતાં યુવાનની ઘાતકી હત્યાવાંકાનેરમાં ગણપતિ ઉત્સવનો ભક્તિભાવ સાથે પ્રારંભ
વાંકાનેરમાં દર વર્ષની માફક આ વર્ષે પણ શ્રીગણેશ ઉત્સવ સમિતિ દ્વારા શહેર તથા તાલુકા ભર ગણેશ પંડાલોમાં બિરાજમાન થનાર ગણેશજી વિશાળ ભવ્ય શોભાયાત્રાનું સુંદર આયોજનકરવામાં…
View More વાંકાનેરમાં ગણપતિ ઉત્સવનો ભક્તિભાવ સાથે પ્રારંભધ્રાંગધ્રામાં પરિણીત પ્રેમિકાને મળવા જતાં યુવકને માર મારવાના પ્રકરણમાં બનાવ હત્યામાં પલટાયો
ધ્રાંગધ્રા શહેરમાં રહેતા એક યુવાનનો ઈન્સ્ટાગ્રામ થકી એક પરિણીત મહિલા સાથે સંપર્ક થયો હતો. તા. 15ના રોજ રાત્રે દોઢ કલાકે યુવાન પરિણીતાને મળવા જતા પરીણીતા,…
View More ધ્રાંગધ્રામાં પરિણીત પ્રેમિકાને મળવા જતાં યુવકને માર મારવાના પ્રકરણમાં બનાવ હત્યામાં પલટાયોજામકંડોરણાના દડવીમાં ભૂલથી આવેલી તમીલ યુવતીને અમરધામમાં આશરો મળ્યો
તામિલનાડુના તિરુવલ્લી થી 2200 કીલોમીટર નું અંતર કાપી તમિલ અજાણી મહિલા અસ્થિર મગજ કે અન્ય કારણોસર જામકંડોરણા ના દળવી આવી પહોંચી. જામકંડોરણા ના પીઆઇ વાધિયા…
View More જામકંડોરણાના દડવીમાં ભૂલથી આવેલી તમીલ યુવતીને અમરધામમાં આશરો મળ્યોમોરબીમાં ગાળો બોલવાની ના પાડતાં કાકા ઉપર બે નસેડીએ છરીથી હુમલો કરી આંખ ફોડી નાખી
મોરબીમાં નવલખી ફાટક બ્રીજની બાજુમાં આવેલ ઝુંપડપટ્ટીમાં દારૂના નશામાં ગાળો બોલતાં બે ભત્રીજાને કાકાએ ઠપકો આપ્યો હતો. જેથી ઉશ્કેરાયેલા બન્ને નસેડીએ કાકા ઉપર છરી વડે…
View More મોરબીમાં ગાળો બોલવાની ના પાડતાં કાકા ઉપર બે નસેડીએ છરીથી હુમલો કરી આંખ ફોડી નાખીમઢડા ગામે ઢોર ચરાવતા આધેડની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા
ગઈકાલે બગસરાના શાપરમાં સગાભાઈએ બહેનની હત્યા કર્યાની ઘટના તાજી છે. ત્યા સાવરકુંડલા તાલુકાના મઢડા ગામે માલઢોર ચરાવવાનો ધંધો કરતા એક આધેડની ગઈ રાત્રે અજાણ્યા શખ્સોએ…
View More મઢડા ગામે ઢોર ચરાવતા આધેડની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યાખંભાળિયા: લોનની લાલચ આપીને છેતરપિંડી સબબ પાંચ શખ્સો ઝબ્બે
સોશીયલ મિડીયા પ્લેટફોર્મ ફેસબૂક ઉપર સી-બિલ સ્કોર ઓછો હોવા છતાં લાખો રૂૂપિયાની લોન અપાવવાની જાહેરાત કરી, પ્રલોભન આપી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક આસામી સાથે રૂૂપિયા…
View More ખંભાળિયા: લોનની લાલચ આપીને છેતરપિંડી સબબ પાંચ શખ્સો ઝબ્બે